સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ(viral) થઈ રહેલા એક વીડિયો(video)માં એક વ્યક્તિ અમેરિકા(America)ની સડકો પર ડાન્સ(Dance) કરી રહ્યો છે. વીડિયોમાં તેનો ડાન્સ ખૂબ જ શાનદાર લાગી…
Trishul News Gujarati News અમેરિકાના રસ્તાઓ પર સ્કર્ટ અને કુર્તુ પહેરી ડાન્સ કરતા ભારતીય યુવાનનો વિડીયો થયો વાયરલ- જોઇને દીવાના થઇ જશોvideo
સુરતમાં શિક્ષકની લંપટ લીલાનો વીડિયો આવ્યો સામે- જુઓ કેવી રીતે ફૂટ્યો ભાંડો
સુરત(Surat): સચિન(Sachin)ની સનલાઇટ સ્કૂલ(Sunlight School)ના પ્રિન્સિપાલનું કોરોનાને કારણે મૃત્યુ થયા પછી જ્યારે તેમના પરિવારે સ્કૂલ મેનેજમેન્ટને પ્રિન્સિપાલનું લેપટોપ પાછું આપ્યું ત્યારે તેમાં રહેલા વીડિયો(Video) જોઈને…
Trishul News Gujarati News સુરતમાં શિક્ષકની લંપટ લીલાનો વીડિયો આવ્યો સામે- જુઓ કેવી રીતે ફૂટ્યો ભાંડોઘરના જધે ન્યા ક્યાય નો વધે! બહેનપણીએ જ યુવતીનો નગ્ન અવસ્થાનો વીડિયો ઉતારી પૂર્વ પ્રેમીને મોકલી દીધો
સામાન્ય રીતે મિત્ર(Friend) કે બહેનપણી એવા હોય કે જેઓ મુશ્કેલ પરિસ્થિતિ દરમિયાન સાથ આપે. પરંતુ, હાલમાં જલાલપોર (Jalalpore)માં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મળતી…
Trishul News Gujarati News ઘરના જધે ન્યા ક્યાય નો વધે! બહેનપણીએ જ યુવતીનો નગ્ન અવસ્થાનો વીડિયો ઉતારી પૂર્વ પ્રેમીને મોકલી દીધોકાળઝાળ પડી રહેલી ગરમીથી બચવા રિક્ષા ચાલકે કર્યું અનોખું કામ, જોઇને તમે પણ કહેશો વાહ…
સોશિયલ મીડિયા(Social media) પર હંમેશા કોઈને કોઈ વિડીઓ(Video) કે ફોટાઓ(Photos) વાયરલ(Viral) થતા જ હોય છે. અમુક વાર આ વિડીઓ કે ફોટાઓ ચોકાવી દેતા હોય છે.…
Trishul News Gujarati News કાળઝાળ પડી રહેલી ગરમીથી બચવા રિક્ષા ચાલકે કર્યું અનોખું કામ, જોઇને તમે પણ કહેશો વાહ…વિડીયો- પૈસાના ચક્કરમાં પિતાએ પોતાના પુત્રને જીવતો સળગાવી દીધો
બેંગ્લોર(Bangalore)માં એક વેપારીએ ખાતાની સાચી વિગતો ન આપવાના ગુસ્સામાં પોતાના પુત્રને જીવતો સળગાવી દીધો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. વિડીયો(Video) અને પાડોશીઓની…
Trishul News Gujarati News વિડીયો- પૈસાના ચક્કરમાં પિતાએ પોતાના પુત્રને જીવતો સળગાવી દીધોવતન વાપસી માટે યુક્રેનમાં રઝળતા થયા ગુજરાતીઓ- વિડીયોમાં જુઓ જીવ બચાવવા શું શું કરી રહ્યા છે?
Russia Ukraine News: યુક્રેન-રશિયા યુદ્ધ(Ukraine-Russia war) બાદ યુક્રેનમાંથી હાલ હજારો ભારતીયો અલગ-અલગ બસોમાં પોલેન્ડ(Poland) જઈ રહ્યા છે. 71 વિદ્યાર્થીઓને પોલેન્ડ બોર્ડર પર લઈ જતી બસ…
Trishul News Gujarati News વતન વાપસી માટે યુક્રેનમાં રઝળતા થયા ગુજરાતીઓ- વિડીયોમાં જુઓ જીવ બચાવવા શું શું કરી રહ્યા છે?યુક્રેનમાં સાઇકલ લઈને જઈ રહેલ વ્યકિત પર થયો તોપનો ધડાકો- જુઓ હુમલાનો લાઇવ વીડિયો
Russia Ukraine News: રશિયા(Russia) કેવી રીતે યુક્રેન(Ukraine) પર તબાહી મચાવી રહ્યું છે તેનું હૃદયદ્રાવક દ્રશ્ય હવે સામે આવ્યું છે. કેવી રીતે યુક્રેનની સામાન્ય જનતા આ…
Trishul News Gujarati News યુક્રેનમાં સાઇકલ લઈને જઈ રહેલ વ્યકિત પર થયો તોપનો ધડાકો- જુઓ હુમલાનો લાઇવ વીડિયોલો બોલો..!! પરિવારને “ટૂ-વ્હીલર’ પર પણ ન આવી દયા અને વારાફરતી એક સાથે 5 ખડકાઈ ગયા- જુઓ વિડીયો
ગુજરાત(Gujarat): કમરતોડ મોંઘવારીના માર કે પછી આસમાની સપાટીએ પહોંચેલા પેટ્રોલના ભાવની મોટી અસરને કારણે પાંચ સભ્યનો પરિવાર એક જ “ટૂ-વ્હીલર’ ઉપર નીકળ્યો હશે કે પછી…
Trishul News Gujarati News લો બોલો..!! પરિવારને “ટૂ-વ્હીલર’ પર પણ ન આવી દયા અને વારાફરતી એક સાથે 5 ખડકાઈ ગયા- જુઓ વિડીયોપૂરપાટ ઝડપે ફરી રહેલા પંખામાં યુવાને નાખ્યો હાથ અને પછી જે થયું તે…- વિડીયો જોઇને આંખો પર વિશ્વાસ નહીં થાય
વાયરલ(Viral): તમે સોશિયલ મીડિયા(Social media) પર ખતરનાક સ્ટંટના ઘણા વીડિયો(Video) જોયા હશે. લોકોને આ સ્ટંટનો વીડિયો(Stunt video) ઘણો પસંદ આવી રહ્યો છે. જો કે કેટલાક…
Trishul News Gujarati News પૂરપાટ ઝડપે ફરી રહેલા પંખામાં યુવાને નાખ્યો હાથ અને પછી જે થયું તે…- વિડીયો જોઇને આંખો પર વિશ્વાસ નહીં થાયસલમાન ખાને સેકંડો ફેન્સને કર્યા નિરાશ! એક વિડીયો વાયરલ થતા લોકોએ કર્યો ભયંકર ટ્રોલ
પોતાની ફિલ્મો સિવાય બોલિવૂડના(Bollywood) ગોડ ફાધર સલમાન ખાન(Salman Khan) તેની ફિટનેસ(Fitness) માટે પણ જાણીતા છે. યુવાનોમાં જિમનો શોખીન સલમાન ખાન એક વીડિયોમાં ભારે ટ્રોલ થઈ…
Trishul News Gujarati News સલમાન ખાને સેકંડો ફેન્સને કર્યા નિરાશ! એક વિડીયો વાયરલ થતા લોકોએ કર્યો ભયંકર ટ્રોલઆવો અકસ્માત ક્યારેય નહિ જોયો હોય! બેકાબુ કાર બીજી ગાડી માથે ચડી ગઈ- વિડીયો જોઇને થરથર કંપી ઉઠશો
નશામાં વાહન ચલાવવું એ કોઈપણ માટે એક મોટો ખતરો છે, જેના કારણે લોકોને પોતાનો જીવ ગુમાવવો પડી શકે છે. આલ્કોહોલ(Alcohol)ના પ્રભાવ હેઠળ વાહન ચલાવવું માત્ર…
Trishul News Gujarati News આવો અકસ્માત ક્યારેય નહિ જોયો હોય! બેકાબુ કાર બીજી ગાડી માથે ચડી ગઈ- વિડીયો જોઇને થરથર કંપી ઉઠશોકૌભાંડોની હારમાળા વચ્ચે અસિત વોરાની મોજ! “ઈતના ના સતાઓ, મેરે પાસ ના આઓ” ગાઈ રહ્યા છે ગીત- જુઓ વિડીયો
હેડ ક્લાર્કના પેપર લીક કૌભાંડ(head clerk paper leak)ને કારણે 88 હજાર વિદ્યાર્થીઓના સપનાઓ રગદોળાય ગયા છે. વિદ્યાર્થીઓ રાત-દિન મહામહેનત કરીને પરીક્ષા આપે છે, પણ પેપર…
Trishul News Gujarati News કૌભાંડોની હારમાળા વચ્ચે અસિત વોરાની મોજ! “ઈતના ના સતાઓ, મેરે પાસ ના આઓ” ગાઈ રહ્યા છે ગીત- જુઓ વિડીયો