રાંધણ ગેસ વાપરતા લોકો માટે આવ્યા ખુશીના સમાચાર, એલપીજી સિલિન્ડર ના ભાવમાં થયો…

સબસીડી વગરના ધર મા એલપીજી સિલિન્ડર ના ભાવ 100.50 પ્રતિ સિલેન્ડર ઘટી ગયો છે.1 જુલાઈથી દિલ્હીમાં ઘરમાં ઉપયોગ કરવા વાળા ગેસના બાટલાના 636 રૂપિયામાં જ…

સબસીડી વગરના ધર મા એલપીજી સિલિન્ડર ના ભાવ 100.50 પ્રતિ સિલેન્ડર ઘટી ગયો છે.1 જુલાઈથી દિલ્હીમાં ઘરમાં ઉપયોગ કરવા વાળા ગેસના બાટલાના 636 રૂપિયામાં જ મળી શકશે. તેલ કંપનીઓ દ્વારા આવી જાણકારીઓ દેવામાં આવી છે.

સબસીડી વગરના ઘરમાં બજારભાવ 637 રૂપિયામાં જ ગેસના બાટલા હવે મળશે. અને સબસીડીવાળા ઘરોમાં પણ ટૂંક સમયમાં 100.50 પ્રતિ સિલિન્ડર ભાવ ઘટવા જઈ રહ્યો છે.

સબસીડીવાળા ઘરોમાં 1 જુલાઈથી 737 રૂપિયા ની જગ્યાએ 637 રૂપિયાના ગેસના બાટલા મળશે. સાર્વજનિક ક્ષેત્રની કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ને રવિવારે આ વિશે જાણકારી આપી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટવાથી અને ડોલર અને રૂપિયાનો વિનિમય દર ઘટવાના કારણે એલપીજી સિલિન્ડર માં પણ ભાવો ઘટાડવામાં આવી છે. જે 1 જુલાઈએ શરૂઆત કરવામાં આવે છે.

સબસીડીવાળા ઘરો મા રસોઈ માટે વપરાતા ગેસના બાટલા લેતી વખતે બજાર ભાવ મા જ હવેથી બાટલો દેવામાં આવે છે. જેના પછી સબસીડી ગ્રાહકના ખાતામાં જમા કરાવવામાં આવે છે. જે 12 સિલેન્ડર ઉપર જ સબસીડી મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *