શું તમે પણ લાખોપતિ બનવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો? જો તમે કુલ 25 લાખ રૂપિયા કમાવવા માંગો છો તો, તમારી પાસે શ્રેષ્ઠ તક રહેલી છે. આની માટે તમારી પાસે ફક્ત 1 રૂપિયાનો સિક્કો હોવો જોઈએ. જો તમારી પાસે કુલ 100 વર્ષ જૂનો ફક્ત 1 રૂપિયાનો સિક્કો છે તો તમે કુલ 25 લાખ રૂપિયા જીતી શકો છો. તો આવો આપને જણાવીએ કે, કેવી રીતે તમે આ રકમ મેળવી શકો છો.
સિક્કાઓ વેચીને 25 લાખ રૂપિયા કમાઓ:
તમારી પાસે વર્ષ 1913માં બનાવવામાં આવેલ ફક્ત 1 રૂપિયાનો સિક્કો છે. તો સમજી લો કે, તમારી લોટરી લાગી ગઈ છે. તમે આ સિક્કાને વેચી કુલ 25 લાખ રૂપિયા કમાઈ શકો છો. ખરેખર વિશ્વમાં કેટલાંક લોકોને જૂની (એન્ટીક) વસ્તુઓને પોતાની પાસે રાખવાનો શોખ હોય છે તથા આ જૂની એન્ટીક વસ્તુની નીલામી થતી હોય છે. જેમાં લોકો એન્ટીક વસ્તુને સારા ભાવ પર ખરીદે છે.
આપને જણાવી દઈએ કે, વર્ષ 1913માં સરકાર તરફથી જે 1 રૂપિયાનો સિક્કો બનાવવામાં આવ્યો હતો. તમે તેને વેચીને સારી એવી કમાણી કરી શકો છો. એને ચાંદીથી બનાવવામાં આવ્યો હતો. હાલમાં આ તમામ સિક્કાને વિક્ટેરિયન કેટેગરીમાં સામેલ કરી દેવામાં આવ્યો છે. જેને લીધે એની માંગ પણ ખૂબ જ વધી ગઈ છે. એને વેચવા પર કુલ 25 લાખ રૂપિયા મળશે.
આ રીતે મળશે 25 લાખ રૂપિયા:
આ સિક્કાને વેચવા માટે તમારે ક્યાંય પણ જવાની જરૂર રહેતી નથી. તમે ઘરે બેઠા આ સિક્કાને વેચી શકો છો. આની માટે તમારે ઈંડિયામાર્ટની વેબસાઈટ પર જવાનું રહેશે તથા અહીં તમારુ એકાઉન્ટ પણ બનાવવાનું રહેશે.
અપલોડ કરો સિક્કાનો ફોટો:
એકાઉન્ટ ક્રિએટ થઈ જવા પર વેચનાર તરીકેની નોંધણી કરો. રજિસ્ટ્રેશન થયા પછી પોતાની પાસે હાજર સિક્કાની ફોટો સાઇટ પર અપલોડ કરો. અપલોડની સાથે જ એને વેચવા માટે પણ મૂકી દો.
નીલામી કરવાં પર થાય છે ઉંચી કમાણી:
દેશમાં હંમેશાથી એન્ટીક વસ્તુઓનો ક્રેજ રહ્યો છે. જૂના સિક્કાઓની શોધ લોકોમાં હંમેશાથી રહેતી હોય છે. એન્ટીક સામાનની નીલામી પર સારા પૈસા કમાઈ શકાય છે. આ વસ્તુઓની ખામીને લીધે લોકો એને સારા ભાવમાં ખરીદી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle