કામવાળી સાથે રંગરલિયા કરતો હતો, પત્નીએ પ્રાઈવટ પાર્ટ કાપીને નુડલ્સ સાથે રાંધી નાખ્યો, ફોટા થયા વાયરલ

લગ્ન કર્યા પછી દગો કરનારા તેના પતિ પર ગુસ્સે થયેલી મહિલાએ એક મસમોટુ કૌભાંડ કરી નાખ્યું છે. તેણીએ પ્રથમ તેના પતિના પ્રાઈવેટ અંગને કાપી નાખ્યું…

લગ્ન કર્યા પછી દગો કરનારા તેના પતિ પર ગુસ્સે થયેલી મહિલાએ એક મસમોટુ કૌભાંડ કરી નાખ્યું છે. તેણીએ પ્રથમ તેના પતિના પ્રાઈવેટ અંગને કાપી નાખ્યું અને પછી તેને નૂડલ્સની સાથે રાંધ્યું.

આ ઘટનાથી સંબંધિત કેટલાક ફોટા મીડિયા પર વાયરલ થયેલા છે. અહેવાલો અનુસાર એ માણસને તેની કામવાળી સાથે ગેરકાયદેસર સંબંધ હતો અને તેની પત્ની તેના વિશે જાણી ગઈ.

આના પર પત્નીએ કંઈ વિચાર કર્યાં વિના જ આ કોંભાડ કરી નાખ્યું. આ ઘટનાથી સંબંધિત ફોટા સૌ પ્રથમ વેબસાઇટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યા હતા, જેના પછી સ્નેપચેટ પર વાયરલ થયાં હતા. પરંતુ તે ફોટા સાચા છે કે નથી એ જાણકારી નથી મળી.

આ બનાવ ક્યાં બન્યો અને મહિલાઓની ઓળખ પણ જાહેર કરવામાં આવી નથી. ફોટા જોઈને લોકો તેમના અભિપ્રાય જુદી જુદી રીતે આપી રહ્યા છે. કેટલાક લોકો આ બનાવને માનતા નથી. તે જ સમયે કેટલીક મહિલાઓ સ્ત્રીઓ દ્વારા યોગ્ય પગલાં લેવાનું કહે છે.

આ પહેલી આવી ઘટના નથી. ભારતના ઓડિશામાંથી આવા અનેક કેસ પ્રકાશમાં આવ્યા છે. ત્યાં પણ પત્ની તેના પતિના કથિત અનિશ્ચિત સંબંધથી હેરાન થઈ ગઈ અને તેણીએ અંગત ભાગ કાપી નાખ્યો. આ બનાવ ભુવનેશ્વરથી આશરે 524 કિલોમીટરના અંતરે નબરંગપુર જિલ્લાના ગામમાં થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *