યોગ ગુરૂ બાબા રામદેવે કહ્યું છે કે, કોરોના વાયરસનો ઈલાજ આયુર્વેદમાં શક્ય છે. તેમણે જણાવ્યું છે કે, આ વાયરસથી ગભરાવાની જરૂર નથી, પણ તેનાથી સાવધાન રહેવાની જરૂર છે. સેનિટાઈઝરની પણ ઘટ થવા લાગી છે. ડબલ કિંમતે હાલ મળી રહ્યા છે સેનિટાઈઝર.
યોગ ગુરૂ બાબા રામદેવ અને આર્ચાય બાલકૃષ્ણને તેનો ચોક્કસ વિકલ્પ જણાવ્યો છે.
સ્વામી રામદેવે જણાવ્યું છે કે, એક લીટર પાણીમાં 100 ગ્રામ લીમડાના પાન અને તુલસીના 10 પત્તા ભેળવી ગરમ કરી લ્યો. ગરમ કર્યા બાદ પાણીને ઠંડુ થવા દ્યો. ત્યાર બાદ એક બોટલમાં 10 ગ્રામ ફટકડી પીસીને 10 ગ્રામ કપૂર ઘોળી નાખો. આ મિશ્રણનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
આ તમામ દ્વવ્યોને એક શીશીમાં ભરી રાખો, આવી રીતે તૈયાર થઈ જશે પ્રાકૃતિક સેનિટાઈઝર. બજારમાં મળતા સેનિટાઈઝર કરતા આ અતિ મહત્વનું સાબિત થશે. બજારમાં મળતા સેનિટાઈઝર ખૂબ મોંઘા હોય છે, જ્યારે આ સસ્તુ પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news