ઘરમાં જ રહેલી આ વસ્તુઓ લગાવવાથી જીંદગીભર ખીલ અને તેના ડાઘ થી મળશે 100% છુટકારો

જાયફળને દુધની મલાઈમાં ઘસીને ખીલ પણ લગાડવાથી ખીલ મટે છે. કાચી સોપારી અથવા જાયફળને પાણીમાં ઘસીને લગાડવાથી ખીલ મટે છે. મૂળના પણ નો સર ચોપડવાથી…

જાયફળને દુધની મલાઈમાં ઘસીને ખીલ પણ લગાડવાથી ખીલ મટે છે. કાચી સોપારી અથવા જાયફળને પાણીમાં ઘસીને લગાડવાથી ખીલ મટે છે. મૂળના પણ નો સર ચોપડવાથી અઠવાડીયેમાં ખીલ મતે છે.

દુધની મલાઈ સાથે મીંઢળ ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મતે છે. જાંબુના ઠળીયાને પાણીમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મતે છે. નારંગીની છાલ ઘસવાથી ખીલ મતે છે. છાશ વડે મોં ધોવાથી ખીલ ના ડાઘ, મોં પરનાં કાળાશ દુર થાય છે.

લોબાણ, સુખડ અને અમલનો પાવડર મોઢા ઉપર ચોપડીને થોડું સુકાયા બાદ, લીમડાના પણ નાખી પાણીથી ધોવાથી ખીલ મતે છે. પા ટમેટા ને કાપી ને ચાર ચાર ખીલ પર ધીરે ધીરે લગાડીને થોડી વાર સૂકામાં દો ત્યારબાદ સહેજ ગરમ પાણી થી સાફ કરવાથી ખીલ મટે છે.

લીલા નારીયેલ નું પણું રોજ પીવાથી અને થોડાંક પાણીથી મોં ધોવાથી ખીલ માટે છે. નારિયેળનું દૂધ કાળીજીરી સાથે મેળવી લસોટી ખીલ પર લગાડવાથી ખીલ મતે છે. રાતે સુતી વખતે ગરમ પાણીથી મોઢું ધોવું, પછી ચારોળીને દુધમાં ધસી લેપ બનાવી મોઢા પર લગાવી સુઈ જવું. સવારના સાબુથી મોં ધોવું આ પ્રયોગ થી ખીલ અવશ્ય મટે છે.

તુલસીનાં પાનના રસમાં લીંબુનો રસ અથવા આદુનો રસ ઉમેરી, મોઢા પર લગાડવાથી અને સુકાયા પછી પાણીથી ધોય નાખવાથી મોઢા પરના કાળા દાધ મટે છે. કાચા પપૈયા ને કાપવાથી જે દૂધ જેવો પ્રવાહી નીકળે તે ચોપડવાથી ખીલ કાયમ માટે જડમૂળ થી મટી જાય છે.

ખુબ પાકી ગયેલાં પપૈયાને છોલીને છૂંદીને તેની માલીશ મોઢા પર કરવી. 15-20 મિનીટ પછી તે સુકાઈ જઈ ત્યારે પાણીથી ધોઈ નાખવું અને જાડા ટુવાલ વડે મોઢાને સારી રીતે લુછીને જલ્દી કોપરેલ લગાડવું. આઠ દિવસમાં મોઢા પરના ખીલના ડાઘા મતે છે અને મોઢાની કરચલીઓ અને કાળાશ ધટે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *