રાજકોટનો કરોડપતિ ચોર: 4 મહિનામાં કરી ચુક્યો છે 12 ચોરી, બુક કરાવી લાખોની કાર

પોલીસે આનંદ તેમજ તેનાં પુત્રને ઝડપી લઇ રૂપિયા 15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આનંદે 4 મહિનામાં 12 સ્થળે લાખોની ચોરી કરી હતી. ચોરી કરતી…

Trishul News Gujarati News રાજકોટનો કરોડપતિ ચોર: 4 મહિનામાં કરી ચુક્યો છે 12 ચોરી, બુક કરાવી લાખોની કાર

સત્તાના નશામાં ભાન ભૂલી પોલીસ કોન્સ્ટેબલે વેપારીને પછાડી-પછાડી માર્યો ઢોર માર, વેપારી કરગરતો રહ્યો પણ…

વડોદરા(ગુજરાત): ભૂતકાળમાં પોલીસ જવાનોની લુખ્ખાગીરીના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. તેવામાં વધુ એક કિસ્સો વડોદરા શહેરમાંથી સામે આવ્યો છે. વડોદરા શહેરના વડસર વિસ્તારમાં 2 પોલીસ જવાનોએ…

Trishul News Gujarati News સત્તાના નશામાં ભાન ભૂલી પોલીસ કોન્સ્ટેબલે વેપારીને પછાડી-પછાડી માર્યો ઢોર માર, વેપારી કરગરતો રહ્યો પણ…

મોરબી નજીક પરપ્રાંતીય મજૂરની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા મચી ચકચાર

મોરબી(ગુજરાત): મોરબીમાં વાંકાનેર હાઇવે પર આવેલા લખધીરપુર રોડ ઉપર ડીકમ્પોઝ થયેલી હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. તેથી બી ડિવિઝન પોલીસે તપાસ શરુ કરી હતી.…

Trishul News Gujarati News મોરબી નજીક પરપ્રાંતીય મજૂરની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા મચી ચકચાર

માલિકે ડ્યુટી દરમ્યાન દારૂ પીવાની ના પાડી તો, યુવકે કર્યા એવા કારનામાં કે… પોલીસ થઈ ગઈ દોડતી

રાજસ્થાન: શહેરના વિજ્ઞાનનગર પોલીસ મથકે મકાનમાં ચોરી કરવાના આરોપમાં એક ચોકીદારની ધરપકડ કરી છે.  ચોકીદાર પાસેથી ચોરીના ફ્રીઝ, ટીવી, સિલિન્ડર, 2 પંખો, કુલર, ટેબલ સહિતની…

Trishul News Gujarati News માલિકે ડ્યુટી દરમ્યાન દારૂ પીવાની ના પાડી તો, યુવકે કર્યા એવા કારનામાં કે… પોલીસ થઈ ગઈ દોડતી

અંક્લેશ્વર મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો: હાથ-પગ, માથુ-ધડના કટકા કર્યા બાદ બેગમાં ભરી રીક્ષામાં ફર્યા, મહિલા સહિત ત્રણ ઝડપાયા

અંકલેશ્વર(ગુજરાત): 2 દિવસ પેહલા અમરતપુરા અને સારંગપુર રેલવે ટ્રેક પાસેથી 3 અલગ અલગ ટ્રાવેલ બેગમાં હત્યા પછી કાપી નાખેલા હાથ-પગ અને ધડ મળી આવવાના મર્ડર મિસ્ટ્રીનો…

Trishul News Gujarati News અંક્લેશ્વર મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો: હાથ-પગ, માથુ-ધડના કટકા કર્યા બાદ બેગમાં ભરી રીક્ષામાં ફર્યા, મહિલા સહિત ત્રણ ઝડપાયા

હવે તો ધોળા દિવસે બેફામ બન્યા લૂંટારૂઓ- 24 લાખ રોકડા સહીત ઘરેણા લઈને ફરાર થયા બે લુંટારા

રાજકોટ(ગુજરાત): રાજકોટમાં પોલીસનો ડર દિવસેને દિવસે ઘટી રહ્યો છે. હવે માત્ર રાત્રિના સમયે જ નહીં, પણ દિવસોમાં પણ લૂંટારૂઓએ લૂંટ કરી રહ્યા છે. શુક્રવારે શહેરના…

Trishul News Gujarati News હવે તો ધોળા દિવસે બેફામ બન્યા લૂંટારૂઓ- 24 લાખ રોકડા સહીત ઘરેણા લઈને ફરાર થયા બે લુંટારા

ગુજરાતમાં કેવીરીતે ઘુસી રહ્યો છે ટ્રક ભરી ભરીને દારુ- ભરૂચમાં એટલો વિદેશી દારુ પકડાયો કે…

ભરૂચ(ગુજરાત): પોલીસે ઝઘડિયાના મુલદ અને તલોદરા ગામ નજીકથી વિદેશી દારૂ સહિત કુલ 23.04 લાખના માલ સાથે 3 વ્યક્તિઓની ધડપકડ કરી હતી, જ્યારે 12 વ્યક્તિઓને વોન્ટેડ…

Trishul News Gujarati News ગુજરાતમાં કેવીરીતે ઘુસી રહ્યો છે ટ્રક ભરી ભરીને દારુ- ભરૂચમાં એટલો વિદેશી દારુ પકડાયો કે…

‘કરે એવું ભોગવે’: અક્સ્માત સર્જી ભાગેલો કાર ચાલક ૪૦ કિમી દુર થાંભલા સાથે ભટકાયો અને…

ડેડિયાપાડા(ગુજરાત): યુવાન મૂરી કામ માટે ભરૂચ આવ્યો હતો. ભરૂચથી પરત જતી વખતે ડેડિયાપાડાના નિંઘટ ગામ પાસે અકસ્માત સર્જ્યો હતો. ત્યારબાદ કાર ચાલક સ્થળ પરથી ભાગવાની ફિરાકમાં…

Trishul News Gujarati News ‘કરે એવું ભોગવે’: અક્સ્માત સર્જી ભાગેલો કાર ચાલક ૪૦ કિમી દુર થાંભલા સાથે ભટકાયો અને…

પિયરમાં રહેતી પત્ની છેલ્લા છ વર્ષથી ઘરે નહોતી આવી- વિફરેલા પતિએ ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી

ઉમરગામ(ગુજરાત): પતિના ત્રાસથી કાંઠા વિસ્તારના ફણસા ગામે રહેતી મહિલા કંટાળી પિયર ચાલી ગઈ હતી. પછી સાસરે પરત ન ફરતા બંને વચ્ચે ચાલતા વિવાદનો ભયાનક અંત આવ્યો…

Trishul News Gujarati News પિયરમાં રહેતી પત્ની છેલ્લા છ વર્ષથી ઘરે નહોતી આવી- વિફરેલા પતિએ ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી

સુરતમાં બૂટલેગર જેલમાંથી છૂટીને આવતા ફટાકડા ફોડીને ધામધૂમથી કરાયું સ્વાગત- વિડીયો થયો વાઈરલ

સુરત(ગુજરાત): સુરતમાં મોટા વરાછાના બૂટલેગર માંગીલાલ ગુજ્જરે પોલીસ પર હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલાના કેસમાં જેલમાંથી છૂટીને આવતા જાહેરમાં…

Trishul News Gujarati News સુરતમાં બૂટલેગર જેલમાંથી છૂટીને આવતા ફટાકડા ફોડીને ધામધૂમથી કરાયું સ્વાગત- વિડીયો થયો વાઈરલ

નરાધમોએ અબોલ પશુઓ પર એસીડ ફેંકીને પાર કરી હેવાનિયતની તમામ હદો

હળવદ(ગુજરાત): ભૂતકાળમાં ગૌવંશ ઉપર વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જીવલેણ હુમલાઓ થયા હતા. ત્યારે  છેલ્લા 1 મહિનામાં હળવદ શહેરની મધ્યમાં આવેલ દંતેશ્વર દરવાજા અને મામાના ચોરા વિસ્તારમાં…

Trishul News Gujarati News નરાધમોએ અબોલ પશુઓ પર એસીડ ફેંકીને પાર કરી હેવાનિયતની તમામ હદો

યુટ્યુબ જોઇને ATM લુંટવા પહોચ્યો યુવક, પણ થયું એવું કે ભાઈ સીધા પહોચી ગયા પોલીસ સ્ટેશન

આણંદ(ગુજરાત): 6 દિવસ પહેલા નાવલી ગામે સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાનું એટીએમ તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં આણંદ પોલીસે એટીએમ તોડનારા ઉત્તરપ્રદેશના વ્યક્તિની ધડપકડ કરી…

Trishul News Gujarati News યુટ્યુબ જોઇને ATM લુંટવા પહોચ્યો યુવક, પણ થયું એવું કે ભાઈ સીધા પહોચી ગયા પોલીસ સ્ટેશન