ભૂખ્યા હાથીએ બાઈક ઉપર લટકતું હેલ્મેટ જ ખાઈ લીધું- વિડીયો જોઇને તમે પણ હચમચી જશો-done

આજકાલ ઘણા કોમેડી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. આ દરમિયાન ફરીવાર એક વિડીયો વાયરલ થયો છે. જેમાં એક હાથી આખે આખું હેલ્મેટ જ…

આજકાલ ઘણા કોમેડી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. આ દરમિયાન ફરીવાર એક વિડીયો વાયરલ થયો છે. જેમાં એક હાથી આખે આખું હેલ્મેટ જ ગળી જાય છે. હાથી જેટલો મોટો છે, તેનો ખોરાક પણ એટલો વધારે હોય છે. એટલા માટે જ્યારે પણ હાથી ભૂખ્યો થાય છે, ત્યારે તે કોઈ પણ ઝાડના મૂળિયા ઉખેડવા માટે પણ સક્ષમ હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

હાથીને ભૂખ લાગતા ઝાડ પાનની જગ્યાએ હેલ્મેટ ખાવા જઈ રહ્યો છે. હાથીનો આ પ્રકારનો વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક હાથી રોડ કિનારે ઉભેલા બાઈક પર હેલ્મેટ પડ્યુ છે.

તે સૂંઢથી ઉતારી ખાવાનું સમજીને મોઢા નાખી ત્યાંથી ચાલવા મંડે છે. જાણવા મળ્યું છે કે, આ વીડિયો ભારતીય વન સેવા અધિકારી પ્રવીણ અંગુસામી દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યુ હતું કે, કોઈ આ ભૂખ્યા સજ્જનને કહો કે, હેલ્મેટ પહેરવાથી જીવનની રક્ષા થાય છે તેને ખાવાથી નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *