સામાન્ય રીતે લગ્ન જીવનમાં છૂટાછેડા થવાના ખુબ તકલીફ દાયક હોય છે. પરંતુ દુનિયાભરમાં છૂટાછેડાના કેસ દિવસે દિવસે વધતા જઈ રહ્યા છે. ચીનમાંથી છુટાછેડાનો એક એવો મામલો સામે આવ્યો છે જ્યાં છૂટાછેડા બાદ એક મહિલા અરબપતિ બની ગઈ.
છૂટાછેડા વિષે સાંભળી દરેક કોઈ વ્યક્તિ અચંબામાં
દરરોજ હકીકતમાં ચીનની એક વેક્સિન બનાવનારી કંપનીના ચેરમેનના પત્ની સાથે છૂટાછેડા થયા. ત્યારબાદ વળતર પેટે પોતાની પત્ની અને કંપનીએ 161.3 કરોડ શેર આપવા પડ્યા. આ શેરના ટ્રાન્સફર બાદ 49 વર્ષની યુઆન લીપિંગ દુનિયાની સૌથી ધનવાન મહિલા બની ગઈ. આ છૂટાછેડા વિષે સાંભળી દરેક કોઈ દંગ રહી ગયું.
મહિલાને છૂટાછેડા થી મળ્યા 24 હજાર કરોડ
ગલ્ફ ન્યુઝના એક રિપોર્ટ અનુસાર સોમવારે શેર બજાર બંધ થયા બાદ આ શેર ની કિંમત ૩.૨ અબજ ડોલર એટલે કે ચોવીસ હજાર કરોડ રૂપિયા હતી. હવે તેના પતિની કુલ સંપત્તિ ઘટી લગભગ ૨૩ હજાર ૨૫૦ કરોડ રૂપિયા થઈ ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news