અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે કહ્યું કે અમેરિકા પાસે આ વર્ષના અંતભાગ સુધીમાં કોરોનાવાયરસ ની વેક્સિન હશે.એક પ્રાઇવેટ ચેનલના કાર્યક્રમમાં તેમણે કહ્યું અમને પૂરો વિશ્વાસ છે કે અમારી પાસે આ વર્ષના અંત સુધીમાં કોરોનાવાયરસ ની વ્યક્તિ હશે.ટ્રમ્પે એ પણ કહ્યું છે કે સપ્ટેમ્બરમાં સ્કૂલ અને યુનિવર્સિટી ખોલવાની જાહેરાત કરશે.તેઓ ઇચ્છે છે કે બાળકો સ્કૂલ યુનિવર્સિટીમાં જાય.
કોરોનાવાયરસની વેક્સિન બનાવવામાં ઘણા દેશો જોડાયેલા છે. ઘણા દેશોમાં વેક્સિનનું ટ્રાયલ પણ કરવામાં આવી ચુક્યું છે. અમેરિકા પણ વેક્સિનનું ટ્રાયલ કરી ચૂક્યું છે.ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ ખુશ થશે જો બીજો કોઈ દેશ કોરોનાવાયરસ ની રસી શોધી કાઢે છે. મને એની પરવા નથી કે વેક્સિન કોણ બનાવશે. મને વેક્સિન જોઈએ છે કામ કરે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news