આજકાલ અકસ્માતના કિસ્સા દિવસે ને દિવસે વધી રહ્યા છે. તેના કારણે કેટલાક લોકોને ગંભીર ઈજા થાય છે, તો કેટલાય લોકો મુત્યુ પામે છે. આવો જ…
Trishul News Gujarati News દર્શનાર્થે જતા મિત્રોને રસ્તામાં જ થયો કાળનો ભેટો, કાર અને ટેમ્પોની ભયંકર અથડામણમાં ચાર લોકો મોતને ભેટ્યાસંપત્તિની લાલચમાં ત્રણ દીકરાઓએ મળીને પિતાને આપ્યું દર્દનાક મોત- જાણો ક્યાં બની સબંધો શર્મસાર કરતી ઘટના
બિહારમાં(Bihar) એક એવી ઘટના સામે આવી છે જેણે માનવીય સંવેદના અને સંબંધોને કલંકિત કરી દીધા છે. મિલકતના વિવાદમાં એક વ્યક્તિના સંતાનો તેના હત્યારા બન્યા અને…
Trishul News Gujarati News સંપત્તિની લાલચમાં ત્રણ દીકરાઓએ મળીને પિતાને આપ્યું દર્દનાક મોત- જાણો ક્યાં બની સબંધો શર્મસાર કરતી ઘટનાવાઘના શિકારનો LIVE વિડીયો- સુતેલા વાઘની સળી કરવી કુતરાને મોંઘી પડી ગઈ
મોટા અને ભયાનક પ્રાણીઓ પણ વાઘથી ડરે છે, તો દોઢ પાંસળીવાળા કૂતરાની શું ઔકાત… પરંતુ જરા વિચારો કે જો કોઈ શ્વાન તેનાથી ૧૦ ગણા મોટા…
Trishul News Gujarati News વાઘના શિકારનો LIVE વિડીયો- સુતેલા વાઘની સળી કરવી કુતરાને મોંઘી પડી ગઈપ્રેમી સાથે મળી પત્નીએ પતિનું ગળું કાપી નાખ્યું- ગુનો છુપાવવા એવું ષડયંત્ર ઘડ્યું કે પોલીસ પણ ગોથા ખાઈ ગઈ
દમોહમાં (Damoh) એક મહિલાએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને તેના પતિનું ગળું કાપી નાખ્યું. બંનેનું છેલ્લા ચાર વર્ષથી અફેર છે. હત્યા બાદ મહિલા રડતી રડતી પતિના…
Trishul News Gujarati News પ્રેમી સાથે મળી પત્નીએ પતિનું ગળું કાપી નાખ્યું- ગુનો છુપાવવા એવું ષડયંત્ર ઘડ્યું કે પોલીસ પણ ગોથા ખાઈ ગઈકર્ણાટકની સિની શેટ્ટીએ જીત્યો મિસ ઈન્ડિયા ૨૦૨૨ નો તાજ, એટલી સુંદર છે કે બોલીવુડની એકટ્રેસો તો ક્યાય પાછળ પડે
ફેમિના મિસ ઈન્ડિયાનો(Femina Miss India) ફિનાલે ગઈકાલે રાત્રે એટલે કે રવિવારે યોજાયો હતો અને આ સ્પર્ધામાં કર્ણાટકની સિની શેટ્ટીએ(Sini Shetty) મિસ ઈન્ડિયાનો ખિતાબ મેળવ્યો હતો.…
Trishul News Gujarati News કર્ણાટકની સિની શેટ્ટીએ જીત્યો મિસ ઈન્ડિયા ૨૦૨૨ નો તાજ, એટલી સુંદર છે કે બોલીવુડની એકટ્રેસો તો ક્યાય પાછળ પડેભયંકર માર્ગ અકસ્માતમાં માં-દીકરા સહીત ત્રણના મોત- બેકાબુ ટેન્કર એટલી સ્પીડમાં હતું કે…
હરિયાણાના(Haryana) ભિવાનીમાં રવિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. બવાનીખેડા વિસ્તારના મિલકપુર ગામમાં એક બેકાબૂ કેન્ટરે બાઇક અને સાઇકલ સવાર ચાર લોકોને કચડી નાખ્યા હતા.…
Trishul News Gujarati News ભયંકર માર્ગ અકસ્માતમાં માં-દીકરા સહીત ત્રણના મોત- બેકાબુ ટેન્કર એટલી સ્પીડમાં હતું કે…જનતા પર સવાર મોંઘવારીનો માર: અહિયાં પેટ્રોલના ભાવમાં એક સાથે વધારો થતા 250 પ્રતિ લીટર પહોંચી ગઈ કિંમત
