બેંકોનું કરોડોનું કરી નાખનાર વિજય મલ્યાની દીકરીને જોઇને આંખો પહોળી થઇ જશે- તસ્વીરો જોઇને દિલ ગાર્ડન થઇ જશે

વિજય માલ્યા ભારતીય ઉદ્યોગપતિ અને રાજકારણી છે.તે યુબી ગ્રુપના અધ્યક્ષ છે જેમના વ્યવસાયમાં દારૂ, ઉડ્ડયન, ખાતર અને રીઅલ એસ્ટેટ જેવા ક્ષેત્રો ફેલાયેલા છે,જેનો જન્મ 18 ડિસેમ્બર 1955 માં થયો હતો.તેઓ મૂળ કર્ણાટકના મંગ્લોરના બાંટવાલ શહેરના છે. વિજય માલ્યા ઉપર અંદાજે 9,000 કરોડ રૂપિયાની 17 ભારતીય બેન્કોને છેતરપિંડી અને મની લોન્ડરિંગનો આરોપ છે.

1973 માં તેમના પિતાના અચાનક અવસાન પછી, વિજય માલ્યા ફક્ત 28 વર્ષની ઉંમરે યુબી જૂથના અધ્યક્ષ બન્યા.ત્યારથી,યુબી ગ્રૂપ લગભગ 60 કંપનીઓ સાથે એક બહુરાષ્ટ્રીય સંગઠનમાં વિકસ્યું છે. 1973 થી 1999 સુધી,જૂથનું ટર્નઓવર લગભગ 64 ટકા જેટલું વધ્યું.વિજયે જૂથની બધી કંપનીઓને મજબૂત બનાવી અને નુકસાન કરતી કંપનીઓને વેચી કે બંધ કરી દીધી.તે પોતાનું ધ્યાન ગ્રુપના દારૂના મુખ્ય વ્યવસાય પર કેન્દ્રિત કરે છે માલ્યાને રમતગમતમાં ખૂબ રસ છે.

આપને જણાવી દઈએ કે વિજય માલ્યાએ બે લગ્ન કર્યા છે,જેમાંથી વિજય માલ્યાએ સમિરા સાથે લગ્ન કર્યા હતા જે એર ઇન્ડિયાની પરિચારિકા હતી અને તે દેખાવ માં ખૂબ જ સુંદર હતી અને જ્યારે માલ્યાએ પહેલી વાર તેમને જોઇ ત્યારે માલ્યાએ તેમની સાથે લગ્ન કરી લીધાં હતાં.1986 માં તેમના લગ્ન થયા અને સિદ્ધાર્થ નામનો એક પુત્ર પણ છે.થોડા વર્ષો પછી,માલ્યાએ સમીરાને છૂટાછેડા આપી દીધા અને બેંગલોરમાં તેના પડોશમાં રહેતી રેખા માલ્યા સાથે સાથે લગ્ન કર્યા.તેની બે પુત્રી લીના અને તાન્યા માલ્યા છે.

આ સાથે એમ પણ માનવામાં આવે છે કે, રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય, માલ્યા યુનાઇટેડ સ્પિરિટ્સના પૂર્વ અધ્યક્ષ છે. હાલમાં તેઓ યુનાઇટેડ બ્રુઅરીઝ ગ્રુપના અધ્યક્ષ તરીકેની સેવા આપી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો તેનો પરિવાર પણ છે. આજે આ લેખમાં તેની ખુબ જ સુંદર દીકરીઓ અને તેની ખુબ જ સુંદર તસ્વીરો રજુ કરી રહ્યા છે, જે આજ સુધી તમે ક્યાય નહિ જોઈ હોય, તો તમે પણ જોઇલો આ સુંદર તસ્વીરો. લીના માલ્યા પ્રખ્યાત ભારતીય ઉદ્યોગપતિ વિજય માલ્યા અને સામાજિક કાર્યકર્તા રેખા માલ્યાની પુત્રી છે.

તેનો સાવકો ભાઈ સિદ્ધાર્થ માલ્યા એક્ટર છે. લીના માલ્યા એ હિરોઈન કરતા પણ ખુબ જ સુંદર દેખાય છે. ભારતમાં શ્રીમંત કુટુંબ માલ્યાએ વિવાદાસ્પદ અને અસ્થિર જીવન પસાર કર્યું છે. ભારતમાં ભાગેડુના નામે પ્રખ્યાત વિજય માલ્યાની દીકરી ખુબ જ સુંદર દેખાય છે. જોઇ લો આ તસ્વીરો તમે પણ. જણાવી દઈએ કે, વિજય માલ્યાના પહેલા લગ્ન સમિરા સાથે થયા હતા, જે એર ઇન્ડિયામાં એર હોસ્ટેસ હતી. સિદ્ધાર્થ સમીરા અને વિજય માલ્યાના એકમાત્ર સંતાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *