મહિલાઓને આ કારણથી પુરુષોની જેમ આવે છે દાઢી-મુછ, આ કાર્ય કરવાથી મળશે છુટકારો

ઘણીવાર મહિલાઓના ચહેરા પર પુરુષોની જેમ દાઢી મુછ આવવા લાગે છે. જે તેમના ચહેરા ને બગાડે છે. મહિલાઓની આ સમસ્યા ને હિસુટીઝમ નામ આપવામાં આવ્યું…

ઘણીવાર મહિલાઓના ચહેરા પર પુરુષોની જેમ દાઢી મુછ આવવા લાગે છે. જે તેમના ચહેરા ને બગાડે છે. મહિલાઓની આ સમસ્યા ને હિસુટીઝમ નામ આપવામાં આવ્યું છે. આ બીમારીમાં મહિલાના ચહેરા પર દાઢી,બ્રેસ્ટ અને પીઠ ઉપર વાળ આવવા લાગે છે. ચાલો આપણે જાણીએ કે આવું શા માટે થાય છે અને તેનાથી છુટકારો કેવી રીતે મેળવવો.

ઘણીવાર અમુક દવાઓ એવી હોય છે કે જેના લીધે શરીરમાં એન્દ્રોઝન હોર્મોન્સનો ઝડપથી નિર્માણ થાય છે અને જ્યારે હર માસનો અસંતુલન ઉત્પન્ન થાય છે ત્યારે મહિલાઓને અણગમતા વાળ ની સમસ્યા નજર આવે છે.

ગર્ભવતી મહિલા અને મેનોપોઝ સમયે મહિલાઓના શરીરમાં આંતરિક રીતે ઘણો બદલાવ આવે છે. જેમાં હોર્મોન્સનો અસંતુલન પણ હોય છે. મહિલાઓના અણગમતા વાળ ની સમસ્યા પાછળ એન્દ્રોઝન હોર્મોન જવાબદાર છે. શરીરમાં થતા ફેરફારને લીધે એન્દ્રોઝન હોર્મોન ઝડપથી વધી જાય છે જેનાથી મહિલાના શરીરમાં આવા બદલાવ આવે છે.એન્દ્રોઝન હોર્મોન વધવાને લીધે ચહેરાના છિદ્રો ખૂલી જાય છે તેથી મહિલાઓને અણગમતા વાળ ની સમસ્યાનો સામનો કરવો પડે છે.

આ વાળથી છુટકારો મેળવવા માટે મહિલાઓ ઘણા ઘરેલુ ઉપાયો કરતી હોય છે. જેમ કે પાણીમાં લીંબુનો રસ અને ખાંડ મેળવીને બરાબર ગરમ કરી અને ત્યારબાદ તેને થોડું ઠંડુ થવા દઈ અને પછી ચહેરા પર 25 થી 30 મિનિટ સુધી લગાવ્યા બાદ ઠંડા પાણીથી ચહેરાને સાફ કરવો આ કરવાથી ધીરે-ધીરે સમસ્યાથી રાહત મળે છે.

અણગમતા વાળને દૂર કરવા માટે કેળા અને ઓટમીલને મિક્સરમાં નાખીને સારી રીતે મિક્સ કરવું જોઈએ અને પછી તેને પંદરથી વીસ મિનિટ સુધી ચહેરા પર લગાવી ઠંડા પાણીથી ચહેરા ને સાફ કરતા આ સમસ્યામાંથી રાહત મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *