ટેરેસ પર લગાવી લો આ એક મશીન, વીજળી બીલ થઇ જશે જીરો- આનંદ મહિન્દ્રાએ પણ કર્યા ભરપેટ વખાણ

જો તમે વીજળીના બિલ (Electricity bill)થી પરેશાન છો અને સતત વધેલા બિલની ચૂકવણી કરી રહ્યા છો, તો હવે તમારે વીજળીના બિલની ચિંતા કરવાની જરૂર નથી.…

જો તમે વીજળીના બિલ (Electricity bill)થી પરેશાન છો અને સતત વધેલા બિલની ચૂકવણી કરી રહ્યા છો, તો હવે તમારે વીજળીના બિલની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે બજારમાં આવી દમદાર પ્રોડક્ટ આવી ગઈ છે, જે તમારા ઘરના વીજળીના બિલને ફ્રી કરી શકે છે. જો તમને આ વાત પર વિશ્વાસ ન હોય તો જણાવી દઈએ કે ખરેખર આવું જ છે અને આનંદ મહિન્દ્રા(Anand Mahindra) પોતે પણ આ પ્રોડક્ટના ફેન બની ગયા છે. આ મશીન ઘરે લગાવ્યા પછી તમારે વીજળીનું કનેક્શન લેવાની જરૂર નહીં પડે.

જો તમે આ પ્રોડક્ટ વિશે જાણવા માગો છો, તો તેને ટ્યૂલિપ ટર્બાઇન (Tulip Turbine) કહેવામાં આવે છે, કારણ કે તમે તેને તમારા ઘરમાં લગાવીને વીજળી ઉત્પન્ન કરી શકો છો અને તેનાથી ઉત્પન્ન થતી વીજળી એટલી છે કે તમે તમારા આખા ઘરની વીજળી મફતમાં મેળવી શકો છો. કહેવાનો અર્થ એ છે કે તમારે વીજળીનું કનેક્શન લેવાની બિલકુલ જરૂર નથી. એટલે કે તમે દર વર્ષે તમે સામાન્ય રીતે વીજળી બિલ પર ₹50000 થી ₹100000 ખર્ચ કરો છો, તે સંપૂર્ણપણે બચી જશે.

આનંદ મહિન્દ્રાએ ખૂબ પ્રશંસા કરી:
જ્યારે આનંદ મહિન્દ્રાએ આ મશીન જોયું તો તેઓ પણ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. વાસ્તવમાં આ મશીન લગાવ્યા બાદ વીજળી બિલની ઝંઝટનો અંત આવે છે. તમને જણાવી દઈએ કે આ મશીન લગાવવાનો ખર્ચ લાખોમાં છે, પરંતુ તે એક વખતના રોકાણ જેવું છે. આ એક વાર લગાવ્યા પછી તમારે લગભગ 15 થી 20 વર્ષ સુધી વીજળીના બિલ વિશે વિચારવાની જરૂર નથી. ઘરે ટ્યૂલિપ ટર્બાઇન ઇન્સ્ટોલ કરવું ખૂબ જ સરળ છે અને તેની મદદથી તમે વીજળી બિલ મફત મેળવી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *