કુદરતનો કરિશ્મા તો જુઓ… અહિયાં ત્રણ પગ સાથે જન્મ્યું બાળક, ત્રણેય પગ સ્વસ્થ અને સક્રિય

સામાન્ય રીતે તમામ માણસોને બે હાથ અને પગ હોય છે, પરંતુ ઉત્તર પ્રદેશના શામલી (Shamli, Uttar Pradesh) માં ત્રણ પગવાળા બાળકનો જન્મ કુતૂહલનો વિષય બની…

Trishul News Gujarati News કુદરતનો કરિશ્મા તો જુઓ… અહિયાં ત્રણ પગ સાથે જન્મ્યું બાળક, ત્રણેય પગ સ્વસ્થ અને સક્રિય

નાનકડા ગામમાં રહેતા ખેડૂતની દીકરીએ મોડલિંગની દુનિયામાં રોશન કર્યું પોતાનું નામ- મિસ ઇન્ડિયા બનવાનું સેવ્યું સ્વપ્ન

નાનકડા ગામમાં રહેતા ખેડૂતની દીકરીએ મોડલિંગની દુનિયામાં પોતાનું નામ રોશન કર્યું. સામાન્ય પરિવારમાં જન્મેલી સુનીતા (Sunita Choudhary) રાષ્ટ્રીય સ્તરની બાસ્કેટબોલ ખેલાડી છે. તે પાંચ હજાર…

Trishul News Gujarati News નાનકડા ગામમાં રહેતા ખેડૂતની દીકરીએ મોડલિંગની દુનિયામાં રોશન કર્યું પોતાનું નામ- મિસ ઇન્ડિયા બનવાનું સેવ્યું સ્વપ્ન

બેસ્ટ એકટરનો એવોર્ડ લઇ જેઠાલાલે સૌથી પહેલા ‘જય સ્વામિનારાયણ’ કહી આ બે મહાપુરુષોનો માન્યો આભાર

છેલ્લા 14 વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Tarak Mehta Ka Ulta Chashma) શો દેશના સેકંડો લોકોના દિલમાં રાજ કરી રહ્યો છે. હાલમાં જ એક…

Trishul News Gujarati News બેસ્ટ એકટરનો એવોર્ડ લઇ જેઠાલાલે સૌથી પહેલા ‘જય સ્વામિનારાયણ’ કહી આ બે મહાપુરુષોનો માન્યો આભાર

BJP વાળાએ કહ્યું ‘આપ છોડી ભાજપમાં આવી જાવ, CBI-ED કેસ બંધ થઇ જશે’ મનીષ સિસોદિયાએ એવો જડબાતોડ જવાબ આપ્યો કે…

સીબીઆઈ (CBI) ના દરોડા અને નોટિસને લઈને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Delhi Deputy Chief Minister Manish Sisodia) એ ભાજપ પર નિશાન સાધ્યું છે. મનીષ…

Trishul News Gujarati News BJP વાળાએ કહ્યું ‘આપ છોડી ભાજપમાં આવી જાવ, CBI-ED કેસ બંધ થઇ જશે’ મનીષ સિસોદિયાએ એવો જડબાતોડ જવાબ આપ્યો કે…

બેકાબુ બસે કીડી-મકોડાની જેમ માણસોને કચડ્યા, પોલીસ-ડોક્ટર સહીત ૩૪ લોકોના મોત- જુઓ ધ્રુજાવી દેતો વિડીયો

એક અત્યંત દુ:ખદ અનેભયંકર માર્ગ અકસ્માત સામે આવ્યો છે. તુર્કી (Turkey) ના ગાઝિયનટાપ શહેરમાં શનિવારે એક કાર પલટી ગઈ હતી. જેમાં ચાર લોકો ઘાયલ થયા…

Trishul News Gujarati News બેકાબુ બસે કીડી-મકોડાની જેમ માણસોને કચડ્યા, પોલીસ-ડોક્ટર સહીત ૩૪ લોકોના મોત- જુઓ ધ્રુજાવી દેતો વિડીયો

ગુજરાતે સિંહ જેવા બહાદુર પોલીસ અધિકારી ગુમાવ્યા, પરેશ ચાવડાનું 15 ઓગસ્ટે જ થયું હતું સન્માન અને હવે થયું અવસાન

2016ની બેચના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર પરેશ ચાવડા (Paresh Chavda) અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch) માં ફરજ બજાવતા હતા. જન્માષ્ટમીનો તહેવાર હોવાના કારણે પોતાના પરિવાર…

