ગુજરાતના આ ગામડામાં ખુલ્યું સૌથી પહેલું AC શૌચાલય- સુવિધાઓ જોઇને ફાઈવસ્ટાર હોટલ ભૂલી જશો

ખજૂરભાઈ પોતાના એક દિલ અને સેવાભાવી સ્વભાવને કારણે ગુજરાતના તમામ લોકોના દિલ જીતી લીધા છે. રાજ્યના તમામ લોકો ખજૂર ભાઈના દિવાના થઈ ગયા છે. આજે એક વાર ખજૂર ભાઈએ એક એવું જ સારું કામ કર્યું છે.

સોમનાથમાં આવેલા ધોળકવા ગામમાં ગુજરાતનું પહેલા નંબરનું એસી વાળું શૌચાલય બનાવ્યું છે. ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાણીએ ગુજરાતના ગામોનું પહેલું આવું એસી ફેસીલીટી વાળું શૌચાલય બનાવ્યું છે. આ સોચાલયમાં 50% સરકારી ગ્રાન્ટ અને 50% રૂપિયા સરપંચ ખર્ચ ખર્ચ્યા છે.

શૌચાલય 6 લાખનો ખર્ચો કરવામાં આવ્યો છે. ગુજરાતનું પહેલું ગ્રામ્ય વિસ્તારનું જાહેર ACથી સુસજ્જ શૌચાલય ગીર સોમનાથના ગિરગઢડા તાલુકાના ધોકડવા ગામમાં બન્યું છે. આ શૌચાલયમાં એસીની ફેસિલિટી આપવામાં આવી છે.

આટલું જ નહી પીવાનું શુદ્ધ R.O નું ઠંડુ પાણી મળે તેવી પણ બાર વ્યવસ્થા કરવામાં આવી છે.ગીર સોમનાથમાં આવેલા ધોકડવા ગામમાં ગુજરાતના ગામડાનું પહેલું જાહેર AC શૌચાલય બનવામાં આવ્યું હતું.  ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાનીએ ગુજરાતના ગામનું પહેલું એસીની ફેસિલિટી વાળું શૌચાલય ખુલ્લું મૂક્યું

ખજૂર ભાઈએ ગુજરાતના ગામનું પહેલું એસીની ફેસિલિટી વાળું શૌચાલય બનાવ્યું છે. AC શૌચાલયની સાથે સાથે ઠંડુ પાણીની પણ સુવિધા આપવામાં આવી છે. આ ગામમાં ઉલટી ગંગા વહી રહી છે, આ ગામના સરપંચ પોતાના ખીચા ના પૈસા ખર્ચી તમામ લોકોને સુવિધા આપી રહયા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *