કોંગ્રેસનું ગ્રહણ ગણાટા ભરતસી પોતાના રંગરેલીયા મિજાજના કારણે કુખ્યાત છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ માને છે કે, ભરતસી નામનું કલંક ગુજરાત કોંગ્રેસને કેટલીય મહિલાઓ ને ભોગવી ચૂક્યો છે. કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓ કહે છે કે કોરોનામા ભરતસી મરી ગયો હોત તો કોંગ્રેસની અડધી યુવાન મહિલા કાર્યકર્તાઓ વિધવા થઇ જાત.
ત્રિશુલ ન્યુઝ શરૂઆતથી જ આ લંપટ નેતા ની પોલ ખોલતું રહ્યું છે. ત્યારે હવે છોકરી સાથે રંગેહાથે ઝડપાઇ જવાના વિડીયો વાયરલ થઈ જતા ભરતસિંહ રંગરેલીયા છે તે જગજાહેર થઈ ગયું છે. કોંગ્રેસનાં હાઈ કમાન્ડ અને પોતાના ખિસ્સામાં રાખીને ફરતા ભરતસિંહ પોતાનું કદ મોટું કરવા કાયમ બ્લેકમેલીંગ નો રસ્તો અપનાવે છે. પરંતુ આ વખતે પોતે જ ફિટ થઈ ગયા છે.
ગઈકાલે રાત્રે ભરતસિંહ ના પત્ની રેશ્મા પટેલે એ અન્ય મહિલા સાથે તેને પકડી પાડવા નો વિડીયો વાયરલ થયો છે. જેની પુષ્ટિ ખુદ રેશ્મા પટેલે પણ કરી છે, ત્યારે હવે અન્ય ફોટા વાયરલ થયા છે. જેમાં ગઈકાલે વીડિયોમાં દેખાતી યુવતી સાથે ભરતસિંહ દુબઈ પ્રવાસે ગયા હતા અને ત્યાંથી યુવતીને લાખોની ગિફ્ટ પણ ખરીદી આપી હતી. “કોંગ્રેસના ભરતસિંહ પોતાની ગર્લફ્રેન્ડને આપે છે ચૂંટણીની ટીકીટ, નરેન્દ્ર મોદી સાથે મળેલા છે” જાણો કોણે કર્યો ખુલાસો
કહેવાય છે કે ભરતસિંહ ની ઓફિસમાં મળીને નીકળેલી મહિલા તેની ગર્લફ્રેન્ડ બની જાય છે પૈસાથી ખરીદી ન શકે તો ડર બતાવીને પોતાને તાબે કરી લેતા હતા ગાંધીનગર કોંગ્રેસના એક નેતા એ ભૂતકાળમાં સંગીન આરોપો કર્યા છે જેના પુરાવાઓ પણ તેમણે રજૂ કર્યા હતા જે અંગે પણ ભૂતકાળમાં ત્રિશુલ ન્યુઝ એ અહેવાલ પ્રકાશિત કર્યા છે. ભરતસિંહ સોલંકી બાદ તેના ભાઈ અમિત ચાવડા પર પણ લાગ્યા વ્યભિચારના આરોપ: વંદના પટેલે ખોલ્યો રાજ
આણંદ અને વડોદરા કોંગ્રેસના કોંગ્રેસનો માનવું છે કે ભરતસિંહ પાછલી ચૂંટણીઓમાં આ યુવતીએ એ જેને કહ્યું તેને ટીકીટ અપાવી છે અને તેના બદલામાં આ યુવતીએ બે કરોડથી વધુ રૂપિયાની કમાણી કરી લીધી છે. ભરતસિંહ સોલંકીએ કહેલું મારી અંગત થઇ જા, મહીને 1 લાખ અને ટીકીટ આપીશ- વંદના પટેલે કોંગી ધારાસભ્યોને લખ્યો પત્ર
મોટો સવાલ એ છે કે ભરતસિંહ ની આ ગર્લફ્રેન્ડે અન્ય મહિલા કે યુવતીઓની જિંદગી બરબાદ થતી બચાવી લીધી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. કારણ કે આ શાતિર કોંગ્રેસ મહિલા કાર્યકર્તાએ અન્ય તમામ મહિલાઓ સાથેના સંબંધ કપાવી નાખ્યા હતા અને ભરત સાથે તેના વિડીયો ફોટો ના નામે ભરતસિંહને ખંખેરી લીધા હતા. આમ ભરતસિંહ પોતાની જ રમતમાં ફસાઈ ગયા હતા. પરંતુ છેવટે આ રમત રમનાર યુવતી પણ ગઈકાલે રંગે હાથે ઝડપાઇ જતા બંને ની પોલ ખુલી જવા પામી છે.