માસૂમ દેખાતા આ નાના બાળકો છે એવા શાતિર ચોર કે તમારી આંખોને વિશ્વાસ નહી આવે- જુઓ વિડીયો

તમે છો તો ઘણા જોયા છે. જેઓ લાખો-કરોડો નો સામાન ચોરી કરી જાય છે. અને તેમની ચોરી કરવાની રીત પણ તમારા મગજ માંથી બહાર હોય…

તમે છો તો ઘણા જોયા છે. જેઓ લાખો-કરોડો નો સામાન ચોરી કરી જાય છે. અને તેમની ચોરી કરવાની રીત પણ તમારા મગજ માંથી બહાર હોય છે.

પરંતુ આ વીડિયોમાં જોઇ શકાય છે તેમ નાના બાળકો શાતિર ચોર જ છે. દેખાવમાં તો તેઓ એકદમ માસુમ લાગે છે.પરંતુ જ્યારે એક માણસ તેને ઊભા રાખીને તેને ખિસ્સામાંથી રહેલી વસ્તુ બહાર કાઢવાનું કહે છે અને બાળકો પોતાના ખિસ્સામાં હાથ નાખે છે. અને જે વસ્તુ બહાર કાઢે છે તે જોઈને તમે ચોંકી જશો. વિડીયો બે વાર ક્લિક કરશો બાદમાં ચાલશે.

બાળકો મરઘીના બચ્ચા ને ખિસ્સા માં લઇ ને ચોરી કરી જઈ રહ્યા હતા. પેલો બાળક જે કથ્થઈ કુરતામાં છે તેને એક માણસ ઉભો રાખે છે. શરૂઆતમાં તો તે ડરી જાય છે. પરંતુ પહેલો માણસ તેને ફોસલાવી તેના ખિસ્સામાં રહેલી વસ્તુઓ બહાર કાઢવાનું કહે છે.

ત્યારે તે બાળક પોતાના ખિસ્સામાંથી મરઘીના બચ્ચા બહાર કાઢે છે. કોઈને પણ શક જાય એવું લાગતું નથી.પરંતુ જે કંઈ હકીકત છે તે તમે તમારી સામે જ આ વીડિયોમાં જોઈ શકો છો. આ વિડીયો અફઘાનિસ્તાનનો હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યાં આ બાળકો મરઘીના બચ્ચા ચોરી કરી લઇ જઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.:https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *