એરટેલ બાદ હવે વોડાફોન આઈડિયાએ પણ પોતના દરેક અનલિમિટેડ ટેરીફ પ્લાન પરથી FUP (Fair Usage Policy) મિનિટની શરતો હટાવી લીધી છે, એટલે કે હવે વોડાફોન-આઈડિયાના યુઝર્સ FUP મિનિટની ચિંતા કર્યા વગર કોઈ પણ નેટવર્ક સાથે અનલિમિટેડ કોલ કરી શકશે. શુક્રવારે બંને કંપનીઓએ અલગ-અલગ ટ્વીટ કરીને આ બાબત ની જાણકારી આપી છે.
We’re always changing to give you the best. That’s why we’re giving you truly unlimited calls to any network in the country. pic.twitter.com/peDx2pjP2e
— Idea (@Idea) December 6, 2019
Our new prepaid plans are here. Here’s to unlimited possibilities with free unlimited calling, even to other networks. pic.twitter.com/diCpJ3YmPT
— Vodafone (@VodafoneIN) December 6, 2019
વોડાફોન-આઈડિયાનો 28 દિવસની વેલિડિટીવાળો અનલિમિટેડ પ્લાન
વોડાફોન-આઈડિયા | 149 રૂપિયા | અનલિમિટેડ કોલિંગ, 300 SMS, 2GB ડેટા |
વોડાફોન-આઈડિયા | 249 રૂપિયા | અનલિમિટેડ કોલિંગ, 100 SMS પ્રતિ દિવસ, 1.5GB ડેટા પ્રતિ દિવસ |
વોડાફોન-આઈડિયા | 299 રૂપિયા | અનલિમિટેડ કોલિંગ, 100 SMS પ્રતિ દિવસ, 2GB ડેટા પ્રતિ દિવસ |
વોડાફોન-આઈડિયા | 399 રૂપિયા | અનલિમિટેડ કોલિંગ, 100 SMS પ્રતિ દિવસ, 3GB ડેટા પ્રતિ દિવસ |
વોડાફોન-આઈડિયાનો 84 દિવસની વેલિડિટીવાળો અનલિમિટેડ પ્લાન
વોડાફોન-આઈડિયા | 379 રૂપિયા | અનલિમિટેડ કોલિંગ, 1000 SMS, 6GB ડેટા |
વોડાફોન-આઈડિયા | 599 રૂપિયા | અનલિમિટેડ કોલિંગ, 100 SMS પ્રતિ દિવસ, 1.5GB ડેટા રોજ |
વોડાફોન-આઈડિયા | 699રૂપિયા | અનલિમિટેડ કોલિંગ, 100 SMS પ્રતિ દિવસ, 2GB ડેટા રોજ |
વોડાફોન-આઈડિયાનો 365 દિવસની વેલિડિટીવાળો અનલિમિટેડ પ્લાન
વોડાફોન-આઈડિયા | 1499 રૂપિયા | અનલિમિટેડ કોલિંગ, 3600 SMS, 24GB ડેટા |
વોડાફોન-આઈડિયા | 2399 રૂપિયા | અનલિમિટેડ કોલિંગ, 100 SMS પ્રતિ દિવસ, 1.5GB ડેટા પ્રતિ દિવસ |
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.