તાજેતરમાં રાજ્યમાં હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. હત્યા તો જાણો લોકો માટે સામાન્ય ખેલ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે બાવળા(bavla)માં થોડા…
Trishul News Gujarati APMCમાં નજીવી બાબતે ખેડૂતની હત્યા થતા કોળી સમાજમાં આક્રોશ, ન્યાય માટે બાવળા સજ્જડ બંધનું એલાનસુરત ટેક્સટાઈલ માર્કેટનું સૌથી મોટું ઉઠમણું: 100 વીવર્સના 90 કરોડ રૂપિયા બુચ મારીને 26 વર્ષનો ઠગ ફરાર
સુરત(ગુજરાત): હાલ સુરત(Surat)માં ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટ(Global Textile Market)ના વેપારીએ 65 કરોડનું ઉઠમણું કર્યુ હતું. જણાવી દઈએ કે, આ ઉઠમણું 90 કરોડ સુધી પહોંચવાની સંભાવના છે.…
Trishul News Gujarati સુરત ટેક્સટાઈલ માર્કેટનું સૌથી મોટું ઉઠમણું: 100 વીવર્સના 90 કરોડ રૂપિયા બુચ મારીને 26 વર્ષનો ઠગ ફરારકાળા તડકામાં પાણીના એક એક ટીપા માટે વલખાં મારી રહ્યા છે લોકો – જુઓ કેવી રીતે પાણી માટે બે મહિલાઓ બાખડી પડી
સુરેન્દ્રનગર(ગુજરાત): તાજેતરમાં સુરેન્દ્રનગર(Surendranagar) જીલ્લાના લીંબડી(Limbdi)ના નાની કઠેચી(Kathechi) ગામમાં લોકો પીવાના પાણી માટે વલખા મારે છે. જ્યાં તંત્ર દ્વારા ટેન્કરો(Tankers) દ્વારા પાણીની ફાળવણી કરવામાં આવતી હોય…
Trishul News Gujarati કાળા તડકામાં પાણીના એક એક ટીપા માટે વલખાં મારી રહ્યા છે લોકો – જુઓ કેવી રીતે પાણી માટે બે મહિલાઓ બાખડી પડીસુરત: પ્રેમ લગ્નના 7 વર્ષ બાદ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી પત્નીની હત્યા કરનાર પતિની થઇ ધરપકડ
સુરત(ગુજરાત): હાલ સુરત(Surat)માં પ્રેમ લગ્નના 7 વર્ષ બાદ છૂટા પડી ગયેલા પત્નીની બાળકો સામે હત્યા કરવા બદલ પતિની ધરપકડ કરવામાં આવી છે. સુરતના કતારગામ(Katargam) વિસ્તારમાં…
Trishul News Gujarati સુરત: પ્રેમ લગ્નના 7 વર્ષ બાદ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી પત્નીની હત્યા કરનાર પતિની થઇ ધરપકડમાતા-પિતાએ ક્રૂરતાની હદ પાર કરી: 11 વર્ષનો માસુમ સતત 2 વર્ષ સુધી 22 કૂતરાઓ વચ્ચે કેદ રહ્યો – જુઓ વિડીયો
મહારાષ્ટ્ર(Maharashtra): પુણે(Pune)માં એક માતા-પિતાએ પોતાના પુત્ર સામે ક્રૂરતાની હદ વટાવી દીધી છે. પુણેના કોંધવા(kondhva) વિસ્તારમાં, એક માતા-પિતા(mother-father)એ તેમના 11 વર્ષના(Son)ને બે વર્ષ સુધી 22 કૂતરા…
Trishul News Gujarati માતા-પિતાએ ક્રૂરતાની હદ પાર કરી: 11 વર્ષનો માસુમ સતત 2 વર્ષ સુધી 22 કૂતરાઓ વચ્ચે કેદ રહ્યો – જુઓ વિડીયોફરી એકવાર બંધ થશે શાળા-કોલેજ? કોરોનાએ વિદ્યાર્થીઓ પાછળ દોટ મૂકી, અહિયાં એકસાથે 64 વિદ્યાર્થીઓ…
ઓડિશા(Odisha): રાયગઢ(Raigadh) જિલ્લામાં 64 કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. તે જ સમયે, આરોગ્ય અધિકારીઓએ માહિતી આપી છે કે, રવિવારે રાજ્યમાં કોવિડ…
