ASI Stole Liquor: પોલીસનું કામ દારૂ પકડવાનું છે પણ ગીર સોમનાથમાં વાડ જ ચીભડા ગળે તેવો ઘાટ સર્જાયો હતો. જેમાં એક પોલીસકર્મી નાશ કરવા માટેનો…
Trishul News Gujarati ઊનામાં દારૂના નાશ સમયે ASI મનુ વાજાએ દારૂ ચોર્યો, કારમાં દારૂની બોટલ જોઈ PI ભડક્યા; જાણો વિગતેuna
“રામ રાખે તને કોણ ચાખે” જોઈ લો જીવતું જાગતું ઉદાહરણ- સાપે એક જ આંગળીમાં 9 વખત ડંખ માર્યા પણ…
ગીર-સોમનાથ(Gir-Somnath): જીલ્લામાંથી હાલ એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ઊના (Una)ના નાનાએવા કંસારી ગામના દલીત પરીવારના એક યુવાનને શરીરના એક જ અંગ પર સાપે(snake)…
Trishul News Gujarati “રામ રાખે તને કોણ ચાખે” જોઈ લો જીવતું જાગતું ઉદાહરણ- સાપે એક જ આંગળીમાં 9 વખત ડંખ માર્યા પણ…હદ્દ છે દાદાગીરીની! જાણો સી આર પાટીલના સ્વાગત માટે આખું શહેર બંધ રાખવાનો કોણે કર્યો આદેશ?
ગુજરાત(Gujarat): આગામી સમયમાં રાજ્યની વિધાનસભા ચુંટણી(Assembly elections) આવી રહી છે. જેને લઈને તમામ રાજકીય પક્ષો પોતાની પાર્ટીના પ્રચાર અને પ્રસારમાં લાગી ગયા છે. પછી તે ભાજપ(BJP)…
Trishul News Gujarati હદ્દ છે દાદાગીરીની! જાણો સી આર પાટીલના સ્વાગત માટે આખું શહેર બંધ રાખવાનો કોણે કર્યો આદેશ?એકને બચાવવા છ મિત્રોએ લગાવી તળાવમાં છલાંગ, સાતે’ય જીગરજાન મિત્રોના મોત- ‘ઓમ શાંતિ’
હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)ના ઉના(Una) જિલ્લાના આંદ્રૌલી(Atrauli) ગામમાં બાબા ગરીબનાથ મંદિર પાસેના ગોવિંદ સાગર તળાવ(Govind Sagar Lake)માં 7 યુવકો ડૂબી ગયા. કેનાલમાં ડૂબી ગયેલા સાતેય યુવાનોના…
Trishul News Gujarati એકને બચાવવા છ મિત્રોએ લગાવી તળાવમાં છલાંગ, સાતે’ય જીગરજાન મિત્રોના મોત- ‘ઓમ શાંતિ’બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા: શાળા પ્રવેશોત્સવ વખતે દાળ-ઢોકળીમાંથી નીકળ્યું ગરોળીનું બચ્ચું
ઉના(Una): શહેરમાં આવેલ શા.ડેસર(Sha. Desar) ગામની સરકારી પ્રાથમિક શાળામાં એક તરફ પ્રવેશોત્સવ ચાલી રહ્યો હતો. અધિકારીઓ, પદાધિકારીઓએ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવી સરકારના વખાણ કરીને રવાના થયા…
Trishul News Gujarati બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા: શાળા પ્રવેશોત્સવ વખતે દાળ-ઢોકળીમાંથી નીકળ્યું ગરોળીનું બચ્ચુંફટાકડાની ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ થતા એકસાથે 6 મહિલાઓ જીવતી સળગી, 14 ગંભીર રીતે ઘાયલ
હિમાચલ પ્રદેશના(Himachal Pradesh) ઉના(Una) શહેરમાં મંગળવારે સવારે એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ(Blast) થયો હતો. મળેલી માહિતી મુજબ આ અકસ્માત તાહલીવાલ ઈન્ડસ્ટ્રીયલ એરિયાના (Tahliwal Industrial Area)…
Trishul News Gujarati ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ થતા એકસાથે 6 મહિલાઓ જીવતી સળગી, 14 ગંભીર રીતે ઘાયલગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા- ગુજરાતને ગોવા સમજી જાહેરમાં જ યુવકોએ ઉડાવ્યા દારૂના ફુવારા
ગીર સોમનાથ(ગુજરાત): પોલીસ દ્વારા હાલ સત દરોડા પાડીને દારૂપાર્ટી તેમજ દારૂની હેરાફેરી પણ ઝડપી પાડવામાં આવે છે. ત્યારે ગીર સોમનાથ(Gir Somnath)ના ઉના(Una)માં દારૂબંધીના ધજાગરા ઊડ્યા…
Trishul News Gujarati ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા- ગુજરાતને ગોવા સમજી જાહેરમાં જ યુવકોએ ઉડાવ્યા દારૂના ફુવારાફટાકડાની ફેક્ટરીમાં થયો પ્રચંડ વિસ્ફોટ: 7 લોકો થયા જીવતા ભડથું- અન્ય કેટલાય ઘાયલ
હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)ના ઉના(Una) જિલ્લામાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટ(Factory Blast) થયો છે. વિસ્ફોટમાં છ લોકોના મોત થયા છે અને દસથી પંદર લોકો દાઝી ગયા હોવાના અહેવાલ…
Trishul News Gujarati ફટાકડાની ફેક્ટરીમાં થયો પ્રચંડ વિસ્ફોટ: 7 લોકો થયા જીવતા ભડથું- અન્ય કેટલાય ઘાયલભૂકંપના આંચકાથી હચમચી ઉઠી ઉના અને ગીર-સોમનાથની ધરા: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 2 આંચકા આવ્યા
ગુજરાત(Gujarat): હાલમાં વરસાદે ભારે કડાકા-ભડાકા સાથે જોર પકડ્યું છે. ત્યારે હાલમાં રાજ્યના ઉના(una) તાલુકાના નીચી વડલી(nichi vadli) ગામે 2:32 વાગ્યે ભૂકંપનો આચંકો અનુભવાયો છે. જેથી…
Trishul News Gujarati ભૂકંપના આંચકાથી હચમચી ઉઠી ઉના અને ગીર-સોમનાથની ધરા: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 2 આંચકા આવ્યા