૧૧ વર્ષની માસુમે કર્યા ૭૦ વર્ષના વૃદ્ધ સાથે લગ્ન- બીજા જ દિવસે દીકરી સાથે જે થયું એ જાણી આંખો ભીની થઇ જશે

ભારત દેશ દરેક તબક્કે ખુબ જ પ્રગતી કરી રહ્યો છે. ભારત દેશની ગણના આજે પણ વિશ્વના દેશોમાં થઇ રહી છે. વિકાસ પામી રહેલા ભારતને જોઇને દેશના લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે. પરંતુ હાલમાં ભારતમાં એવી ઘટનાઓ પણ બને છે, જેને જોઇને દરેક લોકો ચોંકી જશે.

કહેવામાં આવે છે કે, પ્રેમ આંધળો હોય છે અને પ્રેમને પામવા માટે વ્યક્તિ કોઈ પણ હદ પાર કરતો હોય છે. એવું પણ કહેવાય છે કે, પ્રેમની કોઈ ઉંમર નથી હોતી. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ભારતમાં મોટી ઉંમરના વ્યક્તિઓ સાથે લગ્ન કરવા તો હવે સામાન્ય બની ગયા છે. ઘણા કિસ્સામાં છોકરીઓ બે ગણી વધારે ઉંમર વાળા વ્યક્તિઓ સાથે લગ્ન કરે છે. ત્યારે જો માનવામાં આવે તો આ પ્રકારના કિસ્સામાં રૂપિયાને ખુબ જ મહત્વ આપવામાં આવે છે. તો ઘટના કિસ્સા એવા હોય છે જેમાં છોકરીઓની મજબુરી હોય છે.

જેમાં ઘણા કિસ્સાઓ એવા હોય છે કે, જેમાં નાની ઉંમરની મહિલાને કોઈ વૃદ્ધ વ્યક્તિ સાથે પ્રેમ થઇ જાય છે. ત્યારે આપણે આવા જ એક ચોંકાવનારા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમાં એક 11 વર્ષની છોકરીના લગ્ન 70 વર્ષના વૃદ્ધ સાથે કરવામાં આવ્યા છે. આ ઘટનામાં મહત્વની વાત તો એ છે કે, 70 વર્ષના વૃદ્ધને એક પત્ની પણ છે. નવાઈની વાત તો એ છે કે, તે પત્નીને પોતાના પતિ બીજે લગ્ન કરી રહ્યા તેને લઈને કાઈ પ્રોબ્લેમ નથી. જાણીએ શું છે સમગ્ર ઘટના.

11 વર્ષની છોકરીના લગ્ન 70 વર્ષના આફ્રિકાના વૃદ્ધ સાથે કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, છોકરી અને વૃદ્ધની મુલાકાત ઓનલાઈન માધ્યમ દ્વારા થઇ હતી. ઓનલાઈન માધ્યમથી જ બંનેને એક બીજા સાથે પ્રેમ થયો અને બંનેએ લગ્ન કરવાનો પણ નિર્ણય કરી લીધો અને 11 વર્ષની છોકરી સાથે લગ્ન કરવા માટે આ વૃદ્ધ ભારત આવ્યો હતો. મને આ વાત જાણીને નવાઈ લાગશે કે, આ લગ્નથી ના તો છોકરીના પરિવારને વાંધો હતો કે ન તો વૃદ્ધની પત્નીને લગ્ન અંગેની કોઈ ચિંતા હતી. બંનેના પરિવારે ખુશી ખુશી બંનેના લગ્ન પણ કરાવી નાખ્યા હતા.

પતિના લગ્ન માટે પત્ની પણ તેમની સાથે ભારત આવી હતી. પરંતુ લગ્ન થયાના બીજે જ દિવસે આ પ્રેમ પર જાણે કોઈની નજર લાગી ગઈ. લગ્નના બીજા જ દિવસ આ માસુમ છોકરીનું મોત થયું હતું. છોકરી એક ગંભીર બીમારીથી પીડાઈ રહી હતી. બીમારીની વાત કરીએ તો છોકરીએ પહેલા જ પોતાના પતિને જણાવી દીધી હતી. પરંતુ બંનેને એક બીજા સાથે ખુબ પ્રેમ થઇ ગયો હતો.

જયારે એક તરફ છોકરીના મૃત્યને કારણે સૌ કોઈ દુઃખી હતું. જયારે બીજી બાજુ રાહત એ પણ હતી કે, તેમની અંતિમ ઈચ્છા પણ પૂરી થઇ ગઈ. આ કિસ્સાને જોઇને લોકો કહી રહ્યા છે કે, આખા વિશ્વ હજુ પણ આવ સાચા પ્રેમ સબંધો રહેલા છે. જો પ્રેમ સાચો હોય તો લોકો કઈપણ કરવા માટે તૈયાર હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *