અલનીનોની અસર સમાપ્ત થયા બાદ ફરીથી મોનસુન સક્રિય થઈ ગયું છે. શનિવારથી ગુજરાતમાં વરસાદનું ફરી આગમન થયું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 27 જિલ્લામાં સારો…
Trishul News Gujarati News છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં આ જગ્યાએ પડ્યો ભારે વરસાદ, જાણો ક્યાં ક્યાં પડ્યો વરસાદ ?નાસાએ કર્યો ખુલાસો: પ્રાચીન સમયમાં ચંદ્ર પર શહેર હતું. જુઓ તસ્વીરો
૨૦ જુલાઇ 1969 ના રોજ ચંદ્ર પર પહેલી વખત માણસ પહોંચ્યો હતો. આજે આખી દુનિયા આ ઘટનાને ૫૦ વર્ષ પૂર્ણ થયા હોવાના કારણે ઉત્સવ મનાવી…
Trishul News Gujarati News નાસાએ કર્યો ખુલાસો: પ્રાચીન સમયમાં ચંદ્ર પર શહેર હતું. જુઓ તસ્વીરોજાણો કેમ સુરતના રત્નકલાકાર પિતાની દીકરીને કોલેજ હોસ્ટેલમાં આત્મહત્યા કરવી પડી ?
સુરતની પીપલોદ વિસ્તારમા આવેલી ભારતીમૈયા કોલેજની હોસ્ટેલમા ફિઝિયોથેરાપીની વિદ્યાર્થીની આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. જો કે વિદ્યાર્થીનીએ કયા કારણોસર આપઘાત કર્યો હતો…
Trishul News Gujarati News જાણો કેમ સુરતના રત્નકલાકાર પિતાની દીકરીને કોલેજ હોસ્ટેલમાં આત્મહત્યા કરવી પડી ?21 જુલાઈ એટલે સર્વશ્રેષ્ઠ મુહૂર્ત, દિવસભરના શુભ-અશુભ ચોઘડિયાં અને રાહુકાળ. જાણો અહીં
તિથિ: અષાઢ વદ – 4 વિક્રમ સંવત: 2075 આજનો મંત્ર જાપ: ઓમ સૂર્યાય નમ: દિવસનાં ચોઘડિયાંઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ રાત્રિનાં ચોઘડિયાં: શુભ, અમૃત, ચલ, રોગ,…
Trishul News Gujarati News 21 જુલાઈ એટલે સર્વશ્રેષ્ઠ મુહૂર્ત, દિવસભરના શુભ-અશુભ ચોઘડિયાં અને રાહુકાળ. જાણો અહીંનીતિન પટેલ: “મા કાર્ડ” હોવા છતાં પણ હોસ્પિટલ જો દર્દીઓ પાસેથી પૈસા માંગશે તો લાઇસન્સ રદ થશે.
