સ્કુલ ફંકશનમાં બે છોકરીઓએ એવો વિચિત્ર ડાન્સ કર્યો કે, શિક્ષકો પણ શરમથી નીચું જોઈ ગયા

Published on: 4:41 pm, Thu, 24 November 22

સોશિયલ મીડિયા ઈન્ટરનેટ પર એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં હજારો-લાખો ડાન્સના વીડિયો ભરેલા છે. અહીં દરરોજ સેકંડો ડાન્સ વીડિયો અપલોડ કરવામાં આવે છે. પરંતુ તેમાંના કેટલાક વીડિયો એટલા જબરદસ્ત હોય છે કે જોઇને લોકો ભરપેટ વખાણવા લાગે છે. અને કેટલાક વીડિયો એટલા બકવાસ બનાવી નાખે છે જેને જોઇને લોકો ભાત ભાતની પ્રતિક્રિયા આપે છે. ત્યારે આવું જ એક વિડીયો સામે આવ્યો છે. જેને જોઇને લોકો ન કરવાની કોમેન્ટો કરી રહ્યા છે.

જાણવા મળ્યું છે કે, આ વિડીયો શાળામાં એક કાર્યક્રમ સાથે સંબંધિત છે. શાળાના એક કાર્યક્રમમાં યુવતીઓ ડીજે પર ડાન્સ કરી રહી છે. વિડીયોમાં બધું જ મજેદાર ચાલી રહ્યું છે. પરંતુ ત્યારે જ કંઈક એવું જોવા મળ્યું કે ત્યાં ઉભેલા શિક્ષકોની આંખો શરમથી નીચી થઇ ગઈ.

સ્કૂલના એક ફંક્શનમાં શિક્ષકો વિદ્યાર્થીઓનો ડાન્સ જોઈ રહ્યા હતા, ત્યારે અચાનક તેમની નજર દૂર ડાન્સ કરી રહેલી બે છોકરીઓ પર પડી. આમાં બંને એવી રીતે ડાન્સ કરતા જોવા મળે છે કે જેને જોઈને કોઈપણ હેરાન થઈ જાય. સ્કૂલના આ ફંક્શનમાં બધા વિદ્યાર્થીઓ ઉભા-ઉભા ડાન્સ કરી રહ્યા છે, અને આ બે છોકરીઓ એટલો વિચિત્ર ડાન્સ કરી રહી હતી કે, જેને જોઈને દરેક ચોંકી ઉઠ્યા હતા.

સ્કૂલના આ ફંક્શનમાં આ બે છોકરીઓનો ડાન્સ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. એક છોકરી ચાર પગે થઇ ડાન્સ કરી રહી હતી તો બીજી છોકરી તેના પર ઉભી રહી ડાન્સ કરી રહી હતી. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. તેને ઈન્સ્ટાગ્રામ પર ashiq.billota નામના પેજ પર પણ અપલોડ કરવામાં આવ્યો છે. યુવતીના ડાન્સનો આ વીડિયો નેટિઝન્સને પણ પસંદ આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.