આઈ.એ.એસ. ની મુલાકાત દરમિયાન આવા પ્રશ્નો પૂછવામાં આવે છે, કે કોઈ પણ મનુષ્ય ભડકે છે. પરંતુ આ ઇન્ટરવ્યુ લેવા પાછળનો હેતુ એ છે કે,તમારી માનસિક સ્થિતિની પરીક્ષણ કરવામાં આવે છે અને તમે કોઈપણ પ્રકારની પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરી શકશો.
આઈએએસ ઇન્ટરવ્યૂ પ્રશ્નો અને તેમના જવાબો:
1.સવાલ: છોકરી બધા કપડા ક્યારે ઉતારે છે?
જવાબ: જ્યારે કોઈ તાર પર ફેલાયેલા બધા કપડાં સૂકાય છે ત્યારે જ એક છોકરી તેના બધા કપડા કાઢી નાખે છે.
2.સવાલ: તમારી આગળ આ શું ગોળ ગોળ લટકી રહ્યું છે.
જવાબ: મારી ગળામાં સાંકળ અને લોકેટ છે અને દિવાલ પર એક ઘડિયાળ છે.
3.સવાલ: એક સ્ત્રીને કયા રૂપમાં તેના પતિ સીવાય દરેક વ્યક્તિ જોઇ શકે છે?
જવાબ: વિધવા, કારણ કે વિધવાનું રૂપ તે સ્ત્રીનું છે જેનો પતિ તેને જોઈ શકતો નથી.
4.સવાલ: તે કઈ વસ્તુ છે જે પહેરનાર પોતાને માટે ખરીદી શકતો નથી અને પહેરી શકતો નથી?
જવાબ: કફન એવી વસ્તુ છે કે જે વ્યક્તિ પોતાના માટે ખરીદી શકતો નથી.
5.સવાલ: જો આપણે ખાવા માટે કંઈક ખરીદીએ છીએ પણ તે ખાઈ શકતા નથી?
જવાબ: પ્લેટ.
6.સવાલ: સ્ત્રી અને પુરુષ બંનેને રાત્રિનાં સમયે કઈ વસ્તુ ગમે છે?
જવાબ: ઊંઘ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.