વોટ્સએપ જેના કારણે ફેમસ છે તે ફીચર બંધ થઇ રહ્યું છે, વધુ જાણો…

વોટ્સએપ એક કોમન એપ્લીકેશન છે, આ એપ્લીકેશન લગભગ બધા જ ઉપયોગ કરતા હોય છે. નાનાથી લઈને મોટી ઉમરના લોકો પણ આનો ઉપયોગ કરતા હોય છે.…

વોટ્સએપ એક કોમન એપ્લીકેશન છે, આ એપ્લીકેશન લગભગ બધા જ ઉપયોગ કરતા હોય છે. નાનાથી લઈને મોટી ઉમરના લોકો પણ આનો ઉપયોગ કરતા હોય છે. આ એપ્લીકેશન દ્વારા આપણે સંગા સબંધીઓં સાથે જોડાયેલા રહીએ છીએ. વોટ્સએપના માધ્યમથી લોકો કેટલાક જરૂરી કામો પાર પણ પાડે છે.

વોટ્સએપ દુનિયામાં સૌથી વધુ ઉપયોગ થનારી મેસેજિસ એપ છે. વોટ્સએપની પ્રસિદ્ધિની પાછળ એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્શન ફીચરની ઘણી મદદ છે. જેના કારણે તેની ચેટ સુરક્ષિત રહે છે.

અમેરિકાના એક મેગેઝિન મુજબ અમેરિકન સરકાર એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્શન બેન કરવાની યોજના બનાવી રહી છે. ઈન્ક્રિપ્શન એક વિધિ છે જેનાથી ડેટા અથવા ચેટ કોડને બદલવામાં આવે છે. આ ચેટિંગમાં મેસેજ ખાલી મોકલવા અને રિસીવ કરવાવાળો જ વાંચી શકે છે.

તે ઉપરાંત કોઈ કંપની, ન તો કોઈ એજન્સી તે મેસેજને વાંચી શકે છે. જો કોઈ આ મેસેજને ખોલવાની કોશિશ કરશે તેને ખાલી કોડ દેખાશે. આ પ્રાઈવેસી ફીચર માટે દુનિયાએે બહુ પસંદ કર્યું છે. કેટલાક દેશોમાં તેનો વિરોધ પણ થઈ રહ્યો છે. અમેરિકાની સરકારના અધિકારી તાજેતરમાં જ ઈન્ક્રિપ્શન સિસ્ટમની વાતચીત કરવા માટે મળ્યા.

નેશનલ સિક્યોરિટી કાઉન્સિલમાં પણ વાતચીતનો મુખ્ય મુદ્દો એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્શન જ રહ્યો છે. જોકે અત્યાર સુધી નક્કી નથી કે ઈન્ક્રિપ્શન બેન કરવામાં આવશે અથવા તેમાં ફેરફાર કરવામાં આવશે. વોટ્સએપ ઉપરાંત ખાલી એપલના મેસેજમાં આ સુવિધા છે. જો એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્શન ખસેડવામાં આવશે પછી વોટ્સએપની આખી દુનિયા પર અસર પડશે. વોટ્સએપના સૌથી વધુ યુઝર્સ ભારતમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *