99.99% લોકો નહીં જાણતા હોય બોલિવુડ જગતની આ કડવી હકિકત- વાંચીને તમારૂ મોંઢુ ખુલ્લુંને ખુલ્લું રહી જશે

Published on: 11:47 am, Thu, 28 October 21

આપ સૌને જાણ હશે જ કે, સમગ્ર દેશમાં રાજકારણ (Politics) તથા ક્રિકેટ (Cricket) બાદ સૌથી વધુ ચર્ચાનો વિષય બનતું કોઈ ક્ષેત્ર હોય તો એ બોલિવૂડ (Bollywood) ફિલ્મજગત છે. ચાની દુકાનથી લઈને સોશિયલ મીડિયા (Social Media)માં આ મામલે અનેક ચર્ચાઓ થતી રહે છે. જો કે, ઘણીવાર આ ગપસપ ફક્ત અફવા નથી હોતી પરંતુ હકીકત આધારિત પણ હોય છે. આજે અમે તમને બોલિવૂડ સેલેબ્સ (Bollywood celebrity fact)સાથે જોડાયેલ તથ્યો જણાવીએ.

આપને જણાવી દઈએ કે, ગજરાજ રાવ એ બોલીવુડનાં નવાબ ગણાતા સૈફ અલી ખાન કરતા એક વર્ષ નાનો છે. સૈફનો જન્મ વર્ષ 1970માં થયો હતો જ્યારે ગજરાવનો જન્મ વર્ષ 1971માં થયો હતો.

you too will be shocked to read some facts about these bollywood celebrities - Trishul News Gujarati Breaking News bollywood, bollywood films, Entertainment, Entertainment news, tv actress, ફિલ્મ અભિનેત્રી, ફિલ્મ જગત, ફિલ્મજગત, બોલિવુડ, બોલીવુડ અભિનેતા, મનોરંજન

સાથે જ આપને જણાવી દઈએ કે, ફિલ્મ યલગારમાં મુકેશ ખન્નાએ ફિરોઝ ખાનના પિતાની ભૂમિકા ભજવી હતી. જ્યારે હકીકતમાં મુકેશની ઉંમર ફિરોઝ ખાન કરતા અંદાજે 20 વર્ષ ઓછી હતી.

you too will be shocked to read some facts about these bollywood celebrities૧ - Trishul News Gujarati Breaking News bollywood, bollywood films, Entertainment, Entertainment news, tv actress, ફિલ્મ અભિનેત્રી, ફિલ્મ જગત, ફિલ્મજગત, બોલિવુડ, બોલીવુડ અભિનેતા, મનોરંજન

કેટલીક ફિલ્મોમાં જોવા મળતી અભિનેત્રી કલ્કી કોચલીનના દાદા મોરિસ કોચલીન એફિલ ટાવર તથા સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના ચીફ એન્જિનિયર હતા.

you too will be shocked to read some facts about these bollywood celebrities2 - Trishul News Gujarati Breaking News bollywood, bollywood films, Entertainment, Entertainment news, tv actress, ફિલ્મ અભિનેત્રી, ફિલ્મ જગત, ફિલ્મજગત, બોલિવુડ, બોલીવુડ અભિનેતા, મનોરંજન

સાથે જ પ્રખ્યાત અભિનેતા રિતિક રોશનનું અસલી નામ રિતિક નાગરથ છે. જયારે હૃતિકના દાદા તેમજ રાકેશ રોશનના પિતાનું નામ રોશન લાલ હતું. રાકેશ રોશને પોતાના નામની સાથે પિતાનું પહેલું નામ લગાવ્યું તેમજ રિતિક પણ એ જ કર્યું છે.

you too will be shocked to read some facts about these bollywood celebrities૩ - Trishul News Gujarati Breaking News bollywood, bollywood films, Entertainment, Entertainment news, tv actress, ફિલ્મ અભિનેત્રી, ફિલ્મ જગત, ફિલ્મજગત, બોલિવુડ, બોલીવુડ અભિનેતા, મનોરંજન

‘રામાયણ’ બનાવનાર વિધુ વિનોદ ચોપરા, આદિત્ય ચોપરા તથા રામાનંદ સાગર ત્રણેય પિતરાઈ ભાઈઓ છે. આ ત્રણેયના દાદા એક જ છે. મોટાભાગના લોકો આ વાટ જાણીને દંગ રહી ગયા હશે.

you too will be shocked to read some facts about these bollywood celebrities4 - Trishul News Gujarati Breaking News bollywood, bollywood films, Entertainment, Entertainment news, tv actress, ફિલ્મ અભિનેત્રી, ફિલ્મ જગત, ફિલ્મજગત, બોલિવુડ, બોલીવુડ અભિનેતા, મનોરંજન

અભિનેતા શર્મન જોશી બોલિવૂડના દિગ્ગજ અભિનેતા તેમજ મશહુર વિલન પ્રેમ ચોપરાના જમાઈ છે. શરમને પ્રેમ ચોપરાની પુત્રી પ્રેરણા ચોપરાની સાથે વર્ષ 2000માં લગ્ન કર્યા હતા.

you too will be shocked to read some facts about these bollywood celebrities૫ - Trishul News Gujarati Breaking News bollywood, bollywood films, Entertainment, Entertainment news, tv actress, ફિલ્મ અભિનેત્રી, ફિલ્મ જગત, ફિલ્મજગત, બોલિવુડ, બોલીવુડ અભિનેતા, મનોરંજન

જયારે આપને જાણીને નવાઈ લાગશે કે, આમિર ખાન મૌલાના અબુલ કલામ આઝાદ તેમજ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. ઝાકિર હુસૈનના વંશજ છે. આમિર ડૉ. નજમા હેપતુલ્લાનો બીજો પિતરાઈ ભાઈ પણ છે.

you too will be shocked to read some facts about these bollywood celebrities5 - Trishul News Gujarati Breaking News bollywood, bollywood films, Entertainment, Entertainment news, tv actress, ફિલ્મ અભિનેત્રી, ફિલ્મ જગત, ફિલ્મજગત, બોલિવુડ, બોલીવુડ અભિનેતા, મનોરંજન

બોલિવૂડ અભિનેતા તેમજ ભાજપના નેતા મિથુન ચક્રવર્તી એકસમયે નક્સલ વિચારધારાના સમર્થક હતા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા તેઓ નક્સલવાદીઓના સંપર્કમાં હતા. ખુબ લાંબા સમયથી ભાગેડુ પણ હતા. બાદમાં તેમનો નક્સલવાદી વિચારધારાથી મોહભંગ થઈ ગયો હતો.

you too will be shocked to read some facts about these bollywood celebrities૬ - Trishul News Gujarati Breaking News bollywood, bollywood films, Entertainment, Entertainment news, tv actress, ફિલ્મ અભિનેત્રી, ફિલ્મ જગત, ફિલ્મજગત, બોલિવુડ, બોલીવુડ અભિનેતા, મનોરંજન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.