એ અચાનક રૂમમાં આવ્યો અને મારા કપડાંની અંદર હાથ નાખી દીધો, મને ટેબલ તરફ ધકેલી અને…

બાંગ્લાદેશની બ્યુટી ક્વીન મરસુદા અખ્તરે ફેશનની દુનિયામાં ખૂબ નામ કમાવ્યું છે. મકસુદા મિસ અર્થ આરલેન્ડ 2014-15 અને મિસ અર્થ ઈન્ટરનેશનલ 2016-17 પણ રહી ચુકી છે. મકસુદા પ્રોફેશનલ લાઈફમાં ખુબ સફળ છે પરંતુ તેની પર્સનલ લાઈફમાં ખૂબ ઉતાર ચઢાવ આવ્યા.

મકસુદાના જીવનમાં એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે તેને સુસાઈડના ખયાલ આવતા હતા. મકસુદાએ જણાવ્યું કે એક જાણીતા બિઝનેસમેને તેમનો રેપ કરવાનો પ્રયત્ન કર્યો હતો. સાથે જ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

મકસુદા અખ્તરે મહિલાઓ સાથે યૈન ઉત્પીડન જેવી ઘટનાઓ વિરૂદ્ધ અવાજ ઉઠાવવાની અપીલ કરી છે. મકસુદા સિંગલ પેરેન્ટ છે. તેના બે બાળકો છે. તે 18 વર્ષથી આયરલેન્ડમાં રહેતી હતી. મકસુદાએ જણાવ્યું કે વર્ષ 2015માં એક ટીવી એડની ડીલ વખતે તેમનું યૌન શોષણ થયું.

મકસુદાએ જણાવ્યું કે, ‘એક સેક્રેટરીએ ટીવી એડના વિશે ડિસ્કસ કરવા માટે ઓફિસમાં બોલાવી હતી. તે ત્યાથી જતો રહ્યો. ત્યારે જ અચાનક એ બિઝનેસમેન આવ્યો અને તેણે મારા કપડાંની અંદર હાથ નાખ્યો. પછી તેણે મને ટેબલની તરફ ધકેલી. તેણે મારો રેપ કરવાનો પ્રયત્ન કર્યો’

તેણે વધુમાં જણાવ્યું કે, ‘અચાનકથી બધુ થવાના કારણે હું હરી ગઈ અને ચિસો પણ ન પાડી શકી. તે ઓફિસ એવી હતી કે કોઈ સાંભળવા વાળુ ન હતું. તે બિઝનેસમેન, માફિયા જેવો હતો જે ખતકનાક હતો. તેની પાસે પૈસાની તાકાત હતી. હું એ વાતથી પરેશાન હતી કે આ ઓફિસમાંથી કઈ રીતે નીકળું.’

આ ઘટના બાદ મકસુદા પોતાના બાળકોની સાથે આયરલેન્જ પાછી ફીર ગઈ. થોડા દિવસો બાદ તે બિઝનેસમેનનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે મને ખબર છે કે તું કેમ નથી આવી. જો તે પોતાનું મોઠું ખોલ્યું તો મને 2 મિનિટ નહીં લાગે તને મારવામાં અહીંથી આયરલેન્ડ વધુ દુર નથી.

તેણે જણાવ્યું કે આ વાતના કારણે હું ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. મને આખી રાત ઉંઘ ન હતી આવતી. હું આત્મહત્યા કરવા વિશે વિચારવા લાગી હતી. હું બે વર્ષથી દવા લઈ રહી છું. જો મારાપર બાળકોની જવાબદારી ન હોત તો હું ક્યારની પોતાનો જીવ આપી ચુકી હોત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *