કોરોનાવાયરસ ની મહામારી વચ્ચે રાજસ્થાનની સામાન્ય જનતાને રાહત આપવા માટે રાજસ્થાન સરકારે 2 મહિના સુધી જનતાના વીજળી અને પાણી બિલ ને સ્થગિત કરવાનો નિર્ણય લીધો…
Trishul News Gujarati News જાણો રાજસ્થાન સરકારની વીજબીલ માફ કરવાની હકીકતVIDEO: આર્મી કમાન્ડો પર વરસી પડી પોલીસ- વાંક હતો કે તે પોતાના ઘર બહાર માસ્ક વગર ગાડી ધોતો હતો
માઓવાદી વિરોધી કોબ્રા એકમના કમાન્ડો, કે જેને ગયા અઠવાડિયા કર્ણાટક પોલિસ દ્વારા માસ્ક ન પહેરવા બદલ અને લોકડાઉનના ના ભંગ બદલ ધરપકડ કરી ત્રાસ આપવામાં…
Trishul News Gujarati News VIDEO: આર્મી કમાન્ડો પર વરસી પડી પોલીસ- વાંક હતો કે તે પોતાના ઘર બહાર માસ્ક વગર ગાડી ધોતો હતોભાજપની ટીકીટ પર વિધાનસભા લડનારો યુવક આતંકીઓને હથિયાર સપ્લાય કરવાના આરોપમાં પકડાયો
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ડીએસપી દેવેન્દ્રસિંહ ના કેસમાં ઉત્તર કશ્મીરથી બીજેપીના પૂર્વ સરપંચની કથિત રીતે હિઝબુલ આતંકવાદીઓને શસ્ત્રો આપવાના આરોપમાં ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ…
Trishul News Gujarati News ભાજપની ટીકીટ પર વિધાનસભા લડનારો યુવક આતંકીઓને હથિયાર સપ્લાય કરવાના આરોપમાં પકડાયોકોરોના મહામારી વચ્ચે સુરતના હીરાઉદ્યોગ માટે આવ્યા સારા સમાચાર, શરુ થયું એક્પોર્ટ- જાણો અહી
કોરોના મહામારીને કારણે સમગ્ર ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી થંભી ગઇ છે. વિશ્વની અર્થ વ્યવસ્થા ભાંગી પડી છે. કરોડો લોકો બેરોજગાર બન્યા છે. તે જ રીતે હીરાઉદ્યોગમાં…
Trishul News Gujarati News કોરોના મહામારી વચ્ચે સુરતના હીરાઉદ્યોગ માટે આવ્યા સારા સમાચાર, શરુ થયું એક્પોર્ટ- જાણો અહીદેશભરની યુનિવર્સિટી અને કોલેજોમાં પરીક્ષાઓ માટેનો મહત્વપૂર્ણ નિર્ણય- જાણો ક્યારે લેવાશે પરીક્ષા?
કોરોનાના ને કારણે લાગુ કરાયેલા લોકડાઉનની પરિસ્થતિમાં દેશભરની યુનિવર્સિટી અને કોલેજોમાં પરીક્ષાને મુદ્દે મૂંઝવણની સ્થિતિ ચાલી રહી છે. કોલેજ અને યુનિવર્સિટીમાં પરીક્ષા લેવી કે કેમ…
Trishul News Gujarati News દેશભરની યુનિવર્સિટી અને કોલેજોમાં પરીક્ષાઓ માટેનો મહત્વપૂર્ણ નિર્ણય- જાણો ક્યારે લેવાશે પરીક્ષા?અમેરિકાએ કહ્યું આ કારણે અમે કર્યા હતા મોદીને ફોલો, અને હવે એ કામ પૂર્ણ થતા અનફોલો કર્યા
અમેરિકાને કોરોના વાઈરસ સામેની લડાઈમાં ભારત પાસેથી હાઇડ્રોક્સીકલોરોકવીનની જરૂર હતી ત્યારે આ કપરા કાળમાં ભારતે તેની મદદ કરી છે, ત્યારે બન્ને દેશો વચ્ચે ટ્વીટર એક…
Trishul News Gujarati News અમેરિકાએ કહ્યું આ કારણે અમે કર્યા હતા મોદીને ફોલો, અને હવે એ કામ પૂર્ણ થતા અનફોલો કર્યાગુજરાતની આ પ્રાઈવેટ હોસ્પિટલ કરશે કોરોનાના દર્દીઓની મફત સારવાર- જાણો તેના વિશે