Trishul News Gujarati News ગુજરાતે સિંહ જેવા બહાદુર પોલીસ અધિકારી ગુમાવ્યા, પરેશ ચાવડાનું 15 ઓગસ્ટે જ થયું હતું સન્માન અને હવે થયું અવસાન

હિમાચલમાં વાદળ ફાટતા ચારેય કોર તબાહી- ૨૨ લોકોના મોત, ઠેરઠેર સર્જાયા તારાજીના દ્રશ્યો

હિમાચલ (Himachal) માં ભારે વરસાદે તબાહી મચાવી છે. પૂર, ભૂસ્ખલન અને વાદળ ફાટવાની 34 ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને 22 થયો છે, જ્યારે 6 ગુમ છે. કાંગડા,…

Trishul News Gujarati News હિમાચલમાં વાદળ ફાટતા ચારેય કોર તબાહી- ૨૨ લોકોના મોત, ઠેરઠેર સર્જાયા તારાજીના દ્રશ્યો

ગમતા યુવક સાથે લગ્ન ન થતા ૨૦ વર્ષીય યુવતીએ ઉઠાવ્યું ખૌફનાક પગલું, ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો પરિવાર

20 વર્ષની એક યુવતીએ ફાંસી લગાવીને આપઘાત કરી લીધો છે. મળતી માહિતી મુજબ યુવતીના લગ્ન નક્કી થયા બાદ તે તણાવમાં રહેવા લાગી હતી. જેના કારણે…

Trishul News Gujarati News ગમતા યુવક સાથે લગ્ન ન થતા ૨૦ વર્ષીય યુવતીએ ઉઠાવ્યું ખૌફનાક પગલું, ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો પરિવાર

જુઓ કેવી રીતે આ મહિલાએ લગ્ન પછી પણ ઘટાડ્યું ૩૧ કિલો વજન…

આજના સમયમાં એવા ઘણા લોકો છે જેઓ કોઈ ને કોઈ વ્યક્તિથી પ્રેરાઈને વજન ઘટાડવાની શરૂઆત કરે છે. આ લોકો ફિટનેસ પ્રભાવકો, મિત્રો, યુટ્યુબર્સ, એથ્લેટ્સ વગેરેથી…

Trishul News Gujarati News જુઓ કેવી રીતે આ મહિલાએ લગ્ન પછી પણ ઘટાડ્યું ૩૧ કિલો વજન…

કાર સાથે પુલ પરથી નદીમાં પડ્યા કેપ્ટન- ત્રણ દિવસ બાદ બે કિમી દુર નર્મદા નદીમાંથી મળી આવ્યો મૃતદેહ

નર્મદાપુરમમાં પચમઢી (Pachmarhi, Narmadapuram) આર્મી એજ્યુકેશન સેન્ટર (AEC)ના ગુમ થયેલા કેપ્ટનનો મૃતદેહ મળી આવ્યો છે. સ્થળથી 2 કિમી દૂર બાવળના ઝાડ પર તેનો મૃતદેહ ફસાઈ…

Trishul News Gujarati News કાર સાથે પુલ પરથી નદીમાં પડ્યા કેપ્ટન- ત્રણ દિવસ બાદ બે કિમી દુર નર્મદા નદીમાંથી મળી આવ્યો મૃતદેહ

સાતમ-આઠમ પહેલા જ મોટા આતંકી હુમલાની આશંકા- દરિયા કિનારેથી મળી હથિયારો ભરેલી બોટ

મહારાષ્ટ્રના રાયગઢ (Raigad, Maharashtra) જિલ્લાના હરિહરેશ્વર (Harihareshwar Beach) કિનારે દરિયામાં એક શંકાસ્પદ બોટ મળી આવી છે. બોટમાંથી એકે-47, રાઈફલ અને કેટલાક કારતૂસ મળી આવ્યા છે.…

Trishul News Gujarati News સાતમ-આઠમ પહેલા જ મોટા આતંકી હુમલાની આશંકા- દરિયા કિનારેથી મળી હથિયારો ભરેલી બોટ

સેકેંડોમાં વેરવિખેર થયો પરિવાર- ભયંકર માર્ગ અકસ્માતમાં પતિ-પત્ની અને બાળક સહીત ચારના મોત

ગુરુવારે સવારે 9 વાગ્યે એક ભયાનક અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. કારમાં પતિ, પત્ની, પુત્ર અને ડ્રાઈવર હતા. આ તમામ જયપુરથી પરત ફરી રહ્યા…

Trishul News Gujarati News સેકેંડોમાં વેરવિખેર થયો પરિવાર- ભયંકર માર્ગ અકસ્માતમાં પતિ-પત્ની અને બાળક સહીત ચારના મોત