જો તમે ડાયાબિટીસ માટે દવા લેતા હોવ તો ચેતી જજો. નહિતર થશે જિંદગીભર અફસોસ. જાણો વિગતે

ડાયાબિટીસ એ એક એવી બીમારી છે કે જેની તમે અવગણના ન કરી શકો. પરંતુ ડાયાબિટીસના દર્દીઓ તેના થી ચિંતિત થઈને તેની વધારે પડતી સારવાર કરતા હોય છે તે દર્દીઓ માટે ઘાતક સાબિત થઈ શકે છે અમેરિકા ના ‘”માયો ક્લિનિક” મા થયેલા એક રિસર્ચ મુજબ ડાયાબીટીસ માટે તેમને વધારે પડતી સારવાર શરીર ને નુકસાન પહોંચાડી શકે છે. જો ડાયાબિટીસની વધુપડતી સારવાર કરવાને કારણે શરીરમાંથી મહત્વના ગ્લૂકોઝ નો બગાડ થાય છે.

આ સ્ટડી ના લીડ રિસર્ચર ડોક્ટર રોઝલીના જણાવે છે કે, હાયપોગ્યાયસેમિયા એટલે કે ઓછુ બ્લડ ગ્લૂકોઝ એ ડાયાબિટીસની પર ની પ્રતિકૂળ અસર છે જેનાથી લાંબા-સમયગાળા દરમિયાન શરીર ને નુકસાન થાય છે અને દર્દીના મગજની શક્તિ ઘટાડે છે તેમજ જીવનશૈલી પર તેની નકારાત્મક અસર થાય છે તેમજ ડાયાબિટીસની વધુપડતી સારવાર કરવાથી હિમોગ્લોબીન નું લેવલ ઘટે છે હિમોગ્લોબીન નું સ્તર એ ત્રણ મહિના જેટલા સમયગાળા દરમિયાન નું વ્યક્તિ નું એવરેજ બ્લડશુગર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *