22 જૂને ઉત્તર પ્રદેશના ઈટાવા (Etawah, Uttar Pradesh) ના ઉસરાહર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલાનો મૃતદેહ એક નાળામાંથી મળી આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે,…
Trishul News Gujarati મિત્રની હત્યા કરી તેની પત્ની સાથે રહેવા લાગ્યો શખ્સ- બે વર્ષ પછી તેને પણ મોતને ઘાટ ઉતારીuttar pradesh
ધોળા દિવસે બેંકમાં પૈસા જમા કરાવવા જતા યુવકો પાસેથી ફિલ્મીઢબે લુંટી લીધી 7 લાખ ભરેલી બેગ
મેરઠમાં(Meerut) એક બાઇક પર સવાર બદમાશોએ પેટ્રોલ પંપના બે મેનેજર પાસેથી ધોળા દિવસે 7 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી…
Trishul News Gujarati ધોળા દિવસે બેંકમાં પૈસા જમા કરાવવા જતા યુવકો પાસેથી ફિલ્મીઢબે લુંટી લીધી 7 લાખ ભરેલી બેગઆવી બહેન ભગવાન કોઈને ના આપે! મોટી બહેને પોતાના સાત પ્રેમીઓ સાથે નાની બેહેની આબરૂ લુંટાવી
ઉત્તર પ્રદેશના લખીમપુર (Lakhimpur, Uttar Pradesh) જિલ્લામાં શેરડીના ખેતરમાં એક છોકરીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે યુવતીના પરિવારજનોની પૂછપરછ શરૂ કરી…
Trishul News Gujarati આવી બહેન ભગવાન કોઈને ના આપે! મોટી બહેને પોતાના સાત પ્રેમીઓ સાથે નાની બેહેની આબરૂ લુંટાવીએક્સપ્રેસ વે પર પુરપાટ ઝડપે જઈ રહેલી બસનું ચાલુમાં પૈડું નીકળી જતા એક સાથે 26 મુસાફરો…
ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના ઉન્નાવ(Unnao)માં બુધવારે સવારે એક મોટો અકસ્માત(Accident) થયો હતો. અહીં સ્પીડમાં આવતી બસનું આગળનું વ્હીલ નીકળી ગયું હતું. જેના કારણે બસ કાબુ બહાર…
Trishul News Gujarati એક્સપ્રેસ વે પર પુરપાટ ઝડપે જઈ રહેલી બસનું ચાલુમાં પૈડું નીકળી જતા એક સાથે 26 મુસાફરો…પિતાની જીવનભરની કમાણી દીકરાએ PUBG માં ઉડાવી દીધી, રાતોરાત ખાતામાંથી ઉપડી ગયા ૩૯ લાખ
યુપીના આગ્રા (Agra, Uttar pradesh) માં એક બાળકને ઓનલાઈન મોબાઈલ ગેમ (PUBG) રમવાની એટલી લત લાગી ગઈ કે તેણે તેના પિતાના બેંક એકાઉન્ટ માંથી 39…
Trishul News Gujarati પિતાની જીવનભરની કમાણી દીકરાએ PUBG માં ઉડાવી દીધી, રાતોરાત ખાતામાંથી ઉપડી ગયા ૩૯ લાખચામુંડા માતાને પ્રસન્ન કરવા તાંત્રિકે અઢી વર્ષના બાળકની બલી ચડાવી- માસુમ બાળકને આપ્યું ખૌફનાક મોત
ઉત્તર પ્રદેશના આગ્રા (Agra, Uttar Pradesh) માં એક તાંત્રિકે ચામુંડા દેવીને પ્રસન્ન કરવા માટે અઢી વર્ષના બાળકની બલિ ચઢાવી દીધી. પોલીસે આરોપી તાંત્રિક ભોલા ઉર્ફે…
Trishul News Gujarati ચામુંડા માતાને પ્રસન્ન કરવા તાંત્રિકે અઢી વર્ષના બાળકની બલી ચડાવી- માસુમ બાળકને આપ્યું ખૌફનાક મોતમૃત છોકરીને તંત્ર વિદ્યાથી જીવતી કરી રહ્યો હતો પરિવાર, ચોથા દિવસે જે થયું એ જોઇને પોલીસનો પણ પરસેવો છૂટ્યો
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (Prayagraj, Uttar Pradesh) માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં તંત્ર મંત્ર દ્વારા મૃત યુવતીને જીવિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો…
