તમે જાણતા હશો કે આજનો માનવી કોઈ પણ પરિસ્થિતીને પહોંચી વળવા માટે તત્પર છે. પરંતુ કુદરત સામે આજ સુધી કોઈ પણ ટકી શક્યું નથી અને ભવિષ્યમાં પણ કુદરત નો સામનો કરવો આ અશક્ય છે.
હાલ વિશ્વમાં પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. જેના કારણે વાતાવરણમાં ગ્લોબલ વોર્મિંગ ની માત્રા ખૂબ જ વધી ગઈ છે જેના કારણે કુદરતમાં મોટા મોટા ફેરફારો આવી રહ્યા છે. જેમકે ભૂકંપ, દાવાનળ, પુર, વાવાઝોડું આવી કુદરતી પરિસ્થિતિને કોઈપણ માનવી અથવા કોઈ પણ દેશની સરકાર રોકી શકતી નથી.
તમે જાણતા હશો કે સુનામી આવે ત્યારે કેટલું નુકસાન થાય છે. કરોડો લોકોના ઘર અને આખા શહેરને પણ ખતમ કરી નાખે એટલે શક્તિ સુનામી માં રહેલી છે. તમે અત્યાર સુધી જોયું હશે કે સુનામી એટલે મોટા મોટા મોજા જ્યારે શહેર તરફ જાય ત્યારે ચારે તરફ નુકશાન અને નુકસાન જ સર્જે છે. પરંતુ દુનિયાના એવા પણ સ્થળો છે જ્યાં જામેલા બરફને સુનામી આવે છે. તમને જોતા આ અકલ્પનિય લાગે પરંતુ ખરેખર આ વસ્તુ શક્ય છે. અને તેનો વિડીયો પણ સામે આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.