Amethi Accident: ઉત્તર પ્રદેશના અમેઠીમાં ફરી એકવાર ઓવર સ્પીડનો કહેર જોવા મળ્યો છે. જેમાં ઓવર સ્પીડમાં આવતી કારે કાબુ ગુમાવ્યો હતો અને ઝાડ સાથે અથડાઈ…
Trishul News Gujarati News અમેઠીમાં મોટો માર્ગ અકસ્માત, બેકાબુ કાર ઝાડ સાથે અથડાતાં ઘટના સ્થળે જ મહિલા સહીત 3ના કરુણ મોતuttar pradesh
સુલતાનપુર એક્સપ્રેસ વે પર કાર ડિવાઈડર સાથે અથડાતાં સર્જાયો ગંભીર અકસ્માત, દંપતી સહિત 3ના મોત
Sultanpur Expressway Accident: ઉત્તરપ્રદેશના સુલતાનપુરના કુરેભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે(Sultanpur Expressway Accident) પર ઝડપભેર કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં 3 લોકોના મોત…
Trishul News Gujarati News સુલતાનપુર એક્સપ્રેસ વે પર કાર ડિવાઈડર સાથે અથડાતાં સર્જાયો ગંભીર અકસ્માત, દંપતી સહિત 3ના મોતઆજે PM મોદીએ કલ્કી ધામ મંદિરનું કર્યું શિલાન્યાસ- જેમાં એક નહીં 10 ગર્ભગૃહ, 108 ફૂટ ઊંચું શિખર…જાણો તેની ખાસિયતો
Kalki Dham Mandir: સંભાલમાં વિષ્ણુ યશ નામનો બ્રાહ્મણ હશે. ભગવાન કલ્કિ તેમના ઘરમાં અવતાર લેશે. આ શ્રીમદ ભાગવત મહાપુરાણના 12મા સ્કંધના 24મા શ્લોકમાં લખાયેલું છે.આ…
Trishul News Gujarati News આજે PM મોદીએ કલ્કી ધામ મંદિરનું કર્યું શિલાન્યાસ- જેમાં એક નહીં 10 ગર્ભગૃહ, 108 ફૂટ ઊંચું શિખર…જાણો તેની ખાસિયતો‘અયોધ્યા બસ ઝાંકી હૈ, કાશી-મથુરા બાકી હૈ’- યોગી આદિત્યનાથે કહ્યું, શ્રી કૃષ્ણએ 5 ગામ માંગ્યા હતા, અમે માત્ર 3 જ માગ્યા…
CM Yogi Adityanath: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે(CM Yogi Adityanath) બુધવારે વિધાનસભામાં અયોધ્યામાં રામ લલ્લાના અભિષેકનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કાશી અને મથુરામાં મંદિર-મસ્જિદ વિવાદ…
Trishul News Gujarati News ‘અયોધ્યા બસ ઝાંકી હૈ, કાશી-મથુરા બાકી હૈ’- યોગી આદિત્યનાથે કહ્યું, શ્રી કૃષ્ણએ 5 ગામ માંગ્યા હતા, અમે માત્ર 3 જ માગ્યા…સરકારી શાળામાં ભાગ્યે જ જોવા મળે આવા શિક્ષક! વિદાય પર ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા બાળકો- જુઓ વિડીયો
unnao teacher farewell viral video: ઉન્નાવ જિલ્લાના બિછિયા શહેરમાં પુરવઠા નિરીક્ષકના પદ માટે શિક્ષકની પસંદગી બાદ આયોજિત વિદાય સમારંભમાં બાળકો ખૂબ રડ્યા. બાળકોએ કહ્યું કે…
Trishul News Gujarati News સરકારી શાળામાં ભાગ્યે જ જોવા મળે આવા શિક્ષક! વિદાય પર ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા બાળકો- જુઓ વિડીયો‘ભગવાન આવો કપાતર પુત્ર કોઈને ન આપે’: માતાની હત્યા કરીને 900 કિલોમીટર દુર મૂકી આવ્યો મૃતદેહ
Son killed mother in Uttar Pradesh: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના સંગમ વિસ્તારમાં એક યુવક સૂટકેસ લઈને ફરતો હતો. પોલીસને શંકા ગઈ અને જ્યારે યુવકે સૂટકેસમાં…
