‘પૈસા નથી, કિસ લઈ લે’ કહી મહીલા પોલીસ અધિકારીને ખુલ્લેઆમ… -જુઓ VIRAL વિડીયો

સોસિયલ મીડિયા પર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે હાલમાં પણ આવા જ એક ખુબ વાયરલ થયેલ વિડીયોને લઈ જાણકારી સામે આવી રહી છે. ખુબ વાયરલ થયેલ આ વિડીયોમાં જોઈ શકાય છે કે, એક મહિલા કેવી રીતે પોલીસ અધિકારીને લાલચ આપવાનાં પ્રયાસ કરી રહી છે.

આમ તો તમે પણ કેટલીક વખત પોલીસ અધિકારીને લાંચ લેતા પકડ્યા હશે. જો કે, અહીં આ કેસમાં પોલીસકર્મીએ લાંચ લેવાની ના પાડી દીધી, તો મહિલાએ કિસ કરીને તેને મનાવવાનાં પ્રયાસ કરવા લાગી હતી. આ મામલો SOSI મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, લોકો આ વીડિયો પર મજા માણી રહ્યા છે.

સોસિયલ મીડિયા પર અનેક પ્રકારના વીડિયો વાયરલ થતાં હોય છે ત્યારે અમુક વીડિયોને જોઈ આપણે દંગ રહી જતા હોય છે. જ્યારે અમુક વીડિયો જોઈને આપનું હાસ્ય પણ છૂટી જતું હોય છે. અહીં આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક પોલીસકર્મીએ મહિલાને કોઈ વાંકમાં પકડી લીધી હતી.

પોતાને છોડાવવાનાં ખૂબ પ્રયાસ કર્યા પરંતુ મહિલા સફળ થઈ ન હતી. ઘણી મહેનત કર્યા પછી પણ વાત ન બની તો, મહિલાએ એક પોલીસ કર્મીને બળજબરીપૂર્વક કિસ કરવા લાગી હતી. મહિલાની આવા પ્રકારની હરકતને જોઈ ત્યાં ઊભેલા સૌકોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *