Ahemdabad Flower Show 2024: ભારત અને વિદેશના સુંદર ફૂલો જોવા માટે તૈયાર થઈ જાઓ.આજે રોજ અમદાવાદ શહેરમાં ફ્લાવર શો-24 (Ahemdabad Flower Show 2024) નો પ્રારંભ…
Trishul News Gujarati News અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ- 15 લાખથી વધુ ફૂલ-છોડ બનશે આકર્ષણનું કેન્દ્રtrishulnews
પીએમ મોદી આજે રામ જન્મભૂમિને આપશે કરોડોની ભેટ! ભક્તો માટે ઊભી થશે અદભૂત સુવિધાઓ
PM Modi Ayodhya Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યા પહોંચી ગયા છે. જ્યાં તે લગભગ 16 હજાર કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ અયોધ્યાને ગિફ્ટ કરશે. અહીં નવા…
Trishul News Gujarati News પીએમ મોદી આજે રામ જન્મભૂમિને આપશે કરોડોની ભેટ! ભક્તો માટે ઊભી થશે અદભૂત સુવિધાઓપતંગરસિયાઓને પડી જશે મોજ, ઉત્તરાયણ પર પવનને લઈને અંબાલાલની આગાહી- 10થી 12 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન
Ambalal forecast for Uttarayan: નવા વર્ષને આવકારતા જ લોકો ઉતરાયણની તૈયારીમાં લાગી જાય છે. જાન્યુઆરી આવે એટલે પતંગરસિકો પણ 14 જાન્યુઆરીની રાહ જોતા હોય છે…
Trishul News Gujarati News પતંગરસિયાઓને પડી જશે મોજ, ઉત્તરાયણ પર પવનને લઈને અંબાલાલની આગાહી- 10થી 12 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવનસુરત પોલીસે વેબસીરીઝ ‘ગેન્ગ ઓફ વાસેપુર’ વાળા ગામમાં છુપાયેલા હત્યારાને રીક્ષા વાળા બનીને પકડ્યો- વાંચો વધુ
Surat PCB Police: સુરત શહેરમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખૂન, ધાડ, લૂંટ, બળાત્કાર, મારામારી જેવા ગંભીર પ્રકારના ગુનામાં સડોવાયેલા હોય અને ગુનો આચરીને છેલ્લા લાંબા…
Trishul News Gujarati News સુરત પોલીસે વેબસીરીઝ ‘ગેન્ગ ઓફ વાસેપુર’ વાળા ગામમાં છુપાયેલા હત્યારાને રીક્ષા વાળા બનીને પકડ્યો- વાંચો વધુવર્ગ-3ની સરકારી ભરતીને લઈ મોટા સમાચાર- ગુજરાત સરકારે નિયમોમાં કર્યા આ ફેરફાર
Class-3 Govt Recruitment: સરકારી નોકરીની રાહ જોતા તેમજ તૈયારી કરી રહેલા લોકો માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે સરકારી ભરતીના નિયમો બદલી દીધાં…
Trishul News Gujarati News વર્ગ-3ની સરકારી ભરતીને લઈ મોટા સમાચાર- ગુજરાત સરકારે નિયમોમાં કર્યા આ ફેરફારભાવનગર/ સિહોર GIDCની એમ.ડી.રુદ્રા ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 2 મજૂરોના મોત, 3 ઘાયલ
Blast in Bhavnagar factory: ગુજરાતની ઘણી એવી ફેકટરીઓ છે બ્લાસ્ટના બનાવ બનતાં રહે છે અને મજૂરો ભોગ બને છે, પરંતુ શા માટે આ બાબતે કોઈ…
Trishul News Gujarati News ભાવનગર/ સિહોર GIDCની એમ.ડી.રુદ્રા ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 2 મજૂરોના મોત, 3 ઘાયલઆ રોગના લોકોએ ભૂલથી પણ ન કરવુ જોઈએ આંબળાનું સેવન, નહીંતર…
