મેષ રાશી ભવિષ્ય તમારા આહારની યોગ્ય તકેદારી રાખવી ખાસ કરીને માઈગ્રેનના દરદીઓએ જેમણે તેમનું ભોજન મિસ ન કરવું જોઈએ કેમ કે એવું કરવાથી તેમના પર…
Trishul News Gujarati News 10 ડિસેમ્બર, મંગળવારે આ રાશિના જાતકો પર રેહશે ગણપતિ ની કૃપાઈજીપ્તની કબર માંથી મળી એવી વસ્તુ કે તમે કેહશો આ વસ્તુ શક્ય જ નથી, જાણો અહિયાં…
કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધનકારોને ઇજિપ્તની એક અતિ પ્રાચિન કબરની અંદર ત્રણ હજાર વર્ષ જુની ફિંગરપ્રિન્ટ મળી આવ્યા છે. તે કેમ્બ્રિજ શહેરના સૌથી પ્રાચીન સંગ્રહાલય ફિટ્ઝવિલિયમ ખાતે…
Trishul News Gujarati News ઈજીપ્તની કબર માંથી મળી એવી વસ્તુ કે તમે કેહશો આ વસ્તુ શક્ય જ નથી, જાણો અહિયાં…કર્ણાટકમાં કમળ ખીલ્યું: 15માંથી 12 સીટો પર જીત,કોંગ્રેસનું સરકાર ઉથલાવવાનું સપનું સપનું જ રહ્યું
કર્ણાટકના યેદ્દીયુરપ્પાની ભાજપની ચાર મહિના જૂની સરકારનું ભવિષ્ય આજે નક્કી થઈ ગયું છે. કર્ણાટકમાં 15માંથી 12 સીટો પર ભાજપ વિજેતા બની છે. જેમાં કોંગ્રેસને માત્ર…
Trishul News Gujarati News કર્ણાટકમાં કમળ ખીલ્યું: 15માંથી 12 સીટો પર જીત,કોંગ્રેસનું સરકાર ઉથલાવવાનું સપનું સપનું જ રહ્યુંભાવ ઘટે તેવી આશા છોડી દો, આ જગ્યાએ ડુંગળી પહોચી 200 એ
ડૂંગળીના વધ્યા તે હવે ઘટવાનું નામ જ લેતા નથી. ભાવમાં સતત વધારો થતા ગૃહિણીઓને અગાઉ કરતાં વધુ પૈસા આપવા પડે છે. આજે તામિલનાડૂના મદુરાઇ અને…
Trishul News Gujarati News ભાવ ઘટે તેવી આશા છોડી દો, આ જગ્યાએ ડુંગળી પહોચી 200 એગાંધીનગરમાં કોંગ્રેસનો વિરોધ હિંસક બન્યો, અમિત ચાવડા સહીત ના નેતાઓની અટકાયત
આજથી ત્રિદિવસીય શિયાળું સત્રનો પ્રારંભ થાય છે ત્યારે કોંગ્રેસ વિધાનસભા અંદર અને બહાર સરકારને ઘેરવા પ્રયાસ કરવા સત્યાગ્રહ છાવણીથી કોંગ્રેસે વિધાનસભા કૂચ કરી હતી. જોકે…
Trishul News Gujarati News ગાંધીનગરમાં કોંગ્રેસનો વિરોધ હિંસક બન્યો, અમિત ચાવડા સહીત ના નેતાઓની અટકાયતમહારાષ્ટ્ર ‘મહાભારત’ બાદ હવે કર્ણાટક નું ‘નાટક’, યેદુરપ્પા સરકાર નું ભવિષ્ય નક્કી થશે આજે
આજનો દિવસ કર્ણાટક માટે ખુબ મહત્વનો છે. કેમકે પેટા ચૂંટણી પરિણામો આજે આવવાના છે.આ બધા વચ્ચે અટકળો લગાવવામાં આવી રહી છે કે યેદુરપ્પા સરકારને સત્તા…
Trishul News Gujarati News મહારાષ્ટ્ર ‘મહાભારત’ બાદ હવે કર્ણાટક નું ‘નાટક’, યેદુરપ્પા સરકાર નું ભવિષ્ય નક્કી થશે આજેવિધાનસભા તરફ આગળ વધતા કોંગ્રેસીઓ પર વોટર કેનનથી પાણીમારો કરાયો