કોરોના મહામારીથી સંક્રમિત દર્દીઓની સારવાર સરકારી હોસ્પિટલોમાં કરવામાં આવી રહી છે. પરંતુ કોરોનાના કેસ સતત વધતા જતા હોવાથી હવે સરકારી હોસ્પિટલના બધા જ બેડ દર્દીઓથી ફૂલ…
Trishul News Gujarati News ગુજરાતની આ પ્રાઈવેટ હોસ્પિટલ કરશે કોરોનાના દર્દીઓની મફત સારવાર- જાણો તેના વિશેકોરોના યોદ્ધાને સલામ: મુંબઈ શહેરના મેયર શહેરની જવાબદારી સાથે કરી રહ્યા છે નર્સની કામગીરી
લોકડાઉનમાં કોરોના વોરિયર્સની અનેક સ્ટોરીઓ સામે આવી છે. લોકો નિસ્વાર્થ ભાવે કોરોના સામે લડી રહ્યા છે. આવી જ એક સ્ટોરી મુંબઈના મેયરની પણ છે. મુંબઈની…
Trishul News Gujarati News કોરોના યોદ્ધાને સલામ: મુંબઈ શહેરના મેયર શહેરની જવાબદારી સાથે કરી રહ્યા છે નર્સની કામગીરીમોદી સરકારે જાહેર કરી વિગતો- જાણો માલ્યા, મોદી, ચોકસી પાસેથી કેટલી રકમ વસુલી
હમણાં જ એક RTI ના જવાબમાં જાણવા મળ્યું કે RBI એ દેશના મોટા ઉદ્યોગપતિઓના 68,000 કરોડ રૂપિયા કરતા વધારેનું દેવું માફ કર્યું છે. આ ખુલાસો…
Trishul News Gujarati News મોદી સરકારે જાહેર કરી વિગતો- જાણો માલ્યા, મોદી, ચોકસી પાસેથી કેટલી રકમ વસુલીRBIએ જાહેર કરેલા બેંક ચોરની યાદી માં ભાજપના જ મિત્રો- જાણો કોણે લગાવ્યો આરોપ
એક RTI માં જાણકારી મળી કે RBI દ્વારા 50 લોકોની 68,000 કરોડથી પણ વધુની રકમ માફ કરી દેવામાં આવી છે. આ માહિતી બહાર આવતા જ…
Trishul News Gujarati News RBIએ જાહેર કરેલા બેંક ચોરની યાદી માં ભાજપના જ મિત્રો- જાણો કોણે લગાવ્યો આરોપCAA ના વિરોધ વખતે પોલીસ પર પિસ્તોલ તાકનાર શાહરુખના કોરોનાના ડરથી કેવા થયા હાલ જાણો અહી
ઉત્તર પૂર્વી દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદા અને રાષ્ટ્રીય નાગરિકતા રજીસ્ટર વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન ફેબ્રુઆરી મહિનામાં થયેલી હિંસામાં પોલીસ કર્મી પર બંદૂક તાકનાર આરોપી શાહરૂખ પઠાણ…
Trishul News Gujarati News CAA ના વિરોધ વખતે પોલીસ પર પિસ્તોલ તાકનાર શાહરુખના કોરોનાના ડરથી કેવા થયા હાલ જાણો અહીગોલમાલ નહી ચલાવે રૂપાણી સરકાર: આરોગ્ય સચિવે કરેલી ગેરરીતી નજરે આવતા તાત્કાલિક કરી કાર્યવાહી
કોરોના વાયરસે આખા ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે. એવામાં કેન્દ્રમાં પ્રધાનમંત્રી અને ગુજરાતમાં મુખ્યમંત્રીએ એક પણ વખત આ મામલે પેસ કોન્ફરન્સ કરી નથી. ગુજરાતનાં આરોગ્યમંત્રી…
Trishul News Gujarati News ગોલમાલ નહી ચલાવે રૂપાણી સરકાર: આરોગ્ય સચિવે કરેલી ગેરરીતી નજરે આવતા તાત્કાલિક કરી કાર્યવાહી