ગુજરાત: ત્રણ નંબરનુ ખતરાનું સિગ્નલ જુનાગઢ માંગરોળ બંદરે લગાવવામાં આવ્યું છે. દિવસે માંગરોળ પંથકમાં કાળા ડીબાંગ વાદળો સાથે અંધારપટ જેવો માહોલ જોવા મળ્યો છે. દરિયાઇ…
Trishul News Gujarati News ગુજરાતના આ વિસ્તારોમાં ધોળા દિવસે છવાયો ચારેબાજુ અંધકાર- અપાયું ત્રણ નંબરનું ખતરાનું સિગ્નલtrishul news
પતિએ ફિલ્મીઢબે જાહેર રસ્તા પર જ કરી પત્નીની કરપીણ હત્યા- પતિને લાગ્યું ખેલ ખલાસ પણ…
વલસાડ(ગુજરાત): ફણસા ગામમાં રિક્ષા ચાલક પતિએ પોતાની જ પત્નીની તીક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરી હોવાની ઘટના સામે આવ્યો હતો. જાહેર રસ્તા પર જ પત્નીની…
Trishul News Gujarati News પતિએ ફિલ્મીઢબે જાહેર રસ્તા પર જ કરી પત્નીની કરપીણ હત્યા- પતિને લાગ્યું ખેલ ખલાસ પણ…કળયુગનો ‘કુંભકર્ણ’- રામાયણનો કુંભકર્ણ છ મહિના સુતો હતો પણ આ તો વર્ષના ૩૦૦ દિવસ ઊંઘે છે!
નાગૌર (રાજસ્થાન): દરેક વ્યક્તિએ રામાયણમાં આવતા કુંભકર્ણ વિશે તો સાંભળ્યો અને જોયું પણ હશે. પરંતુ, આજે અમે તમને કળયુગી કુંભકર્ણ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.…
Trishul News Gujarati News કળયુગનો ‘કુંભકર્ણ’- રામાયણનો કુંભકર્ણ છ મહિના સુતો હતો પણ આ તો વર્ષના ૩૦૦ દિવસ ઊંઘે છે!દોઢ વર્ષની ઉંમરે રાજકોટની દીકરીએ એવું કામ કરી બતાવ્યું કે, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન
રાજકોટ(ગુજરાત): રાજકોટના દંપતીને ઘેર પુત્રીના જન્મના એક જ વર્ષમાં પતિનું અવસાન થયું હતું, કુદરતના આ નિર્ણય પછી પણ પત્નીએ હાર માની ન હતી. જીવનના મોટા…
Trishul News Gujarati News દોઢ વર્ષની ઉંમરે રાજકોટની દીકરીએ એવું કામ કરી બતાવ્યું કે, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાનસોનાની કિંમતમાં મોટો ઘટાડો: એકસાથે આટલા ભાવ ઘટના લોકો ઉપડ્યા ખરીદવા- જાણો જલ્દી…
નવી દિલ્હી: આજે ફરીવાર સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. આ દરમિયાન, જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ તક સારી…
Trishul News Gujarati News સોનાની કિંમતમાં મોટો ઘટાડો: એકસાથે આટલા ભાવ ઘટના લોકો ઉપડ્યા ખરીદવા- જાણો જલ્દી…વોટ્સએપ સ્ટેટસમાં લાલુ જાલિમનો ‘યુપી કા ડોન આયા’ નો વીડિયો મુક્યો, પિતાએ ઠપકો આપતાં યુવકે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
સુરત(ગુજરાત): ડોન લાલુ જાલિમનો “યુપી કા ડોન”નો વીડિયો વોટ્સએપ સ્ટેટસ પર મુકનાર અમરોલીના પુત્રને પિતાએ ઠપકો આપતા પુત્રને ખોટું લાગી જતા ગળેફાંસો ખાય લીધો હોવાની…
Trishul News Gujarati News વોટ્સએપ સ્ટેટસમાં લાલુ જાલિમનો ‘યુપી કા ડોન આયા’ નો વીડિયો મુક્યો, પિતાએ ઠપકો આપતાં યુવકે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાતગુજરાતના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી- 30 થી 40 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
ગાંધીનગર: છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ધીમું પડેલું ચોમાસું ફરી સક્રિય થયું છે. આ દરમિયાન, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ…
Trishul News Gujarati News ગુજરાતના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી- 30 થી 40 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવનઅજાણ્યા વાહનની જોરદાર ટક્કર લગતા પાલનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASIનું કરુણ મોત
પાલનપુર(ગુજરાત): આજકાલ વધી રહેલી અકસ્માતની ઘટના દરમિયાન ફરીકાર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરજ બજાવતા એએસઆઈનું વાહનના ટક્કરથી…
Trishul News Gujarati News અજાણ્યા વાહનની જોરદાર ટક્કર લગતા પાલનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASIનું કરુણ મોતપોતાની જ માતા-પીતાની શાળામાં કામ કરતી શિક્ષિકા સાથે કપાતર દીકરાએ વારંવાર આચર્યું દુષ્કર્મ
કેશોદ(ગુજરાત): હાલમાં વધી રહેલા દુષ્કર્મના કિસ્સા દરમિયાન જુનાગઢના કેશોદમાં પણ શિક્ષિકા હવસનો ભોગ બની હોવાનું સામે આવ્યું છે. જેમાં એક શાળાના સંચાલકના કપૂત પુત્રએ પોતાની…
Trishul News Gujarati News પોતાની જ માતા-પીતાની શાળામાં કામ કરતી શિક્ષિકા સાથે કપાતર દીકરાએ વારંવાર આચર્યું દુષ્કર્મભારતમાં નહિ પરંતુ અહિયાં છે વિશ્વનું સૌથી મોટું હિંદુ મંદિર, ઈતિહાસ જાણી દંગ રહી જશો
હિન્દુ ધર્મનાં મંદિરો ફક્ત ભારતમાં જ નહીં પણ વિદેશી દેશોમાં પણ છે. આજે અમે તમને એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે વિશ્વનું સૌથી…
Trishul News Gujarati News ભારતમાં નહિ પરંતુ અહિયાં છે વિશ્વનું સૌથી મોટું હિંદુ મંદિર, ઈતિહાસ જાણી દંગ રહી જશોપતિ પત્નીમાં ઝઘડામાં માસુમ બાળક હોમાયું- ગુસ્સામાં આવીને સગી માતાએ…
દિલ્હી: ફતેહપુર બેરી વિસ્તારમાં 11 મહિનાના બાળકની હત્યાના આરોપમાં તેની માતાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસનો દાવો છે કે, મહિલા અને તેના પતિ વચ્ચે ઝઘડો…
Trishul News Gujarati News પતિ પત્નીમાં ઝઘડામાં માસુમ બાળક હોમાયું- ગુસ્સામાં આવીને સગી માતાએ…એક જ દિવસમાં ગુજરાતમાં બે અલગ-અલગ જગ્યાએ પ્રેમી પંખીડાએ કરી લીધો આપઘાત
બનાસકાંઠા(ગુજરાત): આજકાલ આપઘાતના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. આ દરમિયાન, બનાસકાંઠા જિલ્લામાં આજે એક સાથે બે અલગ-અલગ જગ્યાએ પ્રેમી પંખીડાઓએ આત્મહત્યા કરી હોવાની ઘટના…
Trishul News Gujarati News એક જ દિવસમાં ગુજરાતમાં બે અલગ-અલગ જગ્યાએ પ્રેમી પંખીડાએ કરી લીધો આપઘાત