જો તમે રાત્રે સુતા પહેલા તમારી પથારી પર કે તકિયા નીચે રાખો છો તો તમને અનેક બિમારીઓમાંથી રાહત મળી શકે છે. સાથે જ મચ્છરોના ત્રાસથી પણ મુક્તિ મળી જાય છે. આ સમયે આ ઉપયોગ કરવાથી શ્વાસ, બીપી અને ઊંઘની સમસ્યા માં મોટી મદદ મળે છે.
લીંબુમાં વિટામિન સી, વિટામિન બી, કેલ્શિયમ,ફોસ્ફરસ,મેગ્નેશિયમ,પ્રોટીન, કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે. જે શરીરને ગઠીયા, હાઈ બ્લડ પ્રેસર, હાઈપર ટેન્શન અને હાર્ડ ફેલિયરના ખતરાથી બચાવે છે. અનેક લોકોને રાતના સમયે ના ગમન થવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ જોવા મળે છે તો તમે તકિયા ની પાસે લીંબુ રાખો છો તો તેની સુગંધથી શ્વાસ લેવામાં તકલીફ રહેતી નથી અને ઊંઘ પણ સારી આવે છે.
જાણકારના અનુસાર લો બ્લડ પ્રેશરના દર્દી જો આજના સમયે સુતા પહેલા પથારીમાં રાખે છે તો તેઓ સવારે ફ્રેશનેસ અનુભવે છે. લીંબુ ની સુગંધ પછી શરીરમાં સેરોટીનિનનું લેવલ વધે છે. સાથે લો બ્લડપ્રેશરના દર્દીને લાભ મળી રહે છે.
આ સાથે જ જે લોકો જલ્દી થાકી જાય છે તેમને સ્ટેસ વધારે રહે છે. એવામાં તેમને રાતના સમયે ઉંઘ આવતી નથી તો લીંબુ તેમને મદદ કરે છે. તમે તેને સૂતા પહેલા પથારી ની પાસે રાખી લો તેમાં એન્ટી બેક્ટેરિયલ તત્વ મગજને શાંત કરશે અને સારી ઊંઘ આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.