ટોક્યો પેરાલિમ્પિક્સ 2020 માં ભારતને વધુ એક મેડલ મળ્યો છે. ભારતના પ્રવીણ કુમારે હાઇ જમ્પ ટી -64 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે. પેરાલિમ્પિક્સમાં ભારત પાસે…
Trishul News Gujarati News Tokyo Paralympics 2020: ભારતને મળી વધુ એક સફળતા, પ્રવીણ કુમારે 18 વર્ષની ઉંમરે પેરાલિમ્પિક્સમાં રચી દીધો ઈતિહાસ‘ઇડા’ વાવાઝોડાએ મચાવ્યો આંતક: એક સાથે આટલા લોકોના મોત થતા અરેરાટી- રસ્તા પર તરી રહી છે કાર
ઇડા વાવાઝોડા સામે અમેરિકા સંપૂર્ણપણે લાચાર લાગે છે. ભારે વરસાદને કારણે પૂર્વીય યુ.એસ.માં હોબાળો મચી ગયો છે. ખાસ કરીને ન્યૂયોર્ક અને ન્યૂ જર્સી સૌથી વધુ…
Trishul News Gujarati News ‘ઇડા’ વાવાઝોડાએ મચાવ્યો આંતક: એક સાથે આટલા લોકોના મોત થતા અરેરાટી- રસ્તા પર તરી રહી છે કારતમારા ઘરમાં કાર હોય તો આ વ્યવસ્થા પેલા કરી લેજો નહિતર ચાર્જ ચુકવવા તૈયાર રહેજો- આ શહેરના પ્રશાસને લીધો મહત્વનો નિર્ણય
અમદાવાદ શહેરની વધતી જતી વસતીને કારણે વાહનોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે તેને લઇને અમદાવાદ મહાનગરપાલિકાએ પોતાની યોજવામાં આવેલી એક બેઠકમાં નવી પાર્કિંગ…
Trishul News Gujarati News તમારા ઘરમાં કાર હોય તો આ વ્યવસ્થા પેલા કરી લેજો નહિતર ચાર્જ ચુકવવા તૈયાર રહેજો- આ શહેરના પ્રશાસને લીધો મહત્વનો નિર્ણયરાજ્યમાં રહસ્યમય તાવે મચાવ્યો આંતક: એક સાથે આટલા પરિવારો ગામ છોડીને નાસી છુટ્યા- ગ્રામજનોમાં ફેલાયો ખોફનો માહોલ
ઉત્તરપ્રદેશના કેટલાક શહેરોમાં ડેન્ગ્યુ અને કેટલાક શહેરોમાં રહસ્યમય તાવએ ચકચાર મચાવી દીધો છે. આ તાવમાં તાપમાન અચાનક 104 સુધી પહોંચી રહ્યું છે અને દવાઓ લીધા…
Trishul News Gujarati News રાજ્યમાં રહસ્યમય તાવે મચાવ્યો આંતક: એક સાથે આટલા પરિવારો ગામ છોડીને નાસી છુટ્યા- ગ્રામજનોમાં ફેલાયો ખોફનો માહોલભારતમાં થઇ શકે છે મોટો આંતકીવાદી હુમલો: આંતકી સંગઠન ISIS-K કરી રહ્યું છે હુમલાની તૈયારી- જાણો કોણે આપી મહત્વની જાણકારી
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એરપોર્ટ પર હુમલો કર્યા બાદ હવે કુખ્યાત આતંકી સંગઠન ISIS-K ભારતમાં મોટો હુમલો કરવાની ફિરતમાં છે. સંવેદનશીલ રિપોર્ટ દ્વારા મળી રહેલી જાણકારી…
Trishul News Gujarati News ભારતમાં થઇ શકે છે મોટો આંતકીવાદી હુમલો: આંતકી સંગઠન ISIS-K કરી રહ્યું છે હુમલાની તૈયારી- જાણો કોણે આપી મહત્વની જાણકારીસિવિલ હોસ્પિટલના પાયા લાગ્યા ડોલવા: ગુજરાતના આ શહેરની હોસ્પિટલમાં ડોક્ટરોના ધડાધડી પડી રહ્યા છે રાજીનામાં
મળતી માહિતી અનુસાર મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યની અમદાવાદ સિવિલના પાયા હચમચી ગયા છે. કારણ કે વારાફરતી એક પછી એક ડોકટરો ધડાધડી…
Trishul News Gujarati News સિવિલ હોસ્પિટલના પાયા લાગ્યા ડોલવા: ગુજરાતના આ શહેરની હોસ્પિટલમાં ડોક્ટરોના ધડાધડી પડી રહ્યા છે રાજીનામાંઓહ માય ગોડ..! ગુજરાતના આ શહેરમાં ઝાડા-ઉલટી અને તાવના 10 હજારથી પણ વધુ કેસ- મનપા તંત્ર થયું દોડતું
સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી…
Trishul News Gujarati News ઓહ માય ગોડ..! ગુજરાતના આ શહેરમાં ઝાડા-ઉલટી અને તાવના 10 હજારથી પણ વધુ કેસ- મનપા તંત્ર થયું દોડતુંગુજરાતનો ફાસ્ટેસ્ટ રાઇડર: સાહસિક યુવાને સાઇકલ પર માત્ર 16 દિવસમાં 1842 કિમીની રાઇડ કરી બનાવ્યો રેકોર્ડ
આપણે સૌ જાણીએ છીએ કે મન મક્કમ હોય તો કોઈ પણ કાર્ય મુશ્કેલ નથી. એવો જ એક હિંમતવાન અને સાહસિક યુવાન છે. હિંમતનગરનો એક યુવજ…
Trishul News Gujarati News ગુજરાતનો ફાસ્ટેસ્ટ રાઇડર: સાહસિક યુવાને સાઇકલ પર માત્ર 16 દિવસમાં 1842 કિમીની રાઇડ કરી બનાવ્યો રેકોર્ડજોત જોતામાં જ વિશાળકાય સાંપ વ્યક્તિના આખા શરીર પર વીટળાઈ ગયો, પછી થયા એવા હાલ કે…- જુઓ ખતરનાક વિડીયો
સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…
Trishul News Gujarati News જોત જોતામાં જ વિશાળકાય સાંપ વ્યક્તિના આખા શરીર પર વીટળાઈ ગયો, પછી થયા એવા હાલ કે…- જુઓ ખતરનાક વિડીયોએક કોરોના ટેસ્ટ કરાવવા માટે આ છોકરી કરી રહી છે એવા ધતિંગ કે…- વિડીયો જોઇને ખડખડાટ હસી પડશો
સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…
Trishul News Gujarati News એક કોરોના ટેસ્ટ કરાવવા માટે આ છોકરી કરી રહી છે એવા ધતિંગ કે…- વિડીયો જોઇને ખડખડાટ હસી પડશોમહિલા પોલીસકર્મીના પ્રેમમાં મોતનું તાંડવ: પ્રેમીના ઘરમાંથી મળી આવ્યા એક સાથે આટલા હાડપિંજર- પોલીસ પણ જોતી રહી ગઈ
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાંથી એક ચોંકવનારી ઘટના સામે આવી છે. અહીં એક પુરુષે પોલીસ કર્મચારીના પ્રેમના સંબંધમાં તેના પરિવારના ત્રણ સભ્યોની નિર્દયતાથી હત્યા કરી હતી.…
Trishul News Gujarati News મહિલા પોલીસકર્મીના પ્રેમમાં મોતનું તાંડવ: પ્રેમીના ઘરમાંથી મળી આવ્યા એક સાથે આટલા હાડપિંજર- પોલીસ પણ જોતી રહી ગઈલારી-ગલ્લાના વેપારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર: કોઈ પણ પ્રકારની ગેરેંટી વગર સરકાર આપી રહી છે આટલા રૂપિયા
કોરોના વાયરસના કારણે કેટલાય નાના વેપારીઓ આર્થિક પરિસ્થિતિ સામે લડી રહ્યા છે. કેટલાય વેપારીના ધંધા રોજગારને ખુબ જ અસર પહોચી છે. જેમાં લારી અને ગલ્લા,…
Trishul News Gujarati News લારી-ગલ્લાના વેપારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર: કોઈ પણ પ્રકારની ગેરેંટી વગર સરકાર આપી રહી છે આટલા રૂપિયા