પાકિસ્તાનના નાણા મંત્રી મિફ્તા ઈસ્માઈલે કહ્યું કે, સરકાર હવે વધુ સબસિડી સહન કરવાની સ્થિતિમાં નથી. પાકિસ્તાન સરકારે 6 બિલિયન ડોલરના અટવાયેલા બેલઆઉટ પેકેજને શરૂ કરવા…
Trishul News Gujarati News જનતા પર સવાર મોંઘવારીનો માર: અહિયાં પેટ્રોલના ભાવમાં એક સાથે વધારો થતા 250 પ્રતિ લીટર પહોંચી ગઈ કિંમતસતત વધી રહ્યો મણીપુર ભૂસ્ખલનનો મૃત્યુ આંક- વધુ ત્રણ મૃતદેહ મળી આવતા ચકચાર, 44 હજુ પણ લાપતા
મણિપુરના નોની (Noni, Manipur) જિલ્લામાં રેલ્વે બાંધકામ સ્થળ પર ભૂસ્ખલન બાદ કાટમાળમાંથી વધુ ત્રણ મૃતદેહો મળી આવ્યા બાદ આ ઘટનામાં મૃત્યુ આંક વધીને 20 થયો…
Trishul News Gujarati News સતત વધી રહ્યો મણીપુર ભૂસ્ખલનનો મૃત્યુ આંક- વધુ ત્રણ મૃતદેહ મળી આવતા ચકચાર, 44 હજુ પણ લાપતાસાઉદી અરેબિયા બાદ વધુ એક મુસ્લિમ દેશમાં થશે હિંદુ સ્વામિનારાયણ મંદિરનો શંખનાદ
બહેરીન(Bahrain): આપણી હિન્દુ સંસ્કૃતિ(Culture) દેશ-વિદેશ ફેલાયેલી છે. વિદેશોમાં ઘણા બધા હિન્દુ મંદિરો સ્થપાયેલા છે. આ ઉપરાંત, મુસ્લિમ દેશમાં પણ હિન્દુ મંદિરો જોવા મળે છે. સાઉદી…
Trishul News Gujarati News સાઉદી અરેબિયા બાદ વધુ એક મુસ્લિમ દેશમાં થશે હિંદુ સ્વામિનારાયણ મંદિરનો શંખનાદરથયાત્રામાં CM ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી સાફ કર્યો રોડ, ‘જય રણછોડ, માખણ ચોર’ ના નાદથી ગૂંજી ઉઠ્યું મંદિર પરિસર
અમદાવાદ(Ahmedabad): ગુજરાતના(Gujarat) અમદાવાદથી(Ahmedabad) નીકળતી જગન્નાથ યાત્રા(Jagannath Yatra) શરૂ થઈ ગઈ છે. શુક્રવારે મુખ્યમંત્રી(CM) ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel) પહિંદ વિધિથી જગન્નાથ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. સીએમ પટેલે…
Trishul News Gujarati News રથયાત્રામાં CM ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી સાફ કર્યો રોડ, ‘જય રણછોડ, માખણ ચોર’ ના નાદથી ગૂંજી ઉઠ્યું મંદિર પરિસરજનેતાએ જ નવ વર્ષની બાળકીને બહેરમીથી માર્યો ઢોર માર- દીકરીએ રડતા રડતા લગાવી મદદની પુકાર
નોઈડાની(Noida) એક 9 વર્ષની બાળકીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બાળકી પોતાની જાતને માતાથી બચાવવા માટે આજીજી કરી રહી છે. બાળકી રડતી-રડતી કહી…
Trishul News Gujarati News જનેતાએ જ નવ વર્ષની બાળકીને બહેરમીથી માર્યો ઢોર માર- દીકરીએ રડતા રડતા લગાવી મદદની પુકારસવારે ઉઠતાની સાથે નારિયેળ પાણી પીવાથી શરીરને થાય છે આ ચમત્કારિક ફાયદા
નારિયેળ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. નારિયેળ પાણીમાં અનેક પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે…
Trishul News Gujarati News સવારે ઉઠતાની સાથે નારિયેળ પાણી પીવાથી શરીરને થાય છે આ ચમત્કારિક ફાયદા