બાપાનો રોડ હોય તેમ આડેધડ ગાડી ચલાવતી ‘પાપા કી પરી’ જમીન ચાટતી થઇ ગઈ… જુઓ વીડિયો

આવનારા છોકરીઓના એવા ઘણા વીડિયો (Video) સોશિયલ મીડિયા (Social media) પર વાઈરલ થાય છે, જેમાં તે એવા કૃત્યો કરતી જોવા મળે છે, જેનાથી બીજાને પરેશાની થાય છે અને છોકરીઓની મજાક પણ ઉડાવવામાં આવે છે. છોકરીઓના આવા ફની વીડિયો આજકાલ ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

હાલ એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં પાપા કી પરી ( Papa Ki Pari) એ એવું કારનામું કર્યું છે, જેને જોઈને લોકો ખૂબ જ નારાજ થઈ રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરી ખૂબ જ સ્પીડમાં બાઇક રોડની વચ્ચે ચલાવી રહી છે.

બાઇકની સ્પીડ ખૂબ જ ઝડપી છે અને છોકરી જે રીતે બાઇકને ચલાવી રહી છે તે ખુબજ ખતરનાક લાગે છે. થોડી વાર પછી બીજી બાઇક પર સવાર એક યુગલ બાઇક સવાર છોકરીની બાજુ માંથી જઈ રહ્યું છે. બાઇક પર સવાર છોકરી અચાનક તેમની સાથે જોરથી અથડાય છે, જેના કારણે મોટરસાઇકલ પર સવાર છોકરી અને છોકરો બંને રોડ પર પડી જાય છે. તેને જોઈને સ્પષ્ટ થાય છે કે તેને ઘણું વાગ્યું થયું હશે.

 

View this post on Instagram

 

A post shared by Satish Kumar 💗 (@mcqueen_spee_d)

વીડિયોમાં તમે જોશો છો કે ગાડી ભટકાઢ્યા બાદ પણ છોકરી ઉભી રહેતી નથી જતી રહે છે. આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયો જોયા બાદ લોકો બાઇક સવાર યુવતી પર ખૂબ ગુસ્સે થઇ  રહ્યા છે. આ વીડિયોને mcqueen_spee_d નામના પેજ પરથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.

વીડિયોને અત્યાર સુધીમાં 48 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. આ વીડિયો પર લોકો ગુસ્સાવાળી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- આવા લોકો માત્ર પોતાનું જ નુકસાન નથી કરતા, પરંતુ કોઈ કારણ વગર બીજા માટે પણ મુશ્કેલી ઉભી કરે છે. બીજાએ લખ્યું – કેટલાક લોકો પાસે મગજ નામની વસ્તુ નથી હોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *