રામનવમી (Ramanavami)ની શોભાયાત્રા દરમિયાન દેશના છ રાજ્યો (States)માં ભારે હંગામો થયો હતો. ગુજરાત(Gujarat), ઝારખંડ(Jharkhand), પશ્ચિમ બંગાળ(West Bengal), કર્ણાટક(Karnataka) અને મધ્યપ્રદેશ (Madhya Pradesh)માં બદમાશોએ શોભાયાત્રામાં પથ્થરમારો…
Trishul News Gujarati રામનવમીના દિવસે ગુજરાત સહીત આ છ રાજ્યોમાં શોભાયાત્રા દરમિયાન હુમલો- એકનું મોત અને કેટલાય ઘાયલwest bengal
વૃદ્ધાશ્રમમાં ૭૦ વર્ષીય વૃદ્ધ વ્યક્તિને ૬૫ વર્ષની મહિલા સાથે થયો પ્રેમ, બાકીનું જીવન સાથે જીવવા કર્યા લગ્ન
કહેવાય છે કે પ્રેમ અંધળો હોય છે. પ્રેમની કોઈ ઉંમર હોતી નથી, આવું જ એક ઉદાહરણ પશ્ચિમ બંગાળમાં(West Bengal) જોવા મળ્યું છે. જ્યાં એક વૃદ્ધાશ્રમમાં…
Trishul News Gujarati વૃદ્ધાશ્રમમાં ૭૦ વર્ષીય વૃદ્ધ વ્યક્તિને ૬૫ વર્ષની મહિલા સાથે થયો પ્રેમ, બાકીનું જીવન સાથે જીવવા કર્યા લગ્નPM મોદી આજે ‘મતુઆ ધર્મ મહા મેળા’ને કરશે સંબોધશે, વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમમાં આપશે હાજરી
પશ્ચિમ બંગાળ(West Bengal): PM નરેન્દ્ર મોદી(PM Narendra Modi) આજે પશ્ચિમ બંગાળના શ્રીધામ ઠાકુરનગર(Shridham Thakurnagar)માં મતુઆ સમુદાય(Matua community)ના પ્રતિષ્ઠિત વ્યક્તિ શ્રી શ્રી હરિચંદ ઠાકુર(Sri Sri Harichand…
Trishul News Gujarati PM મોદી આજે ‘મતુઆ ધર્મ મહા મેળા’ને કરશે સંબોધશે, વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમમાં આપશે હાજરીLIVE વિડીયો: શરુ વિધાનસભામાં મમતા-મોદીના ધારાસભ્યો વચ્ચે થઇ મારપીટ- વિધાયકને લઇ જવા પડ્યા હોસ્પિટલ
પશ્ચિમ બંગાળ(West Bengal): સોમવારે પશ્ચિમ બંગાળ વિધાનસભા(Assembly)માં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભાજપના ધારાસભ્યો વચ્ચે અથડામણ થઈ હતી. બંને પક્ષના નેતાઓ વચ્ચે મારામારી થઈ હતી.…
Trishul News Gujarati LIVE વિડીયો: શરુ વિધાનસભામાં મમતા-મોદીના ધારાસભ્યો વચ્ચે થઇ મારપીટ- વિધાયકને લઇ જવા પડ્યા હોસ્પિટલ‘અમને ઘરમાં પૂરી આગ ચાંપી દીધી છે, જલ્દી મદદ મોકલો…’ સવારમાં પોલીસને મળી દંપતીની લાશો
બીરભુમ હિંસા: પશ્ચિમ બંગાળ (West Bengal)ના બીરભૂમ (Birbhum)માં TMC નેતાની હત્યા બાદ હિંસા ફેલાઈ હતી. આરોપ છે કે અહીં ગુસ્સે ભરાયેલા ટોળાએ લગભગ એક ડઝન…
Trishul News Gujarati ‘અમને ઘરમાં પૂરી આગ ચાંપી દીધી છે, જલ્દી મદદ મોકલો…’ સવારમાં પોલીસને મળી દંપતીની લાશોગોધરા કાંડ જેમ બંગાળમાં પણ જીવતા સળગાવવાની ઘટનાઓ પર મમતા બેનર્જીની નીચ રાજનીતિ- જાણો શું છે સમગ્ર મામલો
પશ્ચિમ બંગાળ(West Bengal)ના મુખ્યમંત્રી મમતા બેનર્જી(Mamata Banerjee)નું કહેવું છે કે બીરભૂમ હિંસા(Birbhum violence) પર રાજનીતિ કરવામાં આવી રહી છે. તેણીએ કહ્યું કે તે આ ઘટનાને…
Trishul News Gujarati ગોધરા કાંડ જેમ બંગાળમાં પણ જીવતા સળગાવવાની ઘટનાઓ પર મમતા બેનર્જીની નીચ રાજનીતિ- જાણો શું છે સમગ્ર મામલોધર્મ ભલે જુદા હોય પરંતુ લોહી તો એક જ છે ને! હિંદુ મિત્રને પોતાની કીડની આપી મુસ્લિમ મિત્રએ નવજીવન આપ્યું
કોલકાતા: પશ્ચિમ બંગાળના (West Bengal) ઉત્તર દિનાજપુર જિલ્લામાં (North Dinajpur District) ભાઈચારાનું ઉદાહરણ આપતા એક મુસ્લિમ વ્યક્તિએ ભૂતપૂર્વ સાથીદાર (હિંદુ)નો જીવ બચાવવા માટે તેની એક…
Trishul News Gujarati ધર્મ ભલે જુદા હોય પરંતુ લોહી તો એક જ છે ને! હિંદુ મિત્રને પોતાની કીડની આપી મુસ્લિમ મિત્રએ નવજીવન આપ્યુંદર્દનાક અક્સ્માતમાં એક વિદેશી મહિલા સહીત ત્રણ ઇસ્કોન ભક્તોના મોત
પશ્ચિમ બંગાળ: પશ્ચિમ બંગાળના(West Bengal) નાદિયા જિલ્લામાંથી(Nadia District) હાલમાં એક ખુબ જ દુ:ખદ સમાચાર આવ્યા છે. મળતી માહિતી અનુસાર પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના માયાપુરમાં(Mayapur) નદીમાં…
Trishul News Gujarati દર્દનાક અક્સ્માતમાં એક વિદેશી મહિલા સહીત ત્રણ ઇસ્કોન ભક્તોના મોતમૃત્યુ પામેલ ભિખારણની ઝૂપડીમાંથી એટલા રૂપિયા મળ્યા કે… ગણી ગણીને લોકો હાંફી ગયા
પશ્ચિમ બંગાળ(West Bengal): આખી જીંદગી ભિખારીની જેમ ફાટેલા કપડા પહેરીને તૂટેલા ઘરમાં રહેતી સ્ત્રીના મૃત્યુના પાંચ દિવસ પછી, સ્થાનિક લોકો જ્યારે તેમની ઝૂંપડીમાં તેમના સામાનની…
Trishul News Gujarati મૃત્યુ પામેલ ભિખારણની ઝૂપડીમાંથી એટલા રૂપિયા મળ્યા કે… ગણી ગણીને લોકો હાંફી ગયાલોન આપતી કંપનીનું ૯.૫ કરોડનું સોનું બુચ મારી ગયો શખ્સ, જુઓ કેવી રીતે ઝડપાયો આ માસ્ટર માઈન્ડ
હાલમાં જ આગ્રાના (Agra) કમલા નગરમાંથી ચોરીનો (Theft) મામલો સામે આવ્યો છે. આગ્રાના કમલા નગર(Kamala Nagar) સ્થિત મણપ્પુરમ ગોલ્ડ લોન(Manappuram Gold Loan) કંપનીની(Company) બ્રાન્ચમાં 19…
Trishul News Gujarati લોન આપતી કંપનીનું ૯.૫ કરોડનું સોનું બુચ મારી ગયો શખ્સ, જુઓ કેવી રીતે ઝડપાયો આ માસ્ટર માઈન્ડઅહિયાં સર્જાઈ મોટી ટ્રેન દુર્ઘટના: રેલ્વે પાટા પરથી નીચે ઉતરતા કેટલાય ડબ્બા ખડી પડ્યા- અનેક લોકોના મોતની આશંકા
પશ્ચિમ બંગાળ(West Bengal)ના જલપાઈગુડી(Jalpaiguri)માં એક ટ્રેન અકસ્માત(Train accident) થયો છે. બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેન(Bikaner-Guwahati Express train)ના કેટલાય ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. તમને જણાવી દઈએ…
Trishul News Gujarati અહિયાં સર્જાઈ મોટી ટ્રેન દુર્ઘટના: રેલ્વે પાટા પરથી નીચે ઉતરતા કેટલાય ડબ્બા ખડી પડ્યા- અનેક લોકોના મોતની આશંકાસ્મશાને જઈ રહેલા ખાનગી વાહનને નડ્યો ભયંકર અકસ્માત- એક જ પરિવારના 17 લોકો બન્યા કાળનો કોળીયો
પશ્ચિમ બંગાળ(West Bengal)થી એક ભયાનક માર્ગ અકસ્માત(Terrible road accident)ના મોટા સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, નાદિયા(Nadia) જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે,…
Trishul News Gujarati સ્મશાને જઈ રહેલા ખાનગી વાહનને નડ્યો ભયંકર અકસ્માત- એક જ પરિવારના 17 લોકો બન્યા કાળનો કોળીયો