સરકારની ‘મા કાર્ડ’ યોજનાના પ્રતિષ્ઠિત ખાનગી હોસ્પિટલોએ ધજાગરા ઉડાવ્યાંનાં સમાચાર મળી રહ્યાં છે. કોંગ્રેસનાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભાની પ્રશ્નોત્તરી કાળમાં આ પૂછ્યું હતું. જેના જવાબમાં…
Trishul News Gujarati News નીતિન પટેલ: “મા કાર્ડ” હોવા છતાં પણ હોસ્પિટલ જો દર્દીઓ પાસેથી પૈસા માંગશે તો લાઇસન્સ રદ થશે.છોકરીઓને પ્રૅગ્નન્સિ પહેલા ઉલટી શા માટે થાય છે ? જાણો અહીં
પ્રેગ્નેન્સીના સમયમાં મહિલાને ખાસ કેરની જરુરત હોય છે. એવા સમયમાં શરીરમાં થઇ રહેલ બદલાવથી બોડી અને મન પર પણ અસર પડે છે. જેનાથી બાળકની ડિલીવરી…
Trishul News Gujarati News છોકરીઓને પ્રૅગ્નન્સિ પહેલા ઉલટી શા માટે થાય છે ? જાણો અહીંગુજરાતના આ IAS અધિકારી હવે રાષ્ટ્રપતિના જોઈન્ટ સેક્રેટરી તરીકે પોતાની ફરજ નિભાવશે. જાણો વિગતે
IAS અધિકારી અને વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અજય ભાદુની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક થઈ છે. વડોદરા મનપા કમિશનર અજય ભાદુ આ પહેલા સીએમઓ…
Trishul News Gujarati News ગુજરાતના આ IAS અધિકારી હવે રાષ્ટ્રપતિના જોઈન્ટ સેક્રેટરી તરીકે પોતાની ફરજ નિભાવશે. જાણો વિગતેબાળકનું નામ રાખતા પહેલા આ વાતનું ધ્યાન રાખશો તો થશે આ ફાયદા. જાણો અહીં
બાળક જન્મે પછી દરેક માતા-પિતાને એ મૂંઝવણ થાય છે કે તેમના સંતાનનું નામ શું રાખવું? આ માટે ક્યારેક તેઓ સ્નેહીઓ કે મિત્રોને ફોન કરે છે.…
Trishul News Gujarati News બાળકનું નામ રાખતા પહેલા આ વાતનું ધ્યાન રાખશો તો થશે આ ફાયદા. જાણો અહીંછેલ્લા બે વર્ષમાં સરકારે 1287 ખાનગી શાળા અને માત્ર 122 સરકારી શાળાઓને આપી પરવાનગી.
રાજ્યમાં એક તરફ શિક્ષણની સ્થિતિ કથળી રહી છે. તો બીજી તરફ શિક્ષણ માફિયાઓને લીલા લહેર છે. આ કહેવાનું કારણ એવું છે કે, રાજ્યમાં ખાનગી શાળાઓને…
Trishul News Gujarati News છેલ્લા બે વર્ષમાં સરકારે 1287 ખાનગી શાળા અને માત્ર 122 સરકારી શાળાઓને આપી પરવાનગી.જાણો નર્મદાના પાણી-વીજળી વહેંચણીના આંકડા અને રાજકારણની વાસ્તવિકતા.
નર્મદા ડેમના પાણી અને વીજળી વહેંચણી મુદ્દે ગુજરાતની ભાજપ સરકાર અને મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર વચ્ચે વિવાદ શરૂ થયો છે. જેમાં મધ્યપ્રદેશ સરકારે ગુજરાત સરકાર વીજળી…
Trishul News Gujarati News જાણો નર્મદાના પાણી-વીજળી વહેંચણીના આંકડા અને રાજકારણની વાસ્તવિકતા.આજે અચાનક એકસાથે 6 ગવર્નર કેમ બદલાયા ? અને યુપીમાં રામનાયકની બદલે આનંદીબેન પટેલ ?. જાણો અહીં
કેન્દ્ર સરકારનીસહમતી દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એ 6 રાજ્યના રાજ્યપાલ ની નિયુક્તિ કરી છે. તેમાંથી સૌથી મોટું નામ આનંદીબેન પટેલનું છે. જે હવે મધ્ય પ્રદેશ…
Trishul News Gujarati News આજે અચાનક એકસાથે 6 ગવર્નર કેમ બદલાયા ? અને યુપીમાં રામનાયકની બદલે આનંદીબેન પટેલ ?. જાણો અહીંદિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષીતનું 81 વર્ષની ઉંમરે થયું નિધન. જાણો તેમણે દિલ્હી માટે…
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સીનિયર નેતા શિલા દિક્ષીતનું 81 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. એસ્કોર્ટ હોસ્પિટલમાં શિલા દિક્ષીતે અંતિમ…
Trishul News Gujarati News દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષીતનું 81 વર્ષની ઉંમરે થયું નિધન. જાણો તેમણે દિલ્હી માટે…