પહેલીવાર માં બનેલી એક મહિલાએ એવી ભૂલ કરી કે તેણે પોતાના ત્રણ માસના બાળકનો દમ ઘુંતાવાને કારણે મૃત્યુ થઈ ગયું. આ ઘટના ચીનની છે. માએ ઘરમાં સીસીટીવી લગાડ્યો હતો જેનાથી બાળક પર નજર રાખી શકાય.પરંતુ ફુલ ત્યારે થઈ જ્યારે તે એક સારી માતા બનવા માટે નો online કોર્ષ કરવા માટે ઘરના બીજા રૂમમાં હતી. આ સમયે બાળક પેટના ભાગ તરફ પલટી ગયો.
New mother unknowingly watches her baby dying of suffocation https://t.co/PBIDoKsNP6
— Daily Mail Online (@MailOnline) April 23, 2020
માતાએ ઓનલાઇન કોર્સ માસિક યુ.કે કેવી રીતે બાળકને પેટના ભાગે સુવડાવી આરામથી રહી શકાય છે. ચીનના દક્ષિણમાં આવેલા એક શહેરમાં પહેલી વખત માતા બનેલી મહિલા ઘરના બીજા રૂમમાં એક ઓનલાઇન કોર્સ ધરાવનારી સંસ્થામાં એક ક્લાસમાં દેતી હતી. તે બીજા બીજા રૂમમાં ઓનલાઇન જ પોતાના ત્રણ માસના બાળકને કેવી રીતે ટ્રેન કરવો તેની ટ્રેનિંગ લઇ રહી હતી.
daily mail ની વેબસાઈટ પર પ્રકાશિત ખબર અનુસાર થયું એવું કે જ્યારે તે ઓનલાઇન કોર્સ દરમિયાન બીજા કમરામાં બેસીને પોતાના બાળક પર નજર રાખી રહી હતી. તે દરમિયાન બાળક હીચકા માં સુતેલો હતો.સીસીટીવીમાં બાળક પર નજર રાખવી અને સાથે સાથે સ્પીકર અને માહિતીથી તે બાળકને આદેશ આપી રહી હતી.
કોર્સ દરમ્યાન તેના બાળકના રડવાનો અવાજ આવ્યો. પરંતુ તેણે બાળકને સ્પીકર દ્વારા શાંત કરવાની કોશિશ કરી હે.આ દરમિયાન ઓનલાઇન કોર્સ ધરાવનાર લોકો અને કોર્સ કરી રહેલા ચેટિંગ ઉપર હાજર લોકોને ઓનલાઇન હતા તેણે મહિલા ને કહ્યું કે બાળકોને ડિસ્ટર્બ ન કરે. તે જેમ કરે તેમ કરવા દો.
માતા સતત કહેતી રહી છે તેને બાળક પાસે જવા દો. પરંતુ ઓનલાઇન કોર્સ કરાવનારી કંપનીના લોકોએ ના પાડી દીધી.આ દરમિયાન બાળક પેટના ભાગે જ્યારે પલટી ગયો અને તેનો દમ ઘુટવાના કારણે મૃત્યુ થઈ ગયું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news