Trishul News Gujarati મૃત છોકરીને તંત્ર વિદ્યાથી જીવતી કરી રહ્યો હતો પરિવાર, ચોથા દિવસે જે થયું એ જોઇને પોલીસનો પણ પરસેવો છૂટ્યોવિડીયો: ગુજરાતથી નીકળેલું તેલ ભરેલું ટેન્કર રસ્તા પર જ પલટી મારી ગયું, લોકો ડોલ-ડબલા લઈને દોડ્યા
ઉત્તર પ્રદેશના કાસગંજ (Kasganj, Uttar Pradesh) માં રિફાઈન્ડ ઓઈલ (Refined oil) ભરેલું ટેન્કર અચાનક પલટી ગયું. ટેન્કર પલટી જવાના સમાચાર મળતા જ સ્થાનિક લોકો ડોલ-ડબ્બા…
Trishul News Gujarati વિડીયો: ગુજરાતથી નીકળેલું તેલ ભરેલું ટેન્કર રસ્તા પર જ પલટી મારી ગયું, લોકો ડોલ-ડબલા લઈને દોડ્યાસરકારી કોલેજનું બાંધકામ તો જુઓ… ધારાસભ્યના હાથ મારતા જ વાળની જેમ ખરવા લાગી ઇંટો -જુઓ વિડીયો
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના પ્રતાપગઢ (Pratapgarh)માં નિર્માણાધીન સરકારી એન્જિનિયરિંગ કોલેજ (Government Engineering College)નું નિરીક્ષણ કરવા આવેલા સમાજવાદી પાર્ટી (SP)ના ધારાસભ્ય આરકે વર્મા (RK Verma)એ નિર્માણ…
Trishul News Gujarati સરકારી કોલેજનું બાંધકામ તો જુઓ… ધારાસભ્યના હાથ મારતા જ વાળની જેમ ખરવા લાગી ઇંટો -જુઓ વિડીયોરીતિકાને ફેસબુક ફ્રેન્ડ સાથે લિવ-ઈનમાં રહેવું ભારે પડ્યું! – પતિએ હાથ બાંધીને ચોથા માળેથી ફેંકી દીધી
ઉત્તર પ્રદેશ(Uttar Pradesh): આગ્રામાં તાજગંજ ફેઝ દો સ્થિત ઓમ શ્રી પ્લેટિનમ એપાર્ટમેન્ટ(Om Shree Platinum Apartment)ના ચોથા માળે રહેતી 30 વર્ષીય ફેશન અને ફૂડ બ્લોગર રીતિકા…
Trishul News Gujarati રીતિકાને ફેસબુક ફ્રેન્ડ સાથે લિવ-ઈનમાં રહેવું ભારે પડ્યું! – પતિએ હાથ બાંધીને ચોથા માળેથી ફેંકી દીધીમાસ્ટર માઈન્ડ “મુસ્કાન”: 49 લોકોને પોતાની માયાજાળમાં ફસાવીને પડાવ્યા લાખો રૂપિયા, જુઓ કેવી રીતે ખુલી પોલ
ઉતરપ્રદેશ(Uttar Pradesh): સહારનપુરની મુસ્કાન પર 49થી વધુ બિઝનેસમેન, ડોક્ટર અને પ્રોફેશનલ્સને ફસાવીને લાખોની છેતરપિંડી કરવાનો આરોપ છે. મુસ્કાને ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપને લોકો સુધી પહોંચવાનું…
Trishul News Gujarati માસ્ટર માઈન્ડ “મુસ્કાન”: 49 લોકોને પોતાની માયાજાળમાં ફસાવીને પડાવ્યા લાખો રૂપિયા, જુઓ કેવી રીતે ખુલી પોલડ્રાઈવરને ઝોકું આવ્યું અને 10 લોકોને ભરખી ગયો કાળ- હરિદ્વારથી પરત આવતા શ્રદ્ધાળુઓને નડ્યો દર્દનાક અકસ્માત
ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના પીલીભીત(Pilibhit) જિલ્લામાં ગુરુવારે સવારે એક મોટો માર્ગ અકસ્માત(Accident) થયો હતો. પીલીભીતના નેશનલ હાઈવે પર આજે સવારે 17 શ્રદ્ધાળુઓથી ભરેલી એક પીકઅપ વાન બેકાબૂ…
Trishul News Gujarati ડ્રાઈવરને ઝોકું આવ્યું અને 10 લોકોને ભરખી ગયો કાળ- હરિદ્વારથી પરત આવતા શ્રદ્ધાળુઓને નડ્યો દર્દનાક અકસ્માત