સોશિયલ મીડિયા પર અવારનવાર ખૂબ વિચિત્ર વીડિયો સતત વાયરલ થતા રહેતા હોય છે ત્યારે ઘણીવખત એવા પણ વિચિત્ર વીડિયો જોવા મળતા હોય છે કે, આપણે આપણી હસી રોકી નથી શકતા. હાલમાં પણ આજે અમે અહીં એક આવા જ વિડીયોને લઈ જાણકારી લઈને આવ્યા છીએ.
આ વિડીયોને જોયા બાદ તમે પણ તમારી હસી રોકી શકશો નહીં. આ વીડિયો હાલમાં યુટ્યુબ પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે તેમજ એક સુંદર છોકરા ખુલ્લાઆમ લોકોની વચ્ચે છોકરીને પૂછી નાખ્યું હતું કે, લગ્ન કર્યા પછી તારું શું મોટું થઈ જાય છે.
આ વીડિયોમાં યુવકે જાહેરમાં જ બધા લોકોની સામે છોકરીને અવનવા પ્રશ્ન કરે છે. આ છોકરો માર્ગમાં જતી છોકરીઓને કેટલાક અવનવા પ્રશ્ન પૂછે છે કે, જેના જવાબ આપવા છોકરીઑ માટે મુશ્કેલ બની જતા હોય છે. જયારે એક છોકરીને તો કહે છે કે, લગ્ન કર્યા પછી તમારું શું મોટું થશે.
આના ઉત્તરમાં છોકરીએ જે કર્યું, તેને જોવા માટે નીચેનો વિડીયો જુઓ. જાહેરમાં જ લોકોની વચ્ચે આ રીતે ડબલ મીનિગ વાળી વાતો કરવી તેમજ લોકોના મન સાથે રમવું, આ કેટલી હદ સુધી ઠીક છે આ બાબત તમારા શું વિચાર છે તે કૉમેન્ટ કરીને જરૂર જણાવશો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.