આજથી ત્રિદિવસીય શિયાળું સત્રનો પ્રારંભ થાય છે ત્યારે કોંગ્રેસ વિધાનસભા અંદર અને બહાર સરકારને ઘેરવા પ્રયાસ કરવા સત્યાગ્રહ છાવણીથી કોંગ્રેસે વિધાનસભા તરફ કૂચ કરી હતી.…
Trishul News Gujarati News વિધાનસભા તરફ આગળ વધતા કોંગ્રેસીઓ પર વોટર કેનનથી પાણીમારો કરાયોવોડાફોન-આઈડિયાના ગ્રાહકો કોઈ પણ નેટવર્ક સાથે અનલિમિટેડ વાતો કરી શકશે,જાણો નવા પ્લાન્સ
એરટેલ બાદ હવે વોડાફોન આઈડિયાએ પણ પોતના દરેક અનલિમિટેડ ટેરીફ પ્લાન પરથી FUP (Fair Usage Policy) મિનિટની શરતો હટાવી લીધી છે, એટલે કે હવે વોડાફોન-આઈડિયાના…
Trishul News Gujarati News વોડાફોન-આઈડિયાના ગ્રાહકો કોઈ પણ નેટવર્ક સાથે અનલિમિટેડ વાતો કરી શકશે,જાણો નવા પ્લાન્સસુરતના નાનપુરા માં મેઇન રોડ પર ચોમાસુ વીત્યા બાદ પડ્યો મસ મોટો ભુવો
સુરત નાનપુરા વિસ્તારના માછીવાડ મેઇન રોડ ખાતે એ તો મોટો ભૂવો પડ્યો હતો .ચોમાસુ ગયે એક મહિનો થયો ત્યાર બાદ સુરતમાં મોટો ભૂવો પડ્યો હતો.અમદાવાદ…
Trishul News Gujarati News સુરતના નાનપુરા માં મેઇન રોડ પર ચોમાસુ વીત્યા બાદ પડ્યો મસ મોટો ભુવોમોબાઈલ દુકાનદાર ની આ સ્કીમ જોઈએ ને તમે પણ કહેશો કે મારે અહિયાથી જ મોબઈલ લેવો છે
દેશભરમાં લોકો હાલ ડુંગળીના ભાવને લઈને ચિંતામાં છે. ડુંગળીના દુકાનદારો તેમના ગ્રાહકોને આકર્ષવા માટે નતનવી સ્કીમો લાવી રહ્યા છે. તમિલનાડુમાં એક મોબાઈલના દુકાનદારે નવી સ્કીમ…
Trishul News Gujarati News મોબાઈલ દુકાનદાર ની આ સ્કીમ જોઈએ ને તમે પણ કહેશો કે મારે અહિયાથી જ મોબઈલ લેવો છેઉન્નાવ અને હૈદરાબાદ દુષ્કર્મ કેસની ટીકા કરવા જતા રાહુલ ગાંધીએ બાફ્યું: ન બોલવાનું બોલાઈ ગયું
હૈદરાબાદ માં થયેલ ગેંગરેપ બાદ ઉન્નાવને લઈને દેશભરના લોકોમાં ભારે આક્રોશ છે. બંન્ને પીડિતાના કરૂણ મોત નીપજ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ઉન્નાવ રેપ કેસપીડિતા…
Trishul News Gujarati News ઉન્નાવ અને હૈદરાબાદ દુષ્કર્મ કેસની ટીકા કરવા જતા રાહુલ ગાંધીએ બાફ્યું: ન બોલવાનું બોલાઈ ગયુંદિલ્લીમાં ફેક્ટરીમાં આગ, ૪૦ થી વધુ માસુમ જીવતા ભડથું થઈ ગયા- જુઓ ભયાનક દ્રશ્યો અહી
રાણી ઝાંસી રોડ વિસ્તારમાં અનાજ માર્કેટમાં આવેલી એક ફેકટ્રીમાં રવિવારે સવારે આગ લાગી. આ ઘટનામાં 35 જેટલા લોકોના મોત થયા છે. દિલ્હીના ફાઈર વિભાગના મુખ્ય…
Trishul News Gujarati News દિલ્લીમાં ફેક્ટરીમાં આગ, ૪૦ થી વધુ માસુમ જીવતા ભડથું થઈ ગયા- જુઓ ભયાનક દ્રશ્યો અહી