છોકરીઓની બ્રા વિશે આ વાત જાણીને તમે હેરાન થઇ જશો

બ્રા એક એવું વસ્ત્ર(અંતવસ્ત્ર) છે જે મહિલાઓને પસંદ છે અથવા નાપસંદ તેને પહેરવું જ પડે છે. બ્રા અથવા બિકીની તમારી કિંમતી અમાનતને ઘણી જ પ્રેમથી ધ્યાન રાખે છે. તેને સંભાળીને રાખે છે. ઘણી મહિલાઓ પોતાનું કામ પુરુ કરીને ઘરે જવા ઉતાવળી હોય છે, કારણ કે તે તેને ઉતારીને ફેંકી શકે.

તમારી સાથે એવું થયું છે કે અચાનક સાંજે છેલ્લા સમયે તમારે કોઇ જરૂરી ઔપચારિક મીટીંગ કે પાર્ટીમાં જવું હોય અને તમે કપડા બદલવાનું વિચાીર રહયા હોય, પર તમને ખ્યાલ આવે છે કે તમારી પાસે પહેરવા માટે સહી બ્રા જ નહીં ? અથવા પછી એવું પણ થયુ હોય કે ડ્રેસ મુજબ સરખી બ્રા ન પહેરવાને કારણે તમારો પુરો લુક જ બગડી ગયો હોય. ખરેખર એવું થયું હશે – આપણા બધા સાથે જ થાય છે. એ તો તમે પણ માનશો – કે સરખી બ્રા ન હોય તો સારામાં સારો લુક પણ બેકાર થઇ જાય છે.

આ વાતમાં કોઇ બે મત નથી કે મહિલાઓ શોપિંગના મામલામાં એકસપર્ટ હોય છે. મને પુરો વિશ્ર્વાસ છે કે તમે તમારી બ્રા પણ સમજી વિચારીને, કેટલાક કલાક લગાડીને પસંદ કરો છો. પરંતુ તથ્યોની વાત કરીએ તો દુનિયાની ૮૦ ટકા મહિલાઓ ખોટી બ્રાને પસંદ કરે છે અને પહેરે પણ છે.

આ સમજવું ઘણું જરૂરી છે કે ખોટી બ્રાના સ્તનોની સાથે તમારા શરીરના ઉપરી ભાગના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. સરખી બ્રાની પસંદગી કરવી ઘણી જરૂરી છે. આ માટે એ ખબર પણ હોવી જોઇએ કે ખોટી બ્રા હોય છે કઇ ? આજ વાત તે સંકેતોની જે જણાવે છે કે કઇ બ્રા ખોટી છે.

સ્ટ્રેપ્સનું પડવું: એમ તો તમે સ્ટ્રેપ્સની સાઇઝ એડજેસ્ટ પણ કરી શકો છો. જો તમારી બ્રાની સ્ટ્રેપ્સ વારંવાર ખંભા પર ઉતરી જાય છે તો તેને એડજેસ્ટ કરી લો. પરંતુ આવું કર્યા પછી પણ સમસ્યા રહે તો તમારે ઓછી બૈંડ સાઇઝની બ્રાની પસંદવી કરવી જોઇએ.

બૈંડનું ઉપર હોવું: તમારી બ્રાના પાછળના ભાગની વાત કરીએ તો તેની બૈંડ તમારા પીઠની સ્ટેટ આવવી જોઇએ. પરંતુ જો આ ઉપરની તરફ ખેંચાઇ જાય તો તેનો મતલબ છે કે તમારી બ્રાના બેંડ સાઇઝ વધારે છે. તેને તમારે ઓછી કરવાની જરૂર છે.

છેલ્લો હુક: સારી વાત છે કે બ્રામા એડજેસ્ટ કરવા માટે ર-૩ હુક આપવામાં આવે છે આ મામલામાં મિડિલ હુકને સરખો માનવામાં આવે છે. મીડિલ હુકમાં બ્રા પહેરવાથી થોડા લુઝ થવા પર તમે તેને ટાઇટ કરી શકો છો. જો તે તેથી વધારે લુઝ હોય તો તમારી પસંદગી ખોટી છે.

બ્રામાં આંગળી ન ઘુસે તો, બે આંગળીની જગ્યા: જો તમારી બ્રાના પાછળના ભાગે બૈંડની નીચે બે આંગળી ઘુસી જાય એટલી જગ્યા પણ નથી બચતી તો તમે ઘણી ટાઇટ બ્રા પહેરી છે. તમારી થોડ શ્ર્વાસ લેવાની જગ્યા તો છોડવી જોઇએ.

ખંભા પર નિશાન: હંમેશા બ્રા એટલી ટાઇટ હોય છે કે જો તમારા ઘણા હિસ્સા પર નિશાન છોડી દે છે. ઢીલી બ્રા ન પહેરવાનો અર્થ ઘણી વધારે ટાઇટ બ્રા પણ ન પહેરવી જોઇએ. આ સ્થિતિથી બચવા માટે સહી બૈંડ સાઇઝની પસંદગી કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *