પાકિસ્તાન: હાલમાં પાકિસ્તાનમાં મોટા પાયે આતંકી હુમલો થયો છે. ચીની એન્જિનિયરો અને પાકિસ્તાની સૈનિકોવાળી બસમાં આઈઆઈડી વિસ્ફોટ થયો છે. જેમાં 8 ચીની એન્જિનિયરો સહિત 8…
Trishul News Gujarati News અહિયાં થયો આતંકવાદી હુમલો, એન્જિનિયર અને સૈનિકોની બસમાં વિસ્ફોટ, 8 ના મોતtrishul news
આણંદમાં પત્નીના પ્રેમસબંધની પોલ ખુલતા પતિએ પ્રેમીને દીકરીના બર્થડે પર બોલાવ્યો અને પછી નહેરમાંથી મળી લાશ
આણંદ(ગુજરાત): મોગરી ગામે રહેતા 30 વર્ષના યુવકને પુત્રીની બર્થ ડે પાર્ટીમાં બોલાવી તેની હત્યા કરીને બોરિયાવી પાસેથી પસાર થતી મોટી નહેરના પાસે ફેંકીને ત્યાંથી ફરાર…
Trishul News Gujarati News આણંદમાં પત્નીના પ્રેમસબંધની પોલ ખુલતા પતિએ પ્રેમીને દીકરીના બર્થડે પર બોલાવ્યો અને પછી નહેરમાંથી મળી લાશએકપણ ટાંકો લીધા વગર દાહોદના તબીબે ખાસ પદ્ધતિથી યુવતીના અંડાશયમાંથી 6.5 કિલોની ગાંઠ કાઢી સફળ સર્જરી કરી
દાહોદ(ગુજરાત): આજકાલ રાજ્યમાં ડોકટરો ઘણી ક્રીટીકલ સર્જરીમાં સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે. ત્યારે ફરીવાર 101 કિગ્રા વજન ધરાવતી મેદસ્વી મહિલાના અંડાશયમાં રહેલી ગાંઠ પ્રથમ જ…
Trishul News Gujarati News એકપણ ટાંકો લીધા વગર દાહોદના તબીબે ખાસ પદ્ધતિથી યુવતીના અંડાશયમાંથી 6.5 કિલોની ગાંઠ કાઢી સફળ સર્જરી કરીશહેરમાં નકલી પોલીસનો આતંક: એન્જિનિયર વિદ્યાર્થી પોલીસની વર્દી પહેરી વાહનો રોકી કરતો હતો તોડપાણી
અમદાવાદ(ગુજરાત): તાજેતરમાં અમદાવાદમાંથી એન્જીનીયરનો વિદ્યાર્થી બન્યો બનાવટી પોલીસ બન્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જાણવા મળ્યું છે કે, પોલીસનો યુનિફોર્મ પહેરીને નરોડા વિસ્તારમાં માલ વાહક…
Trishul News Gujarati News શહેરમાં નકલી પોલીસનો આતંક: એન્જિનિયર વિદ્યાર્થી પોલીસની વર્દી પહેરી વાહનો રોકી કરતો હતો તોડપાણીગોંડલમાં યુવતી સાથે લગ્નની લાલચે દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટે ફટકારી સજા
ગોંડલ(ગુજરાત): એક યુવતીએ એવી ફરિયાદ નોંધાવી હતી કે, તેને એક સમયે ગોંડલના કેતન હરેશભાઈ વૈષ્ણવ સાથે પ્રેમસંબંધ હતો. ત્યારબાદ તેઓ લગભગ બેથી અઢી વર્ષથી સાથે…
Trishul News Gujarati News ગોંડલમાં યુવતી સાથે લગ્નની લાલચે દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટે ફટકારી સજાહવે તો હદ થઇ! તસ્કરોએ નેતાઓના પરિવારજનોને પણ ન મુક્યા- જુઓ કેવીરીતે અડધી રાતે કરી લાખોની ચોરી
રાજકોટ(ગુજરાત): આજકાલ વધી રહેલા તસ્કરોના આતંક દરમિયાન ગોંડલ પંથકમાં ફરી એક વખત તસ્કરોનો તરખાટ સામે આવી રહ્યો છે. આ વખતે તસ્કરોએ આમ આદમીને પોતાનો શિકાર…
Trishul News Gujarati News હવે તો હદ થઇ! તસ્કરોએ નેતાઓના પરિવારજનોને પણ ન મુક્યા- જુઓ કેવીરીતે અડધી રાતે કરી લાખોની ચોરીસુરતથી અમદાવાદ લાખોનું ડ્રગ્સ મોકલનાર શખ્સ ઝડપાયો- જુઓ કેવા કીમિયા અપનાવી આપતો હતો અંજામ