Trishul News Gujarati ફરી એકવાર બંધ થશે શાળા-કોલેજ? કોરોનાએ વિદ્યાર્થીઓ પાછળ દોટ મૂકી, અહિયાં એકસાથે 64 વિદ્યાર્થીઓ…જલારામ બાપાનું ચમત્કારિક મંદિર: મંદિરમાં કોઈ દાન પેટી નથી, પ્રસાદ ચઢાવવામાં આવતો નથી, છતાં એકપણ ભક્ત ભૂખ્યું ઘરે જતું નથી
સંત જલારામ બાપાનું મંદિર ગુજરાતના રાજકોટ જિલ્લાના વીરપુર ગામમાં આવેલું છે. આ ગામ રાજકોટ શહેરથી 52 કિમીના અંતરે આવેલું છે. આ મંદિર વિશ્વનું પહેલું અને…
Trishul News Gujarati જલારામ બાપાનું ચમત્કારિક મંદિર: મંદિરમાં કોઈ દાન પેટી નથી, પ્રસાદ ચઢાવવામાં આવતો નથી, છતાં એકપણ ભક્ત ભૂખ્યું ઘરે જતું નથીસંબિત પાત્રાનું મોઢું કાળું કરવાની કોશિશ થઇ- જુઓ ઘટનાનો વિડીયો
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા(sambit patra) સોશિયલ મીડિયા(Social media) પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. ટ્વિટર પર હેશટેગ #Sambitpatra ટ્રેન્ડ કરી રહ્યું છે. જેના પર લોકો સતત…
Trishul News Gujarati સંબિત પાત્રાનું મોઢું કાળું કરવાની કોશિશ થઇ- જુઓ ઘટનાનો વિડીયોલાંચ લઈને કરોડપતિ બનનારી IAS પૂજા સિંઘલએ જેલમાં કેવી રીતે વિતાવી પહેલી રાત? અને કર્યા એવા ભવાડા…
મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલી IAS પૂજા સિંઘલ(Pooja Singhal)ની ED પાંચ દિવસ સુધી પૂછપરછ કરવામાં આવશે. કોર્ટે EDને પૂછપરછ માટે રિમાન્ડ(Remand) લેવાની મંજૂરી આપી છે.…
Trishul News Gujarati લાંચ લઈને કરોડપતિ બનનારી IAS પૂજા સિંઘલએ જેલમાં કેવી રીતે વિતાવી પહેલી રાત? અને કર્યા એવા ભવાડા…ટીચર અને વિદ્યાર્થીએ ક્લાસમાં જ કર્યો ખુલ્લેઆમ પ્રેમ- પ્રેમલીલાનો વિડીયો થઇ ગયો વાઈરલ
સોશિયલ મીડિયા પર તમને દરેક સંબંધો સાથે જોડાયેલા વીડિયો જોવા મળશે. ક્યારેક મા-દીકરીના, ક્યારેક દીકરી અને પિતાના, ક્યારેક ભાઈ-બહેનના, તો ક્યારેક પતિ-પત્નીના, એટલું જ નહીં,…
Trishul News Gujarati ટીચર અને વિદ્યાર્થીએ ક્લાસમાં જ કર્યો ખુલ્લેઆમ પ્રેમ- પ્રેમલીલાનો વિડીયો થઇ ગયો વાઈરલવાઈટ અને રેડ પાસ્તાથી કંટાળ્યા હોવ તો હવે ટ્રાઈ કરો પિંક સોસ પાસ્તા, જાણો બનાવવાની સંપૂર્ણ રીત
પિંક સોસ પાસ્તા એક ક્રીમી અને સ્વાદિષ્ટ પાસ્તા રેસીપી છે જે લાલ અને સફેદ ચટણીના મિશ્રણ સાથે બનાવવામાં આવે છે. તે મૂળભૂત રીતે બંને ચટણીઓનું…
Trishul News Gujarati વાઈટ અને રેડ પાસ્તાથી કંટાળ્યા હોવ તો હવે ટ્રાઈ કરો પિંક સોસ પાસ્તા, જાણો બનાવવાની સંપૂર્ણ રીતટૂંક જ સમયમાં બજારોમાં ધૂમ મચાવશે ફોર્ચ્યુનરનું નવું સ્પોર્ટ મોડલ, ફીચર્સ અને લુક જોઇને તમે પણ દીવાના થઇ જશો
જાપાનીઝ ઓટોમેકર ટોયોટા(Japanese automaker Toyota) ભારતીય બજાર માટે મિડ-લાઈફ અપડેટ્સ અને હાલની રેન્જની નવી સ્પેશિયલ એડિશન(Special edition) સાથે નવા મોડલ્સ(Models) પર કામ કરી રહી છે.…
Trishul News Gujarati ટૂંક જ સમયમાં બજારોમાં ધૂમ મચાવશે ફોર્ચ્યુનરનું નવું સ્પોર્ટ મોડલ, ફીચર્સ અને લુક જોઇને તમે પણ દીવાના થઇ જશો