Amla Effects: આમળા એક દેશી ફળ છે જેનો હજારો વર્ષોથી આયુર્વેદમાં ઔષધી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તવમાં તેમાં આયર્ન, વિટામિન સી, એન્ટીઓક્સીડેન્ટ્સ, મિનરલ્સ વગેરે…
Trishul News Gujarati News આ રોગના લોકોએ ભૂલથી પણ ન કરવુ જોઈએ આંબળાનું સેવન, નહીંતર…કોઈ સસ્તુ સોનુ આપવાની લાલચ આપે તો ચેતજો- સસ્તામાં સોનુ આપી ઠગાઈ કરનાર આરોપીની ધરપકડ
Be careful before buying cheap gold: જો તમને કોઈ સસ્તુ સોનુ આપવાની લાલચ આપે તો એ પહેલા ચેતજો( Be careful before buying cheap gold ),…
Trishul News Gujarati News કોઈ સસ્તુ સોનુ આપવાની લાલચ આપે તો ચેતજો- સસ્તામાં સોનુ આપી ઠગાઈ કરનાર આરોપીની ધરપકડસુરતમાં શ્વાનના આતંક બાદ નોળિયાનો આંતક- ઘર બહાર રમતી 9 વર્ષીય બાળકીને નોળિયાએ બચકા ભર્યા
Noliya Antak in Surat: સુરતમાં એક તરફ ડોગ બાઈટના કિસ્સાઓ વધી રહ્યા છે જેનાથી લોકો ત્રસ્ત થઇ ગયા છે તો બીજી તરફ સુરતમાંથી આજે એક…
Trishul News Gujarati News સુરતમાં શ્વાનના આતંક બાદ નોળિયાનો આંતક- ઘર બહાર રમતી 9 વર્ષીય બાળકીને નોળિયાએ બચકા ભર્યાગિફ્ટ સિટી બાદ ગુજરાતના આ વિસ્તારોમાં મળી શકે છે દારૂની છૂટ! ગુજરાત સરકાર લેશે મોટો નિર્ણય- પ્રવક્તા મંત્રીનું સૂચક નિવેદન
Liquor Permit in Gujarat: ગાંધીનગરના ગિફ્ટસિટીમાં દારૂની છૂટ મળ્યા પછી મોટા ભાગના લોકો આ નિર્ણયને આવકારી રહ્યા છે.તો કેટલાક લોકો સખત વિરોધ પણ કરી રહ્યા…
Trishul News Gujarati News ગિફ્ટ સિટી બાદ ગુજરાતના આ વિસ્તારોમાં મળી શકે છે દારૂની છૂટ! ગુજરાત સરકાર લેશે મોટો નિર્ણય- પ્રવક્તા મંત્રીનું સૂચક નિવેદનસુરત/ જુદા-જુદા શહેરોમાંથી ઓટો રિક્ષાની ચોરી કરતાં આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
Theft of an auto rickshaw: રાજ્યના જુદા જુદા શહેરોમાંથી ઓટોરિક્ષાની ચોરી કરી તરખાટ મચાવનાર રીઢા આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે રાંદેરના કોઝવે રોડ પરથી ધરપકડ( Theft…
Trishul News Gujarati News સુરત/ જુદા-જુદા શહેરોમાંથી ઓટો રિક્ષાની ચોરી કરતાં આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડવિફરેલી ત્રણ પત્નીઓએ પતિદેવોને હોસ્પિટલ ભેગા કર્યા- એક પત્નીએ પતિનો કાન કરડી નાંખ્યો, બીજીએ હાથ તોડ્યો, ત્રીજીએ ગળું દબાવ્યું
Three wives brought their husbands to the hospital: આપણે આપણી આજુબાજુ અથવા તો ટીવીમાં પતિ દ્વારા પત્નીને હેરાન પરેશાન કરતા હોવાના કિસ્સાઓ જોતા હોઈએ છીએ.પરંતુ…
Trishul News Gujarati News વિફરેલી ત્રણ પત્નીઓએ પતિદેવોને હોસ્પિટલ ભેગા કર્યા- એક પત્નીએ પતિનો કાન કરડી નાંખ્યો, બીજીએ હાથ તોડ્યો, ત્રીજીએ ગળું દબાવ્યું