કોરોનાવાયરસના ખાત્મા માટે આખા દેશમાં lockdown બીજું ચરણ ચાલી રહ્યું છે. બીજી તરફ આ લગ્નની પણ સીઝન ચાલી રહી છે.lockdown ના લીધે ઘણા લોકો પોતાના લગ્નની તારીખ ને આગળ વધારી દીધી છે.તેમજ કેટલાક લોકો એવા પણ છે જે lockdown ના નિયમો નું પાલન કરી લગ્ન પ્રસંગ નો કાર્યક્રમ સંપન્ન કરી રહ્યા છે. આવી જ એક અનોખી ઘટના પૂર્વ ઉત્તર પ્રદેશના chandauliના એક પોલીસ સ્ટેશનમાં સંપન્ન થઇ.
આખો મામલો પૂર્વ ઉત્તર પ્રદેશના chandauli જિલ્લાના દિના થાણાનો છે. આ લગ્ન પ્રસંગમાં ફેરા કરાવનાર પંડિતજીએ પણ માસ પર લગાવી તમામ રીતિરિવાજો કરાવ્યા.lockdown ને લીધે આ લગ્ન કોઈ મેરેજ હોલ કે ઘરમાં ન થયા પરંતુ પોલીસ સ્ટેશનમાં આવેલા મંદિરમાં થયા.
chandauli જિલ્લાના મહુધા થી ગામના રહેવાસી અને યાદવના લગ્ન રાજીપો જિલ્લાના કાળુપુર ગામમાં રહેતા જ્યોતિ નામની યુવતી સાથે નક્કી થયા હતા.તેમના લગ્ન ૨૦ એપ્રિલના રોજ નક્કી કરવામાં આવ્યા હતા પરંતુ આ વચ્ચે કોરોનાવાયરસ ના સંક્રમણને રોકવા માટે માર્ચમાં જ lockdown ની જાહેરાત કરવામાં આવી.
અનિલ અને તેના પરિવારજનોને વિચાર્યું કે lockdown તો ૧૪ એપ્રિલે પૂર્ણ થનાર છે. તેના બાદ ૨૦ એપ્રિલના રોજ લગ્ન સંપન્ન થઇ જશે. પરંતુ એ દરમિયાન જ lockdown નો બીજો ફેજ ચાલુ થઈ ગયો. એવામાં એક મોટી સમસ્યા એ હતી કે લગ્ન કઈ રીતે પૂર્ણ કરાવવા. તો બંને પરિવારજનોએ મળીને ચાંદોલ ઈના ધીના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કર્યો અને લગ્નની પરવાનગી માંગી.પરંતુ પહેલાં તો lockdown ના નિયમોના હવાલો આપીશ લગ્નને ધૂમધામથી સંપન્ન કરવાની પરવાનગી પોલીસે ન આપી.
પરંતુ ત્યારબાદ અનિલ અને જ્યોતિના પરિવારજનોએ સાથે પોલીસને બીજી વખત સંપર્ક કર્યો.આ સંપર્ક માં એ નિષ્કર્ષ નીકળ્યો કે કોઈ મંદિરની જગ્યાએ પોલીસ સ્ટેશનમાં આવેલા મંદિરમાં તેમના લગ્ન સંપન્ન કરવામાં આવે.અને પોલીસના કહ્યા મુજબ જ તમામ લોકો એમાં જ સાથે સાથે સોશિયલ distance નું ધ્યાન રાખી લગ્ન સંપન્ન કર્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news