Disadvantages of sweets: આજના સમયમાં તમે ઘણીવાર તમારી આસપાસના લોકોને લંચ કે ડિનર પછી કંઈક મીઠાઈ અથવા મીઠુ ખાવાની ટેવ ધરાવતા લોકોને જોયા હશે, પછી…
Trishul News Gujarati News તમને પણ રાત્રિભોજન પછી મીઠાઈ ખાવાની આદત છે? તો સાવધાન, બની શકો છે આ ગંભીર બીમારીનો ભોગહાર્ટ એટેકથી વધુ 2 ના ઉડી ગયા પ્રાણ પંખીડા, ગઢડામાં 32 વર્ષીય હેડ કોન્સ્ટેબલ અને સુરતમાં 40 વર્ષીય કર્મચારીનું અચાનક જ ઢળી પડતા મોત
Heart attack News: ગુજરાતમાં હાર્ટએટેક જીવલેણ બની રહ્યો છે. રોજ ગુજરાતના કોઈને કોઈ શહેરમાં હૃદય બંધ પડી જવાથી મોતના કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે આજે…
Trishul News Gujarati News હાર્ટ એટેકથી વધુ 2 ના ઉડી ગયા પ્રાણ પંખીડા, ગઢડામાં 32 વર્ષીય હેડ કોન્સ્ટેબલ અને સુરતમાં 40 વર્ષીય કર્મચારીનું અચાનક જ ઢળી પડતા મોતરાજકોટ-પડધરી હાઇવેમાં રેસ પર જુગાર રમતા 14 યુવકોની ધરપકડ, 3 હજારમાં જિંદગીને દાવ પર લગાડતા
Rajkot-Paddhari Highway: હાલના સમયમાં અકસ્માત તેમજ હિટ એન્ડ રનની ઘટનામાં નિર્દોષ લોકોના ભોગ લેવાઈ રહ્યા છે.તેમ છતાં અમુક અસામાજિક તત્વો જાણે કે ના સુધરવાનું નક્કી…
Trishul News Gujarati News રાજકોટ-પડધરી હાઇવેમાં રેસ પર જુગાર રમતા 14 યુવકોની ધરપકડ, 3 હજારમાં જિંદગીને દાવ પર લગાડતાથરાદ-ડીસા હાઇવે મરણચીસોથી ગુંજી ઉઠયો- કાર અને ટ્રક વચ્ચે ગમ્ખવાર અકસ્માત સર્જાતા, એકસાથે પરિવારના 4 લોકોના મોત
Tharad-Disa Highway Accident: થરાદ-ડીસા હાઈવે( Tharad-Disa Highway Accident ) પર ટ્રક અને કાર વચ્ચે ગોઝારા અકસ્માતની ઘટના સામે છે.જેમાં એક જ પરિવારના 4 લોકોને કાર…
Trishul News Gujarati News થરાદ-ડીસા હાઇવે મરણચીસોથી ગુંજી ઉઠયો- કાર અને ટ્રક વચ્ચે ગમ્ખવાર અકસ્માત સર્જાતા, એકસાથે પરિવારના 4 લોકોના મોતHAPPY BIRTHDAY દીપિકા પાદુકોણ: મોડલમાંથી બની એક્ટ્રેસ, આજે કમાય છે કરોડો- પહેલી જ ફિલ્મે બનાવી દીધી સુપરસ્ટાર
HAPPY BIRTHDAY Deepika Padukone: દીપિકા પાદુકોણની ગયા વર્ષે આવેલી તેની ફિલ્મો ‘પઠાણ’ અને ‘જવાન’માં જોવા મળેલી અભિનયની ચમક વર્ષો સુધી યાદ રહેશે. દીપિકા પાદુકોણ( HAPPY…
Trishul News Gujarati News HAPPY BIRTHDAY દીપિકા પાદુકોણ: મોડલમાંથી બની એક્ટ્રેસ, આજે કમાય છે કરોડો- પહેલી જ ફિલ્મે બનાવી દીધી સુપરસ્ટારસુરત/ મહિધરપુરા હીરાબજારમાં આગંડિયાનો કર્મચારી લૂંટાયો- 88 લાખના હીરા લઈ લૂંટારૂઓ છૂમંતર
Diamond theft: શહેરના મહીધરપુરા હીરા બજારમાં સનસનીખેજ લૂંટની ઘટના બની છે. ધોળે દહાડે બાઈક પર આવેલા અજાણ્યા ઈસમોએ અહીંની આંગડીયા પેઢીના કર્મચારીનું બજારમાંથી અપહરણ કરી…
Trishul News Gujarati News સુરત/ મહિધરપુરા હીરાબજારમાં આગંડિયાનો કર્મચારી લૂંટાયો- 88 લાખના હીરા લઈ લૂંટારૂઓ છૂમંતરઅમદાવાદનો ‘કરોડપતિ ચોર’: કરોડો રૂપિયાના બે ઘર હોવા છતાં મોજશોખ માટે કરતો હતો ચોરી
Millionaire thief: રાજ્ય સહીત શહેરમાં ઘરફોડ ચોરીના બનાવો પ્રકાશમાં આવતા રહે છે.આવા આરોપીને તથા તેમની ગેંગને પકડીને પોલીસ દ્વારા સજા પણ આપવામાં આવતી હોઈ છે.તેમ…
Trishul News Gujarati News અમદાવાદનો ‘કરોડપતિ ચોર’: કરોડો રૂપિયાના બે ઘર હોવા છતાં મોજશોખ માટે કરતો હતો ચોરીમુકેશ અંબાણીને પાછળ છોડીને ગૌતમ અદાણી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ- જાણો તેમની નેટવર્થ
Gautam Adani Net Worth: વર્ષ 2024ની શરૂઆત ગૌતમ અદાણી માટે ઘણી સારી સાબિત થઈ રહી છે.અદાણી ગ્રુપને સુપ્રીમ કોર્ટના નિર્ણયથી મોટી રાહત મળી છે. સાથે…
Trishul News Gujarati News મુકેશ અંબાણીને પાછળ છોડીને ગૌતમ અદાણી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ- જાણો તેમની નેટવર્થવલસાડ/ લવાછામાં પ્રેમલગ્નનો કરુંણ અંજામ- 90 રૂપિયાની ઓનલાઇન શોપિંગને કારણે પતિએ લીધો પત્નીનો જીવ
Marriage ceremony in Valsad: ગુજરાતમાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃતિઓમાં વધારો થઇ રહ્યો છે.લોકો કઈ પણ વિચાર્યા વગર નાની નાની બાબતોને મોતના મુખ સુધી લઇ જતા…
Trishul News Gujarati News વલસાડ/ લવાછામાં પ્રેમલગ્નનો કરુંણ અંજામ- 90 રૂપિયાની ઓનલાઇન શોપિંગને કારણે પતિએ લીધો પત્નીનો જીવગુજરાત ખેડૂતોના માથે સંકટના વાદળ, 4 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી, આ તારીખો ચિંતાજનક
Rain Forecast: રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત રહેવા પામ્યું છે.ફરીએક વાર હવામાન વિભાગ( Rain Forecast ) દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.જેના કારણે ખેડૂતોમાં…
Trishul News Gujarati News ગુજરાત ખેડૂતોના માથે સંકટના વાદળ, 4 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી, આ તારીખો ચિંતાજનકબાંગ્લાદેશથી નકલી નોટ ઘૂસાડનારા વોન્ટેડ આરોપીને પકડી પાડતી સુરત PCB પોલીસ
Operation of Surat PCB: સુરત પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે.જેના સંદર્ભે પશ્વિમ બંગાળથી બનાવટી ચલણી નોટોના નેટવર્કમાં સંડોવાયેલા…
Trishul News Gujarati News બાંગ્લાદેશથી નકલી નોટ ઘૂસાડનારા વોન્ટેડ આરોપીને પકડી પાડતી સુરત PCB પોલીસરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો અનેરો ઉત્સાહ: સુરતમાં પુત્રીના લગ્ન પર “જય શ્રી રામ” અને “સીતારામ” લખેલી આકર્ષક ડિઝાઇનની મુકાવી મહેંદી
‘Jai Shri Ram’ and ‘Sitaram’ Mehndi: અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ યોજનારા ઐતિહાસિક રામમંદિરના ઉદ્ઘાટન અને પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવની ઘડીઓ ગણાઈ રહી છે. દેશભરના કરોડો લોકોમાં અનેરો ઉત્સાહ…
Trishul News Gujarati News રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો અનેરો ઉત્સાહ: સુરતમાં પુત્રીના લગ્ન પર “જય શ્રી રામ” અને “સીતારામ” લખેલી આકર્ષક ડિઝાઇનની મુકાવી મહેંદી