Trishul News Gujarati News ‘ભગવાન આવો કપાતર પુત્ર કોઈને ન આપે’: માતાની હત્યા કરીને 900 કિલોમીટર દુર મૂકી આવ્યો મૃતદેહપોલીસની નોકરી છોડીને શરુ કર્યું ખેતીકામ- આજે 10 રાજ્યોમાં સફેદ ચંદનની ખેતી કરીને કરે છે કરોડોની કમાણી
Cultivation of white sandalwood in Uttar Pradesh: ઉતરપ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલ પાદરી બજારમાં રહેતો અહીંના એક યુવકની હાલમાં ખેતીને લઈને ખુબ જ ચર્ચા થઈ રહી…
Trishul News Gujarati News પોલીસની નોકરી છોડીને શરુ કર્યું ખેતીકામ- આજે 10 રાજ્યોમાં સફેદ ચંદનની ખેતી કરીને કરે છે કરોડોની કમાણીબનારસમાં 1 વર્ષ સુધી માતાના મૃતદેહ સાથે સુતી રહી બે દીકરીઓ, જાણો કેવી રીતે ખુલ્યું રહસ્ય
varanasi news: ઉત્તર પ્રદેશના ગંગા શહેર વારાણસીથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જેણે બધાને ચોંકાવી દીધા છે. અહીં બે દીકરીઓ એક વર્ષ સુધી માતાના…
Trishul News Gujarati News બનારસમાં 1 વર્ષ સુધી માતાના મૃતદેહ સાથે સુતી રહી બે દીકરીઓ, જાણો કેવી રીતે ખુલ્યું રહસ્યહેન્ડપંપમાંથી પાણીને બદલે નીકળવા લાગ્યો દારૂ, નજારો જોઈને પોલીસ રહી ગઈ દંગ- જાણો શું છે સમગ્ર મામલો
Liquor came out from hand pump instead of water: તમે ઘણીવાર હેન્ડપંપમાંથી પાણી નીકળતું જોયું હશે, પરંતુ ઝાંસીમાં અચાનક હેન્ડપંપમાંથી કાચો દારૂ નીકળવા લાગ્યો. આ…
Trishul News Gujarati News હેન્ડપંપમાંથી પાણીને બદલે નીકળવા લાગ્યો દારૂ, નજારો જોઈને પોલીસ રહી ગઈ દંગ- જાણો શું છે સમગ્ર મામલોમુસાફરોથી ભરેલી ભસને પાછળથી ટ્રકે મારી ટક્કર- ભયંકર અકસ્માતમાં એકસાથે 6 લોકોના મોત, 25 થી વધુ ઘાયલ
Uttar Pradesh accident news: યુપી(UP)ના ગોરખપુરમાં મોડી રાત્રે એક દુઃખદ માર્ગ અકસ્માત(Uttar Pradesh accident ) સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. જ્યારે…
Trishul News Gujarati News મુસાફરોથી ભરેલી ભસને પાછળથી ટ્રકે મારી ટક્કર- ભયંકર અકસ્માતમાં એકસાથે 6 લોકોના મોત, 25 થી વધુ ઘાયલએક જ છોકરાએ કર્યું બે સગી બહેનો સાથે અફેયર, ભાંડો તો ફૂટ્યો પણ પરિવાર પર આભ પણ તૂટી પડ્યું
Uttar Pradesh Affair news: બરેલીના નવાબગંજ વિસ્તારમાં ITI ની એક વિદ્યાર્થીની આત્મહત્યા કરવા તૈયાર હતી. સોમવારે મોડી રાત્રે વિદ્યાર્થીના નિવેદન સાથે કથિત ઘટના પ્રકાશમાં આવી…
Trishul News Gujarati News એક જ છોકરાએ કર્યું બે સગી બહેનો સાથે અફેયર, ભાંડો તો ફૂટ્યો પણ પરિવાર પર આભ પણ તૂટી પડ્યુંમૃત્યુ બાદ એમ્બ્યુલન્સ ન મળતા પરિવાર દીકરીના મૃતદેહને ટુવ્હીલર ગાડીમાં લઇ જવા મજબુર
Uttar pradesh: યુપીના ફિરોઝાબાદમાં 19 વર્ષની એક યુવતી શ્વાસ લેવાની તકલીફના કારણે તડપી-તડપીને મૃત્યુ પામી. યુવતીના પિતા તેને ગંભીર હાલતમાં ટુવ્હીલર ગાડીમાં સરકારી ટ્રોમા સેન્ટર લઈ…
Trishul News Gujarati News મૃત્યુ બાદ એમ્બ્યુલન્સ ન મળતા પરિવાર દીકરીના મૃતદેહને ટુવ્હીલર ગાડીમાં લઇ જવા મજબુર