સુરત(ગુજરાત): થોડા દિવસ પહેલા અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી પ્રતિબંધીત મેફેડ્રોન ડ્રગ્સ 98 ગ્રામ અંદાજે 9.50 લાખનો જથ્થો પકડાયો હતો. આ ડ્રગ્સનો જથ્થો સુરતથી અમદાવાદ મોકલ્યો હોવાની…
Trishul News Gujarati News સુરતથી અમદાવાદ લાખોનું ડ્રગ્સ મોકલનાર શખ્સ ઝડપાયો- જુઓ કેવા કીમિયા અપનાવી આપતો હતો અંજામઅમદાવાદમાં 15 વર્ષીય સગીરા પર યુવકોએ ગેંગરેપ આચરી, લોહીલુહાણ હાલતમાં મુકી ફરાર
અમદાવાદ(ગુજરાત): આજકાલ વધી રહેલા બળાત્કારના કિસ્સા દરમિયાન અમદાવાદમાંથી એક ચકચાર મચાવતો બળાત્કારનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચાંદખેડ વિસ્તારમાં 15 વર્ષીય સગીરા પર 2 યુવકોએ…
Trishul News Gujarati News અમદાવાદમાં 15 વર્ષીય સગીરા પર યુવકોએ ગેંગરેપ આચરી, લોહીલુહાણ હાલતમાં મુકી ફરારગણતરીની સેકેંડમાં ખૂંટિયાએ પછાડી પછાડીને આધેડને પતાવી દીધો- જુઓ વિડીયો
પાનીપત: આજકાલ એવા ઘણા વિડીયો વાઈરલ થાય છે જેમાં સાંઢનો ત્રાસ જોવા મળે છે. શેરીઓમાં અને મહોલ્લામાં આવા સાંઢના ત્રાસના કારણે લોકોને જીવ ગુમાવાવનો વારો…
Trishul News Gujarati News ગણતરીની સેકેંડમાં ખૂંટિયાએ પછાડી પછાડીને આધેડને પતાવી દીધો- જુઓ વિડીયોઅમદાવાદમાં સગા બાપે ત્રીજા લગ્ન કરવા માટે 7 વર્ષની દીકરી સાથે કર્યું એવું કૃત્ય કે.., જાણીને તમારું માથું પણ શરમથી જુકી જશે
અમદાવાદ(ગુજરાત): અમદાવાદમાં બે લગ્ન કરી ચૂકેલ આધેડ વ્યક્તિ પોતાના ત્રીજા લગ્ન કરવા માટે ખોડા ગામના યુવકે પોતાની 7 વર્ષની માસુમ દીકરીને હાંસલપુર નજીક કેનાલમાં ધક્કો…
Trishul News Gujarati News અમદાવાદમાં સગા બાપે ત્રીજા લગ્ન કરવા માટે 7 વર્ષની દીકરી સાથે કર્યું એવું કૃત્ય કે.., જાણીને તમારું માથું પણ શરમથી જુકી જશેસુરતમાં ફરી ખેલાયો લોહિયાળ જંગ: ઉધના વિસ્તારમાં 2 યુવકો પર માથાભારે શખ્સો દ્વારા જીવલેણ હુમલો
સુરત(ગુજરાત): રાજ્યમાં લુખ્ખાતત્વો જાણે બેફામ બની રહ્યા છે અને પોલીસનો તો જાણે કોઈ ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની…
Trishul News Gujarati News સુરતમાં ફરી ખેલાયો લોહિયાળ જંગ: ઉધના વિસ્તારમાં 2 યુવકો પર માથાભારે શખ્સો દ્વારા જીવલેણ હુમલોટ્રકના ટાયર નીચે ગાય માતાને 200 મીટર સુધી કચડી, નિર્દયી ટ્રક ચાલકની ક્રૂરતા CCTVમાં કેદ
સુરત(ગુજરાત): સુરત શહેરમાં માનવતા પર કલંક સમાન બનાવ જોવા મળ્યો છે. સુરતના હજીરા વિસ્તારની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પ્રાણી પ્રેમીઓમાં એક ટ્રક ચાલકની ક્રૂરતાને…
Trishul News Gujarati News ટ્રકના ટાયર નીચે ગાય માતાને 200 મીટર સુધી કચડી, નિર્દયી ટ્રક ચાલકની ક્રૂરતા CCTVમાં કેદ