ખેતરમાં કામ કરતી વખતે કરંટ લગતા ખેડૂતનું કરુણ મોત- જાણો ક્યાં બની દુ:ખદ ઘટના

A farmer died in anand: આણંદ વરસાડા ગામના કમ કમાટી ભર્યા સમાચાર સામે આવ્યા છે. વરસાડા ગામમાં વીજળીના કરંટથી ખેડૂતનું(A farmer died in anand) દુઃખદ મૃત્યુ થયું છે. મળતી માહિતી મુજબ ખેતરમાં વિજળીનો વાયર પગમાં ભરાતા ખેડૂતને વીજળીનો કરંટ લાગ્યો છે.

ખેતીકામ દરમિયાન પગમાં ભરાયો વીજ વાયર

વરસાડા ગામમાં કનુ ભરવાડ નામના 59 વર્ષના ખેડૂત પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન જમીન પર પડેલો ખુલ્લો વીજળીનો વાયર તેમના પગમાં ભરાતા તેમનું મોત થયું છે. ખુલ્લા વીજળીના વાયરે ખેડૂતના પગમાં વીંટળાઈ ગયો હતો અને કરંટના મારથી તેઓ છૂટી શક્યા ન હતા. અને જેમાં તેઓ ખૂબ જ દાઝી ગયા છે. આ બનાવને પગલે ખેડૂત ઘણું ભરવાડનું મોત થયું છે જે ઘટના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તમામ તપાસ હાથ ધરી છે.

છો બનાવને પગલે સમગ્ર પંથકમાં શોખનું મોજુ ફરી મળયુ હોય તેવું લાગી રહ્યું છે તેમજ પરિવાર પર આફત આવી પડી છે. આ ઘટનાને પગલે લોકોના ટોળા ને ટોળા હતા અને ઘટનાને લઈને તમામે પોતાનો દુઃખ વ્યક્ત કર્યું છે. આ બનાવ કઈ રીતે બન્યો તેમજ લાભ એ કોના જેવી વિવિધ બાબતો એ પોલીસે તપાસ હાથ ધરી છે તેવી માહિતી મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *