વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) આજે એટલે રવિવારે સવારે 11 વાગ્યે રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા હતા. આજે વડાપ્રધાન મન કી…
Trishul News Gujarati ‘મન કી બાત’માં PM મોદીએ દેશ માટે કહી આ પાંચ મોટી વાત- એકતા દિવસ માટે આપ્યો આ ખાસ સંદેશVaccination
વિશ્વને સૌ પ્રથમ રસી આપનાર દેશમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર- એક જ દિવસમાં આટલા લોકોના થયા મોત
વિશ્વની પ્રથમ કોરોના રસી(Corona vaccine) આપનાર દેશ રશિયા(Russia)માં કોરોના ખતરનાક રૂપ લઈ રહ્યો છે. શનિવારે, રશિયામાં કોરોનાથી 1075 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે, તે…
Trishul News Gujarati વિશ્વને સૌ પ્રથમ રસી આપનાર દેશમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર- એક જ દિવસમાં આટલા લોકોના થયા મોતભારતે રચ્યો સુવર્ણ ઇતિહાસ: કોરોના સામેની જંગમાં રસીકરણનો આંકડો 100 કરોડને પાર
કોરોનાવાયરસ(Coronavirus) રોગચાળાને રોકવા માટે “વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન” શરૂ કર્યાના નવ મહિના પછી, ભારતે આજે 1 અબજ અથવા 100 કરોડ ડોઝ(100 million doses) પૂર્ણ…
Trishul News Gujarati ભારતે રચ્યો સુવર્ણ ઇતિહાસ: કોરોના સામેની જંગમાં રસીકરણનો આંકડો 100 કરોડને પારબીલી પગે વધી રહ્યો છે કોરોના, સુરતના આ કલાસીસમાં એક સાથે 7 વિધાર્થીઓ પોઝીટીવ મળી આવતા મચ્યો હડકંપ
સુરત(Surat): શહેર અને જિલ્લામાં ધીમે ધીમે કોરોનાનું સંક્રમણ(Corona transition) આગળ ધકેલાઈ રહ્યું છે. ત્યારે કોરોનાને કાબૂમાં લેવા માટે મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં વેક્સિનેશન(Vaccination)ની કામગીરી ઝડપી…
Trishul News Gujarati બીલી પગે વધી રહ્યો છે કોરોના, સુરતના આ કલાસીસમાં એક સાથે 7 વિધાર્થીઓ પોઝીટીવ મળી આવતા મચ્યો હડકંપકોરોના મહામારી અંગે સૌથી મોટા સમાચાર, હવે નહિ આવે કોરોનાની ત્રીજી લહેર- જાણો કોણે આપ્યું ચોંકાવનારુ નિવેદન
કોરોના(Corona): દેશમાં કોરોના(Covid-19) વાયરસના કેસો સતત ઘટી રહ્યા છે અને મંગળવારે સંક્રમણના 26 હજાર કેસ નોંધાયા હતા તેમજ 252 મૃત્યુ નોંધાયા હતા. AIIMS ના ડાયરેક્ટર…
Trishul News Gujarati કોરોના મહામારી અંગે સૌથી મોટા સમાચાર, હવે નહિ આવે કોરોનાની ત્રીજી લહેર- જાણો કોણે આપ્યું ચોંકાવનારુ નિવેદનતંત્રની લોલમલોલ આવી સામે: 73 વર્ષના વૃદ્ધાને કોરોના રસીના પાંચ ડોઝ આપી દીધા અને હજુ બાકી હતું તો છઠ્ઠો મેસેજ આવ્યો
યુપી(UP): યુપીમાં રેકોર્ડ રસીકરણ(Vaccination) અભિયાન વચ્ચે એક કિસ્સો સામે આવ્યો છે જે આશ્ચર્યજનક છે. ઉત્તર પ્રદેશના મેરઠ(Meerut) જિલ્લામાં, આરોગ્ય વિભાગ કોરોનાને દૂર કરવા માટે વધુ…
Trishul News Gujarati તંત્રની લોલમલોલ આવી સામે: 73 વર્ષના વૃદ્ધાને કોરોના રસીના પાંચ ડોઝ આપી દીધા અને હજુ બાકી હતું તો છઠ્ઠો મેસેજ આવ્યો