બેદરકારીના કારણે થયો ભયાનક અકસ્માત, જોરદાર ટક્કર છતા છોકરીએ માર્યો કુદકો ઘટના થઇ કેમેરામાં કેદ

અવારનવાર સોસીયલ મીડિયામાં અકસ્માતના વિડીયો વાયરલ થતા રહે છે. સર્વે અનુસાર અકસ્માતમાં થતા મૃત્યુની સંખ્યા કોરોના કરતા પણ વધારે છે. દરરોજ અક્સ્માતના કારણે કેટલાય લોકો…

અવારનવાર સોસીયલ મીડિયામાં અકસ્માતના વિડીયો વાયરલ થતા રહે છે. સર્વે અનુસાર અકસ્માતમાં થતા મૃત્યુની સંખ્યા કોરોના કરતા પણ વધારે છે. દરરોજ અક્સ્માતના કારણે કેટલાય લોકો જીવ ગુમાવે છે. અક્સ્માતની સંખ્યામાં ઘટાડો લાવવા સરકાર પણ સતત કાર્યરત રહે છે અને ટુવ્હીલરમાં હેલ્મેટ અને કાર ચાલકોને સીટ બેલ્ટ બાંધવાની ભલામણ કરે છે. આ વચ્ચે આવો જ એક વિડીયો સોસિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક એકટીવા ચાલક મહિલાનો કાર સાથે અકસ્માત થાય છે અને હેલ્મેટના કારણે તેનો જીવ બચી જાય છે.

ઘણી વખત આપણે બધા ગાડી કે કાર ચલાવતી વખતે ઘણી બેદરકારી કરીએ છીએ. આ બેદરકારીને કારણે કેટલીક વખત આપણને ખબર રેહતી નથી કે સામે કોણ છે અને તે કઈ તરફ જઈ રહ્યો છે અને આ કારણે ઘણાં ભયાનક અકસ્માત થતા હોય છે. સહેજ બેદરકારીને કારણે ભયાનક અકસ્માતો સર્જાય છે. બાઇક અથવા સ્કૂટી કે કાર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાની અને કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ પહેરવાની હંમેશા સલાહ આપવામાં આવે છે.

આમ કરવાથી અકસ્માતમાં થતા નુકસાનને ઘટાડી શકાય છે. આવો જ એક વિડીઓ સોશિયલ મીડિયા પર એક છોકરી સાથે થયેલા ભયંકર અકસ્માતનો વાયરલ થયો છે. જાણવા મળ્યું છે કે, છોકરીનું હેલ્મેટના કારણે વધુ કોઈ જાનહાની થઇ નથી. આ અકસ્માતમાં જો મહિલાએ હેલ્મેટ ન પહેર્યું હોત તો, ગંભીર ઈજાઓ થઇ શકી હોત. સચિન કૌશિકે વીડિયોના કેપ્શનમાં જણાવતા કહ્યું હતું કે, 900ના હેલ્મેટે આ યુવતીનો જીવ બચાવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *